Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
newsnfeed – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 18 Sep 2020 11:41:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 IPLની 13મી સીઝન આવતીકાલથી ચાલુ થશે https://newsnfeeds.com/the-13th-season-of-ipl-will-start-from-tomorrow/ Fri, 18 Sep 2020 11:41:11 +0000 https://newsnfeeds.com/?p=156557 લીગની ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે 2019માં 10થી વધુ મેચ રમનાર ખેલાડીઓમાં 5 બેસ્ટ ઈકોનોમીમાં ચાર સ્પિનર IPLની 13મી સીઝન શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે પણ ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ જીતની દેવાદાર મનાય છે, પરંતુ UAEમાં તેના રેકોર્ડ તદ્દન વિપરીત છે. 2014માં પણ લીગની પ્રારંભિક […]

The post IPLની 13મી સીઝન આવતીકાલથી ચાલુ થશે appeared first on News n Feeds.

]]>
  • લીગની ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે
  • 2019માં 10થી વધુ મેચ રમનાર ખેલાડીઓમાં 5 બેસ્ટ ઈકોનોમીમાં ચાર સ્પિનર
  • IPLની 13મી સીઝન શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે પણ ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ જીતની દેવાદાર મનાય છે, પરંતુ UAEમાં તેના રેકોર્ડ તદ્દન વિપરીત છે. 2014માં પણ લીગની પ્રારંભિક 20 મેચ UAEમાં રમાઈ હતી. મુંબઈ તમામ 5 મેચ હારી ગયું હતું, જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબે તમામ 5 મેચમાં જીત મેળવી હતી. પંજાબ અપરાજેય રહેનારી એકમાત્ર ટીમ હતી. લીગમાં આ વખતની રનરઅપ ચેન્નઈ સુપર કિંગ્સ માટે ફાસ્ટ બોલિંગ તો મુંબઈ માટે સ્પિન બોલિંગ મુશ્કેલીનું કારણ બની શકે છે.
  • ipl-newsnfeed
    ipl-newsnfeed
  • 1. ચેન્નાઈ સુપરકિંગ્સ: રૈના અને હરભજનનું નિકળી જવું ટીમ માટે મોટો ઝટકો છે. ધોની, પ્લેસિસ અને રાયડુ પર બેટિંગ નિર્ભર રહેશે. બ્રાવો અને જાડેજા મજબૂત કડી. દીપક ચાહર ઉપરાંત અન્ય ફાસ્ટ બોલર ચિંતાનું કારણ.
    2. મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત, ડી કોક, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ પર બેટિંગની જવાબદારી. બુમરાહ અને ટ્રેન્ટ બોલર બોલિંગ આક્રમણ સંભાળશે. મલિંગાના નિકળી જવાથી ડેથ ઓવરમાં અસર પડશે.
    3. કોલકાતા નાઈટરાઈડર્સ: વિદેશી તરીકે સુનીલ નારાયણ, રસેલ, મોર્ગન અને કમિન્સનું રમવાનું પાકું. ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટી અને શિવમ માવી લાંબા સમય પછી રમી રહ્યા છે.
    4. રાજસ્થાન રોયલ્સ: ટીમ વિદેશી ખેલાડીઓ પર વધુ નિર્ભર છે. સંજુ સેમસન અને રોબિન ઉથપ્પા સિવાય કોઈ અનુભવી બેટ્સમેન નહીં. આર્ચર સિવાય સારા ફાસ્ટ બોલરનો અભાવ છે.
    5. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: કોહલી, ડિવિલિયર્સ અને ફિન્ચ પર બેટિંગ નિર્ભર. ઓલરાઉન્ડર તરીકે મોઈન અલી. ભારતીય ફાસ્ટ બોલર સિરાજ, નવદીપ સૈની અને ઉમેશ યાદવનું પ્રદર્શન ખાસ નહીં.
    6. કિંગ્સ ઈલેવન પંજાબ: મુજીબ, સુચિથ, મુરુગન અશ્વિન અને રવિ બિશ્નોઈ જેવા સારા સ્પિનર. કેપ્ટન રાહુલ, ગેલ, મેક્સવેલ, પૂરુન પર બેટિંગ આધારિત. ફાસ્ટ બોલર તરીકે શમી, કોર્ટ્રેલ અને જોર્ડનની જોડી.
    7. સનરાઈઝર્સ હૈદરાબાદ: ટીમ ઓપનિંગ બેટિંગ વોર્નર અને બેયસ્ટો પર વધુ નિર્ભર. મનીષ પાંડે ઉપરાંત મધ્યમ ક્રમમાં કોઈ ભારતીય બેટ્સમેન નહીં. સ્પિનર તરીકે રાશિદ, નબી અને નદીમ પર આધાર.
    8. દિલ્હી કેપિટલ્સ: કેપ્ટન શ્રેયસ અય્યર, પૃથ્વી શો, ધવન, પંત, રહાણે અને હેટમાયર જેવા બેટ્સમેન. ઓલરાઉન્ડર તરીકે સ્ટોઈનિસ અને અક્ષર. સ્પિન આક્રમણમાં અશ્વિન, અમિત મિશ્રા, સંદીપ લમિછાને જેવા માસ્ટર.
  • સ્પિનર્સ સૌથી મહત્ત્વનાં રહેશે. છેલ્લી 3 સિઝનના રેકોર્ડ જોઈએ તો સ્પિન બોલરોની ઈકોનોમી સૌથી સારી રહી. 2019માં 10થી વધુ મેચ રમનારા ખેલાડીઓની 5 બેસ્ટ ઈકોનોમીમાં ચાર સ્પિનર રહ્યા. લેગ સ્પિનર રાશિદ ખાને 6.28,રવિન્દ્ર જાડેજા (15)એ 6.35, લેગ સ્પિનર રાહુલ ચાહર (13)એ 6.55, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ(19)એ 6.63 અને લેગ સ્પિનર ઈમરાન તાહિર(26) એ 6.69ની ઈકોનોમીથી રન આપ્યા છે.
  • https://newsnfeeds.com/decision-to-give-higher-salary-benefit-to-teachers-and-non-academic-staff-of-non-granted-schools-in-gujarat/
  • The post IPLની 13મી સીઝન આવતીકાલથી ચાલુ થશે appeared first on News n Feeds.

    ]]>
    156557
    ગુજરાતની નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય https://newsnfeeds.com/decision-to-give-higher-salary-benefit-to-teachers-and-non-academic-staff-of-non-granted-schools-in-gujarat/ Fri, 18 Sep 2020 11:34:43 +0000 https://newsnfeeds.com/?p=156551 રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેટ ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ, જણે CCC, CCC + પાસ કરી હોય તેમને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતનો લાભ 1-7-2016થી 31-12-2020 દરમિયાન CCC, CCC + પાસ કરનારને લાભ મળશે. જ્યારે 31-12- 2020 પછી જેણે CCC, CCC + પાસ પાસ કર્યું હશે […]

    The post ગુજરાતની નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય appeared first on News n Feeds.

    ]]>
    રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેટ ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ, જણે CCC, CCC + પાસ કરી હોય તેમને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતનો લાભ 1-7-2016થી 31-12-2020 દરમિયાન CCC, CCC + પાસ કરનારને લાભ મળશે. જ્યારે 31-12- 2020 પછી જેણે CCC, CCC + પાસ પાસ કર્યું હશે તેને સમય પ્રમાણે લાભ અપાશે. બિનશૈક્ષણિક સ્ટાફને પણ ઉચ્ચ પગારનો લાભ મળશે.

    ગુજરાત સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને પગારવધારાનો લાભ આપવામાં આવ્યો છે, પરંતુ 1-7-2016થી 31-12-2020 દરમિયાન શિક્ષકોએ કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરેલી હોવી ફરજિયાત છે.

    રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે સરકારે આ નિર્ણય લીધો છે. નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક અને અન્ય કર્મચારીઓ 1-7-2016થી 31-12-2020 દરમિયાન CCC કે CCC +ની કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરી હશે તો તેમને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચ પગારનો લાભ મળશે. જોકે જે શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા 31-12-2020 પછી પાસ કરશે તો જે તારીખે પાસ કરશે તે તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવશે.

    જાણવા માંગો છો કંગના ને કોણે સોફ્ટ પોર્ન સ્ટાર કહી ?

    The post ગુજરાતની નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય appeared first on News n Feeds.

    ]]>
    156551
    જાણવા માંગો છો કંગના ને કોણે સોફ્ટ પોર્ન સ્ટાર કહી ? https://newsnfeeds.com/want-to-know-who-called-kangna-a-soft-porn-star/ Fri, 18 Sep 2020 11:19:16 +0000 https://newsnfeeds.com/?p=156540 કંગના રનૌતે હાલમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂ દરમ્યાન ઉર્મિલાને સોફ્ટ પોર્ન સ્ટાર કહી દીધી હતી. આ વિશે ઉર્મિલાએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ના કહી છે. તેણે કહ્યું, ‘મને નથી લાગતું કે આ બાબતે હવે મારા તરફથી કંઈપણ કહેવાનું બાકી રહી ગયું છે.’ આ વાત તેણે બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી. બરખા સાથેની વાતચીત દરમ્યાન ઉર્મિલાએ […]

    The post જાણવા માંગો છો કંગના ને કોણે સોફ્ટ પોર્ન સ્ટાર કહી ? appeared first on News n Feeds.

    ]]>
    કંગના રનૌતે હાલમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂ દરમ્યાન ઉર્મિલાને સોફ્ટ પોર્ન સ્ટાર કહી દીધી હતી. આ વિશે ઉર્મિલાએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ના કહી છે. તેણે કહ્યું, ‘મને નથી લાગતું કે આ બાબતે હવે મારા તરફથી કંઈપણ કહેવાનું બાકી રહી ગયું છે.’ આ વાત તેણે બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી.

    બરખા સાથેની વાતચીત દરમ્યાન ઉર્મિલાએ કહ્યું, ‘મને કંગના પર કોઈપણ પ્રકારે પર્સનલ કમેન્ટ કરવામાં રસ નથી. તમે મારા બધા ઇન્ટરવ્યૂ જોઈ શકો છો, મેં ન તો અત્યારે કે ન તો અગાઉ ક્યારેયપણ તેના પર પર્સનલ કોઈ કમેન્ટ કરી નથી. પરંતુ મેં તો કામને લઈને હંમેશાં તેના વખાણ કર્યા છે.’

    kangna-newsnfeed
    kangna-newsnfeed

    ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે, ‘મેં ઉર્મિલાનો એક અપમાનજનક ઇન્ટરવ્યૂ જોયો. તેણે જે રીતે મારા વિશે વાત કરી, તે મને ઉશ્કેરવા માટે છે. તેણે મારી સ્ટ્રગલની મજાક ઉડાવી છે. તે મારા પર એટલે હુમલો બોલી રહે છે કારણકે હું ભાજપની ટિકિટ ઈચ્છું છું, જે મારા માટે એટલું કઠિન પણ નથી.’

    કંગનાએ આગળ કહ્યું હતું કે, ‘ઉર્મિલા સોફ્ટ પોર્ન સ્ટાર છે. હું જાણું છું કે આ થોડું વધુ છે પણ સ્વાભાવિક છે કે તેઓ તેની એક્ટિંગ માટે જાણીતા નથી. તેઓ શેના માટે ફેમસ છે? સોફ્ટ પોર્ન કરવા માટે. જો તેમને ટિકિટ (કોંગ્રેસની) મળી શકે છે તો મને કેમ નથી મળી શકતી.’

    એક અન્ય ચેનલ સાથેની વાતચીતમાં ઉર્મિલાએ કંગનાની ભાષા પર સવાલ ઉઠાવી કહ્યું કે, ‘એક સભ્ય સંસ્કૃતિવાળા ઘરની કઈ છોકરી આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે કે ‘શું ઉખાડી લેશો’, ‘કોઈના બાપનું છે શું’. આ બધા શબ્દ જયા બચ્ચનજી જેવા વરિષ્ઠ સહકર્મીને લઈને પણ કહેવામાં આવ્યા. શું આ બધું સારા ઈરાદા સાથે હતું. શું આ બધું કોઈપણ રીતે ભારતીય સંસ્કૃતિમાં આવે છે. ભારતીય સંસ્કૃતિનું કયુ પેજ આવું બધું શીખવે છે?’

    કોઈ નહીં ઈચ્છે છે તેમના બાળકો કંગના જેવી ભાષા બોલે
    ઉર્મિલાએ એવું પણ કહ્યું કે કંગના તે બધા લોકોનું અપમાન કરી રહી છે જેને તેના પર પ્રેમ અને સ્નેહ વરસાવ્યો અને એક મુંબઈકર હોવાના કારણે મને લાગે છે કે આ યોગ્ય નથી. કંગના દેશ સામે એક ઘણું ખોટું ઉદાહરણ રજૂ કરી રહી છે. ઉર્મિલાના જણાવ્યા અનુસાર લોકો નહીં ઈચ્છે કે તેના બાળકો કંગનાથી પ્રેરણા લે જે આ પ્રકારની ભાષા યુઝ કરે છે.

    ડ્રગ્સ લેનારા લોકો જરૂર હશે
    બોલિવૂડમાં 99% લોકો ડ્રગ્સ લે છે તેવા કંગનાના સ્ટેટમેન્ટને લઈને ઉર્મિલાએ કહ્યું, ‘દુર્ભાગ્યથી ભારતમાં ડ્રગ્સ દરેક જગ્યાએ સરળતાથી અવેલેબલ છે. પરંતુ આ દાવો કરવો કે આખી ઇન્ડસ્ટ્રી ડ્રગ માફિયા સાથે જોડાયેલી છે, આ વધારી ચડાવીને આપેલું સ્ટેટમેન્ટ છે એટલું જ નહીં મને નથી ખબર કે આને શું કહેવામાં આવું જોઈએ.’

    આગળ તેણે કહ્યું કે હું એ વાત નથી નકારતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અમુક લોકો એવા હશે જે ડ્રગ્સનું સેવન કરતા હશે. એવા લોકોને ઓળખી કાઢીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.’

    77ની ઉંમરમાં સતત 17 કલાક કામ અમિતાભ બચ્ચન

    The post જાણવા માંગો છો કંગના ને કોણે સોફ્ટ પોર્ન સ્ટાર કહી ? appeared first on News n Feeds.

    ]]>
    156540
    77ની ઉંમરમાં સતત 17 કલાક કામ અમિતાભ બચ્ચન https://newsnfeeds.com/17-hours-work-amitabh-bachchan/ Fri, 18 Sep 2020 11:13:11 +0000 https://newsnfeeds.com/?p=156527 અમિતાભે બ્લોગમાં સ્પર્ધકોની પરિસ્થિતિ પણ વર્ણવી હતી 28 સપ્ટેમ્બરે પહેલો એપિસોડ પ્રસારિત થશે અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ 12’ના શૂટિંગમાં વ્યસ્ત છે. 77 વર્ષીય બિગ બીએ ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ શોનું નોન સ્ટોપ 17 કલાક શૂટિંગ કર્યું હતું. બિગ બીએ બ્લોગમાં આ અંગે રાત્રે 2.37 વાગે લખ્યું હતું, ‘થોડીવાર પહેલાં જ કામથી પરત ફર્યો […]

    The post 77ની ઉંમરમાં સતત 17 કલાક કામ અમિતાભ બચ્ચન appeared first on News n Feeds.

    ]]>
  • અમિતાભે બ્લોગમાં સ્પર્ધકોની પરિસ્થિતિ પણ વર્ણવી હતી
  • 28 સપ્ટેમ્બરે પહેલો એપિસોડ પ્રસારિત થશે
  •  Kaun-Banega-Crorepati-newsnfeed
    Kaun-Banega-Crorepati-newsnfeed
  • અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ 12’ના શૂટિંગમાં વ્યસ્ત છે. 77 વર્ષીય બિગ બીએ ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ શોનું નોન સ્ટોપ 17 કલાક શૂટિંગ કર્યું હતું. બિગ બીએ બ્લોગમાં આ અંગે રાત્રે 2.37 વાગે લખ્યું હતું, ‘થોડીવાર પહેલાં જ કામથી પરત ફર્યો છું અને એક દિવસમાં લગભગ 17 કલાક કામ કર્યું હતું. કોવિડ 19થી ગ્રસ્ત શરીર માટે પર્યાપ્ત તથા ફાયદામંદ’
  • બ્લોગમાં અમિતાભે પોતાના શોના સ્પર્ધકો અંગે વાત કરી હતી. તેમના મતે, આર્થિક સંઘર્ષ બાદ પણ સ્પર્ધકોના ચહેરા પર હાસ્ય હોય છે. ફાસ્ટિંગ ફિંગર ફર્સ્ટ જીતનાર સ્પર્ધકોની ફીલિંગ શૅર કરતા તેમણે કહ્યું હતું, ‘તેઓ ભાવુક થઈ જાય છે. હાથ જોડે છે અને હોટ સીટ માટે બેકાબૂ થઈ જાય છે કે અંતે તેમની રાહ પૂરી થઈ.’ 

    અમિતાભના મતે, ‘સ્પર્ધકોને આશા બંધાઈ જાય છે કે હવે તેઓ લોન ચૂકવી દેશે, બીમારીની સારવાર કરાવી શકશે, પોતાનું ઘર બનાવશે અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી લેશે. અનેકે પોતાના જીવનમાં ક્યારેય આટલી મોટી રકમનો ચેક હાથમાં લીધો હતો નથી. કેટલાંક તે અમાઉન્ટના ઝીરો પર અટકી જાય છે. ઘણીવાર તેઓ આ રકમ ગણવાની શરૂઆત કરે છે. સાચો જવાબ આપવાની એટલી ખુશી હોય છે કે તેમને આની આશા પણ હોતી નથી.

  • ‘કેબીસી 12’ 28 સપ્ટેમ્બરથી સોની ટીવી પર ટેલિકાસ્ટ થશે. આ શોની પહેલી સિઝન વર્ષ 2000માં આવી હતી. ત્રીજી સિઝનને બાદ કરતાં તમામ સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી. ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. શો સાથે જોડાયેલા નિકટના સૂત્રોના મતે, પ્લાનિંગ પ્રમાણે શોના ક્રિએટિવ ડિરેક્ટર નિતેશ તિવારીએ ત્રણ કેમ્પેન પૂરા કર્યા છે. આગામી અઠવાડિયાથી સ્પર્ધકના પ્રોમો ટેલિકાસ્ટ થશે. એક અઠવાડિયા સુધી સ્પર્ધકોના પ્રોમો ચેનલ પર આવશે અને પછી 28 સપ્ટેમ્બરના રોજ શો શરૂ થશે. અમિતાભે અત્યાર સુધી 20 એપિસોડ પૂરા કર્યા છે. 21 સપ્ટેમ્બર બાદ તેઓ કોઈ પણ બ્રેક વગર સતત શૂટિંગ કરશે. તેઓ એક દિવસમાં બે એપિસોડ શૂટ કરતા હોય છે.
  • ઓડિયન્સને આ સિઝનમાં ખાસ નવો ફેરફાર જોવા મળશે. જોકે, આ વખતે ઓડિયન્સ જોવા મળશે નહીં અને તેથી જ ‘ઓડિયન્સ પોલ’ને બદલે નવી લાઈફલાઈન ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવશે. 15 સવાલોના સાચા જવાબ આપ્યા બાદ સ્પર્ધકને સાત કરોડ રૂપિયા મળશે.
  • https://newsnfeeds.com/focus-on-electric-vehicles/
  • The post 77ની ઉંમરમાં સતત 17 કલાક કામ અમિતાભ બચ્ચન appeared first on News n Feeds.

    ]]>
    156527
    ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ https://newsnfeeds.com/focus-on-electric-vehicles/ Fri, 18 Sep 2020 11:04:26 +0000 https://newsnfeeds.com/?p=156523 કોરોના સંક્રમણને કારણે ઇલેક્ટ્રિક વાહનો નીતિ બનાવવાની પ્રક્રિયામાં વિલંબ બાદ પુનઃકવાયત શરૂ કરાઈ ઇવી વાહનો માટે નવી નીતિમાં વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની વિચારણા રાજ્યમાં આગામી બે વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર દોડતાં થાય એ માટે ગુજરાત સરકાર ખાસ વાહનવ્યવહારની નીતિમાં ફેરફાર કરવાની દિશામાં સક્રિય બની છે. એટલું જ […]

    The post ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ appeared first on News n Feeds.

    ]]>
  • કોરોના સંક્રમણને કારણે ઇલેક્ટ્રિક વાહનો નીતિ બનાવવાની પ્રક્રિયામાં વિલંબ બાદ પુનઃકવાયત શરૂ કરાઈ
  • ઇવી વાહનો માટે નવી નીતિમાં વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની વિચારણા
  • રાજ્યમાં આગામી બે વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર દોડતાં થાય એ માટે ગુજરાત સરકાર ખાસ વાહનવ્યવહારની નીતિમાં ફેરફાર કરવાની દિશામાં સક્રિય બની છે. એટલું જ નહીં, ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે પ્રોત્સાહક નીતિ અપનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે. રાજ્યમાં હાલ વાહનવ્યવહાર વિભાગની નવી નીતિમાં સૌથી વધુ દ્વિચક્રી વાહનો પર ભાર મુકાયો છે. વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગેા પર દોડી શકે એ માટે રાજય સરકારે નીતિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ કોરોના સંક્રમણના કારણે વિલંબ થયો છે. હવે ફરીથી સક્રિય કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જો સમયસર આ નીતિ બનશે તો રાજયમાં બે વર્ષમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહન (ઇવી) માર્ગેા પર જોવા મળશે.
  •  electric-car-newsnfeed
    electric-car-newsnfeed
  • ગુજરાત સરકારે જે ડ્રાફ્ટ બનાવ્યો છે એમાં વિવિધ પ્રકારનાં પ્રોત્સાહનો આપવામાં આવશે. સરકારે ઇવી ઉપરાંત ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં પણ પ્રોત્સાહન જાહેર કર્યાં છે. ઇવીની નવી નીતિમાં ઇવી વાહનો તેમજ ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેનાં વધુ પ્રોત્સાહનો તેમજ રાહતો જાહેર કરવામાં આવી રહી છે, રાજ્યના હાલના પેટ્રોલ પંપ અને સીએનજી પંપના સ્થાને ઇવી ચાર્જિંગ સ્ટેશન આપવાની સરકારે તૈયારી કરી છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા માટે સબસિડી અને કર રાહતો આપી રહી છે. આ નીતિ હાલ દ્વિચક્રી અને ટ્રાન્સપોર્ટ વાહનોને મળે છે, હવે કોમર્શિયલ વાહનોને પણ આપવામાં આવશે. સરકાર અલગ અલગ વાહનો માટે પણ અલગ નીતિ બનાવી રહી છે. સરકારની નીતિનો ડ્રાફ્ટ મુજબ ઇવી માટે બેટરી ચાર્જિંગ સ્ટેશન રાજયભરમાં સ્થાપિત કરવામાં આવશે. રાજયના ઊર્જા, પરિવહન, શહેરી વિકાસ અને નાણાં વિભાગના અધિકારીઓ નવી નીતિને આખરી ઓપ આપી રહ્યા છે.
  • રાજ્ય સરકારે આજે વધુ એક મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતાં વાયુ-પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.
  • https://newsnfeeds.com/keshubapa-is-ill/
  • The post ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ appeared first on News n Feeds.

    ]]>
    156523
    કેશુબાપા બીમાર https://newsnfeeds.com/keshubapa-is-ill/ Fri, 18 Sep 2020 10:56:32 +0000 https://newsnfeeds.com/?p=156518 પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે. હજી સુધી સત્તાવાર રીતે આ સમાચારની પૃષ્ટિ થઈ શકી નથી, પરંતુ બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દિવ્યભાસ્કર આ સમાચારની પૃષ્ટિ કરવા માટેના પ્રયાસો કરી […]

    The post કેશુબાપા બીમાર appeared first on News n Feeds.

    ]]>
    પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે. હજી સુધી સત્તાવાર રીતે આ સમાચારની પૃષ્ટિ થઈ શકી નથી, પરંતુ બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દિવ્યભાસ્કર આ સમાચારની પૃષ્ટિ કરવા માટેના પ્રયાસો કરી રહ્યું છે.

    newsnfeed
    newsnfeed

    જાણવા મળ્યા મુજબ, તેમના કેર ટેકર સ્વેતલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી છે અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી છે.

    પ્રાઇવસી બ્રીચ

    The post કેશુબાપા બીમાર appeared first on News n Feeds.

    ]]>
    156518
    ટાટા કંપની નવું સંસદ ભવન નિર્માણ કરશે https://newsnfeeds.com/the-tata-company-will-build-a-new-parliament-building/ Thu, 17 Sep 2020 09:02:25 +0000 https://newsnfeeds.com/?p=156456 રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે સંસદના બે ગૃહો માટે વધારે સભ્યોની ક્ષમતાવાળી નવી ઈમારત બનશે લોકસભામાં અત્યારે 545 સાંસદ છે, નવા ગૃહમાં 900 સાંસદોને બેસવાની ક્ષમતા હશે, જેથી બેઠક વધતા મુશ્કેલી ન પડે સંસદની નવી ઈમારત બનાવવાનો કોન્ટ્રેક્ટ ટાટા કંપનીને મળ્યો છે. રૂપિયા 865 કરોડના ખર્ચથી તૈયાર થનારી આ ઈમારતનો કોન્ટ્રેક્ટ બુધવારે ટાટાને મળ્યો છે. […]

    The post ટાટા કંપની નવું સંસદ ભવન નિર્માણ કરશે appeared first on News n Feeds.

    ]]>
  • રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે સંસદના બે ગૃહો માટે વધારે સભ્યોની ક્ષમતાવાળી નવી ઈમારત બનશે
  • લોકસભામાં અત્યારે 545 સાંસદ છે, નવા ગૃહમાં 900 સાંસદોને બેસવાની ક્ષમતા હશે, જેથી બેઠક વધતા મુશ્કેલી ન પડે
  • સંસદની નવી ઈમારત બનાવવાનો કોન્ટ્રેક્ટ ટાટા કંપનીને મળ્યો છે. રૂપિયા 865 કરોડના ખર્ચથી તૈયાર થનારી આ ઈમારતનો કોન્ટ્રેક્ટ બુધવારે ટાટાને મળ્યો છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ઈમારતનું નિર્માણ 21 મહિનામાં પૂરું થઈ જાય તેવી શક્યતા છે. આ ઈમારત પાર્લામેન્ટ હાઉસ સ્ટેટના પ્લોટ નંબર 118 પર બનશે. આ ઈમારતનો માસ્ટર પ્લાન ગયા વર્ષ તૈયાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે સંસદના બન્ને ગૃહો માટે વધારે સભ્યોની ક્ષમતાવાળી નવી ઈમારત બનાવશે. આ સાથે કેન્દ્રીય સચિવાલય માટે 10 નવી ઈમારતો બનાવવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન, વર્તમાન સંસદ ભવન, ઈન્ડિયા ગેટ અને નેશનલ આક્ચાઈવ્ઝ ઓફ ઈન્ડિયાની ઈમારતને એમ જ રાખવામાં આવશે, જોકે માસ્ટર પ્લાન સમયે કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્લાન અંતિમ નથી.
  • delhi-newsnfeed
    delhi-newsnfeed
  • સંયુક્ત સત્ર સમયે આ બે બેઠકો પર ત્રણ સાંસદ બેસશે. એટલે કે 1350 સાંસદ બેસી શકશે. રાજ્યસભાની નવી ઈમારતમાં 400 બેઠક હશે.
  • દેશની વિવિધતાને દર્શાવવા માટે સંસદ ભવનની દરેક બારીનો આકાર અને અંદાજ અલગ હશે
  • PM નિવાસઃ સાઉથ બ્લોકની વર્તમાન ઈમારતની પાછળ નવું PMO તૈયાર થશે. તેની પાછળ પ્રધાનમંત્રી નિવાસ બનશે. અત્યારે પ્રધાનમંત્રી નિવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર છે. આ નિવાસને સાઉથ બ્લોક પાસે તૈયાર કરવાથી ફાયદો એ થશે કે પ્રધાનમંત્રીને ઓફિસ અને સંસદ આવવા માટે ટ્રાફિક અટકાવવાની જરૂર નહીં પડે.

    The post ટાટા કંપની નવું સંસદ ભવન નિર્માણ કરશે appeared first on News n Feeds.

    ]]>
    156456
    ચોકલેટ લવર્સ માટે ખાસ https://newsnfeeds.com/special-for-chocolate-lovers/ Thu, 17 Sep 2020 08:45:27 +0000 https://newsnfeeds.com/?p=156431 7 વર્ષની મહેનત પછી સ્વિત્ઝરલેન્ડમાં દુનિયાનું સૌથી મોટું ચોકલેટ મ્યુઝિયમ બન્યું, તેમાં 30 ફૂટ ઊંચો ચોકલેટ ફાઉન્ટેન પણ છે આ મ્યુઝિયમ 65 હજાર વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે તેમાં દુનિયાની સૌથી મોટી લિંટ ચોકલેટ શોપ પણ છે ચોકલેટ લવર્સ માટે સારા સમાચાર છે. ચોકલેટ પ્રેમીઓને દુનિયાના સૌથી મોટા ચોકલેટ મ્યુઝિયમમાં જવાનો મોકો મળશે. આ મ્યુઝિયમની શરૂઆત […]

    The post ચોકલેટ લવર્સ માટે ખાસ appeared first on News n Feeds.

    ]]>
    7 વર્ષની મહેનત પછી સ્વિત્ઝરલેન્ડમાં દુનિયાનું સૌથી મોટું ચોકલેટ મ્યુઝિયમ બન્યું, તેમાં 30 ફૂટ ઊંચો ચોકલેટ ફાઉન્ટેન પણ છે
    • આ મ્યુઝિયમ 65 હજાર વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે
    • તેમાં દુનિયાની સૌથી મોટી લિંટ ચોકલેટ શોપ પણ છે
    • ચોકલેટ લવર્સ માટે સારા સમાચાર છે. ચોકલેટ પ્રેમીઓને દુનિયાના સૌથી મોટા ચોકલેટ મ્યુઝિયમમાં જવાનો મોકો મળશે. આ મ્યુઝિયમની શરૂઆત સ્વિત્ઝરલેન્ડની રાજધાની ઝ્યુરિચમાં 13 સપ્ટેમ્બરના રોજ થઇ. મ્યુઝિયમની અંદર જતાની સાથે જ દરવાજાથી લઈને દરેક વસ્તુઓ ચોકલેટની બનેલી દેખાશે. લિંટ ઓફ હોમ ચોકલેટમાં આવેલા ચોકલેટ ફાઉન્ટેનની ઊંચાઈ 30 ફૂટ છે.
    • choclates-newsnfeed
      choclates-newsnfeed
    • મ્યુઝિયમમાં દુનિયાની સૌથી મોટી લિંટ ચોકલેટ શોપ પણ છે. તેનું ઉદ્ઘાટન દુનિયાના ફેમસ ટેનિસ પ્લેયર રોજર ફેડરરે કર્યું છે.
    • મુલાકાતીઓ તેમની સાથે ગિફ્ટ પણ ઘરે લઇ જઈ શકે છે. તેમને ચોકલેટના ઈતિહાસથી લઈને પ્રોડક્શનની દરેક જણકારી મળશે. ચોકલેટેરિયામાં લોકોને પોતાના હાથે ચોકલેટ બનાવવાનો મોકો પણ મળશે. સ્વિસ ચોકલેટ મેકિંગનો ઈતિહાસ જાણવા માટે આ જગ્યા એકદમ પરફેક્ટ છે.
    • https://newsnfeeds.com/how-to-go-see-a-movie/

    The post ચોકલેટ લવર્સ માટે ખાસ appeared first on News n Feeds.

    ]]>
    156431