Home Gujarati ફિલ્મ જોવા કેવી રીતે જવું?

ફિલ્મ જોવા કેવી રીતે જવું?

141
0
  • PVRએ દર્શકોની સેફ્ટી માટે 6 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે, એમાં સેનિટાઇઝરનો ખર્ચ પણ સામેલ છે
  • થિયેટર બંધ થવાને કારણે ઘણી મોટી ફિલ્મો OTT પર રિલીઝ થઈ છે, હવે માલિકોને ફિલ્મ “સૂર્યવંશી” અને “83”થી અપેક્ષા છે
  • ભારત લોકડાઉનમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. મહિનાઓથી બંધ રહેલી વસ્તુઓને સરકારે અનલોક પ્રક્રિયા અંતર્ગત એક પછી એક ખોલી દીધી છે, પરંતુ હજી પણ ઘણાં ક્ષેત્રો સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. એમાંથી જ એક સેક્ટર છે એન્ટરટેઈનમેન્ટ. દર શુક્રવારે દર્શકોની ભીડ જોવા મળતાં થિયેટરો લગભગ 25 સપ્તાહથી બંધ છે.થિયેટરમાલિકો પણ સરકારને સિનેમાઘરો શરૂ કરવા અપીલ કરી રહ્યા છે. એ ઉપરાંત મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા, ગ્લોબલ સ્ટાન્ડર્ડના આધારે SOP બનાવીને કેન્દ્ર સરકારને મોકલી દીધી છે, જેથી થિયેટરો વહેલી તકે શરૂ થઈ શકે.

    કોરોના દરમિયાન આપણે મનોરંજનની સાથે સાવચેતી અને સલામતીની પણ કાળજી રાખવી પડશે. લખનઉસ્થિત બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને પ્રોફેસર રાજેશ કુમાર થિયેટરમાં ફિલ્મ જોવાને સુરક્ષિત નથી માનતા.

  • થિયેટરમાં બને તો ખાવા-પીવાનું ટાળવાનો પ્રયાસ કરવો, પરંતુ જો તમે કંઇક ખાઓ છો તો જ માસ્ક હટાવો. એ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથની સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું. તમારા ચહેરા અથવા કપડાંને સ્પર્શ કરતાં પહેલાં હાથને યોગ્ય રીત સેનિટાઈઝ જરૂરથી કરો.
  • movie-newsnfeed
    movie-newsnfeed
  • થિયેટરમાં બને તો ખાવા-પીવાનું ટાળવાનો પ્રયાસ કરવો, પરંતુ જો તમે કંઇક ખાઓ છો તો જ માસ્ક હટાવો. એ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથની સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું. તમારા ચહેરા અથવા કપડાંને સ્પર્શ કરતાં પહેલાં હાથને યોગ્ય રીત સેનિટાઈઝ જરૂરથી કરો.મલ્ટીપ્લેકસ કંપનીઓના CEOનું કહેવું છે કે તેમણે પેપરલેસ ટિકિટ, સીટ વચ્ચે અંતર, લાંબા બ્રેક અને શો દરમિયાન સેનિટાઈઝ કરવાની તૈયારી કરી છે. ટિકિટની લાઈન અને ભીડથી બચવા માટે ઓનલાઈન એપ્સની મદદથી ટિકિટ ખરીદો. બની શકે છે કે તમને સારી ઓફર પણ મળે.

    SOPમાં માસ્ક, થર્મલ સ્કેનિંગ, સેનિટાઈઝરની સાથે લોબી-રેલિંગ અને દરવાજાની નિયમિત સફાઈ સામેલ છે. એકસાથે બે સ્ક્રીન પર શો શરૂ નહીં થાય. એનાથી મલ્ટીપ્લેકસમાં ભીડ પણ નહિ થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશે.

  • પ્રોફેસર કુમારના જણાવ્યા પ્રમાણે, જો ભોજન ગરમ છે તો એ સુરક્ષિત છે, પરંતુ જો ઠંડું ખાવાનું હોય અને આજુબાજુ ગંદકી હોય તો એનાથી બચવું જોઈએ. જમતાં પહેલાં સેનિટાઈઝરને બદલે સાબુથી હાથ ધુઓ. માર્કેટમાં ઘણા ખરાબ ક્વોલિટીના સેનિટાઈઝર પણ મળી રહ્યાં છે, જેના કેમિકલથી તમને નુકસાન થઈ શકે છે.
  • https://newsnfeeds.com/kamya-punjabi-angry-at-kangna-ranaut-said-if-the-industry-is-so-bad-why-dont-you-leave/