Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
newsnfeeds – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 06 Jul 2022 06:43:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 સમંથા રૂથ પ્રભુનું ઇન્સ્ટાગ્રામ થઇ ગયું હેક? અભિનેત્રીએ અસામાન્ય પોસ્ટના કારણે અરાજકતા પેદા કર્યા પછી આ વાત શેર કરી https://newsnfeeds.com/samantha-ruth-prabhu-instagram-hacked/ Wed, 06 Jul 2022 06:38:57 +0000 https://newsnfeeds.com/?p=157673 સમંથા રૂથ પ્રભુના ચાહકો ચિંતિત થઈ ગયા જ્યારે તેઓએ અભિનેત્રીના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દૂષિત પોસ્ટ જોઈ. ઇન્ટરનેટ પર તેના એકાઉન્ટ હેક થયાના અહેવાલો સામે આવતા, અભિનેત્રીએ એક નિવેદન સાથે સ્પષ્ટતા કરી. સામંથા રુથ પ્રભુ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને તે ઘણીવાર તેના પ્રશંસકો અને અનુયાયીઓ સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનના ફોટા […]

The post સમંથા રૂથ પ્રભુનું ઇન્સ્ટાગ્રામ થઇ ગયું હેક? અભિનેત્રીએ અસામાન્ય પોસ્ટના કારણે અરાજકતા પેદા કર્યા પછી આ વાત શેર કરી appeared first on News n Feeds.

]]>
સમંથા રૂથ પ્રભુના ચાહકો ચિંતિત થઈ ગયા જ્યારે તેઓએ અભિનેત્રીના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દૂષિત પોસ્ટ જોઈ. ઇન્ટરનેટ પર તેના એકાઉન્ટ હેક થયાના અહેવાલો સામે આવતા, અભિનેત્રીએ એક નિવેદન સાથે સ્પષ્ટતા કરી.

સામંથા રુથ પ્રભુ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને તે ઘણીવાર તેના પ્રશંસકો અને અનુયાયીઓ સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનના ફોટા અને વિડિઓઝ શેર કરતી જોવા મળે છે. જો કે, અભિનેત્રીની તાજેતરની પોસ્ટે ઇન્ટરનેટ પર ઘણી અરાજકતા ઊભી કરી હતી. ચાહકો મૂંઝવણમાં મૂકાઈ ગયા જ્યારે તેઓએ એક ફોટો જોયો જે તેના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો ન હતો. તરત જ, ચાહકોએ તારણ કાઢ્યું કે સમન્થાનું Instagram એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને તેથી તેની પ્રોફાઇલ પર દૂષિત પોસ્ટ પ્રદર્શિત થઈ રહી છે.

થોડી જ વારમાં, સમન્થાના ડિજિટલ મેનેજર શેશાંક બિનેશે એક પોસ્ટ શેર કરી જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ત્યાં એક ‘તકનીકી ખામી’ હતી અને તેથી જ વપરાશકર્તાઓ અભિનેત્રીના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્રોસ-પોસ્ટ જોઈ શકે છે. “ટેક્નિકલ ખામીને કારણે, ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટ સમન્થાના એકાઉન્ટ પર ભૂલથી ક્રોસ-પોસ્ટ થઈ ગઈ. અમે કેસ પર કામ કરી રહ્યા છીએ અને ટીમ ઇન્સ્ટાગ્રામ સાથે તેને આગળ વધારીશું. તેના પર થયેલી કોઈપણ મૂંઝવણ માટે ક્ષમાયાચના,” તેણીએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું. તે પછીથી સમન્થા દ્વારા તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ પોસ્ટ કરવામાં આવી હતી.

The post સમંથા રૂથ પ્રભુનું ઇન્સ્ટાગ્રામ થઇ ગયું હેક? અભિનેત્રીએ અસામાન્ય પોસ્ટના કારણે અરાજકતા પેદા કર્યા પછી આ વાત શેર કરી appeared first on News n Feeds.

]]>
157673
ગેંગરેપ કેસમાં હોબાળાનો ત્રીજો દિવસ :રાહુલ- પ્રિયંકાને હાથરસ જવાની મંજૂરી મળી, માત્ર 5 લોકો સાથે જઈ શકશે; https://newsnfeeds.com/hobala-third-day-in-gangrape-case-rahul-priyanka-allowed-to-go-to-hathras-only-5-people-can-go/ Sat, 03 Oct 2020 12:32:42 +0000 https://newsnfeeds.com/?p=156814 હાથરસ ગેંગરેપ કેસમાં હોબાળા વચ્ચે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથરસમાં જવાની મંજૂરી મળી ગઈ છે.તેમની સાથે માત્ર 5 જ વ્યક્તિ જઈ શકશે. પણ રાહુલ અને પ્રિયંકા તમામ 35 સાંસદોને લઈ જવા માગે છે. પરંતુ પોલીસે તેમને દિલ્હી-નોઈડા ફ્લાઈવે પર અટકાવી દીધા. ત્યારપછી કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો શરૂ કર્યો. પછી પોલીસે રાહુલ અને પ્રિયંકાને જવાની […]

The post ગેંગરેપ કેસમાં હોબાળાનો ત્રીજો દિવસ :રાહુલ- પ્રિયંકાને હાથરસ જવાની મંજૂરી મળી, માત્ર 5 લોકો સાથે જઈ શકશે; appeared first on News n Feeds.

]]>
હાથરસ ગેંગરેપ કેસમાં હોબાળા વચ્ચે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથરસમાં જવાની મંજૂરી મળી ગઈ છે.તેમની સાથે માત્ર 5 જ વ્યક્તિ જઈ શકશે. પણ રાહુલ અને પ્રિયંકા તમામ 35 સાંસદોને લઈ જવા માગે છે. પરંતુ પોલીસે તેમને દિલ્હી-નોઈડા ફ્લાઈવે પર અટકાવી દીધા. ત્યારપછી કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો શરૂ કર્યો. પછી પોલીસે રાહુલ અને પ્રિયંકાને જવાની મંજૂરી આપી દીધી. ત્યારપછી કોંગ્રેસ સમર્થક હોબાળો કરતા રહ્યા, તો પોલીસે લાઠીચાર્જ કરી દીધો.

આ પહેલા રાહુલે ટ્વીટ કર્યું હતું કે દુનિયાની કોઈ શક્તિ મને પીડિત પરિવારને મળતાં રોકી નહીં શકે. તો આ તરફ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું કે, આ વખતે પણ નહીં જવા દે તો ફરી પ્રયાસ કરીશું. દિલ્હીના નોઈડા ફ્લાઈવે પર મોટી સંખ્યામાં પોલીસદળના જવાન તહેનાત છે, રસ્તામાં બેરિકેડ લગાવી દેવાયા છે.

newsnfeeds
newsnfeeds

આ પહેલાં ગુરુવારે રાહુલ અને પ્રિયંકાને હાથરસ જતી વખતે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રોકવામાં આવ્યાં હતાં. બંનેની યુપી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમને કહ્યું હતું કે તમે કલમ 188નો ભંગ કર્યો છે.

પોલીસ આજે રાહુલને ફરી રોકશે, કારણ કે સમગ્ર હાથરસ જિલ્લામાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. સીમા સીલ કરી દેવામાં આવી છે અને કોઈને પણ ગેંગરેપ પીડિતના ગામ (બુલીગઢ)માં એન્ટ્રી આપવામાં આવતી નથી. મીડિયાને પણ અંદર જવા દેવામાં આવતું નથી. પોલીસનું કહેવું છે કે મીડિયાએ SITની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

ઉંમર સાથે સંક્રમણનું જોખમ વધ્યું: વૃદ્ધોને કોરોના સંક્રમણનું જોખમ સૌથી વધુ છે, ખોરાકમાં આ 5 ફેરફાર કરીને વધતી ઉંમરની અસર ઘટાડી શકાય છે અને મોટી બીમારીઓથી બચી શકાય છે

 

The post ગેંગરેપ કેસમાં હોબાળાનો ત્રીજો દિવસ :રાહુલ- પ્રિયંકાને હાથરસ જવાની મંજૂરી મળી, માત્ર 5 લોકો સાથે જઈ શકશે; appeared first on News n Feeds.

]]>
156814
સસ્પેન્ડ કરાયેલા 8 સાંસદે આખી રાત ધરણાં કર્યાં, સવારે ઉપસભાપતિ ચા લઈને પહોંચ્યા તો સાંસદોએ ના પાડી; https://newsnfeeds.com/the-suspended-8-mps-picketed-all-night-in-the-morning-the-deputy-speaker-arrived-with-tea-but-the-mps-refused/ Tue, 22 Sep 2020 10:25:07 +0000 https://newsnfeeds.com/?p=156704 કૃષિ બિલોના વિરોધમાં રાજ્યસભામાં હલ્લો કરવા બદલ 8 સાંસદને સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસના 3, તૃણમૂલ અને સીપીઆઈના 2-2 અને આપના એક સાંસદ સામેલ કૃષિ બિલોના વિરોધમાં હલ્લો કરવા પર રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 8 વિપક્ષી સાંસદ આખી રાત ધરણાં પર રહ્યા, ધરણાં હજી પણ ચાલુ છે. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં […]

The post સસ્પેન્ડ કરાયેલા 8 સાંસદે આખી રાત ધરણાં કર્યાં, સવારે ઉપસભાપતિ ચા લઈને પહોંચ્યા તો સાંસદોએ ના પાડી; appeared first on News n Feeds.

]]>
  • કૃષિ બિલોના વિરોધમાં રાજ્યસભામાં હલ્લો કરવા બદલ 8 સાંસદને સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
  • તેમાં કોંગ્રેસના 3, તૃણમૂલ અને સીપીઆઈના 2-2 અને આપના એક સાંસદ સામેલ
  • કૃષિ બિલોના વિરોધમાં હલ્લો કરવા પર રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 8 વિપક્ષી સાંસદ આખી રાત ધરણાં પર રહ્યા, ધરણાં હજી પણ ચાલુ છે. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે, જ્યારે સંસદ પરિસરમાં આખી રાત દેખાવો ચાલ્યા. જોકે વિધાનસભાઓમાં આવું થતું રહે છે. ધરણાં કરી રહેલા સાંસદો માટે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ આજે સવારે ચા લઈને પહોંચ્યા હતા. જોકે સાંસદોએ તેમની ચા પીવાથી ઈન્કાર કર્યો હતો.
  • વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું, હરિવંશજી તે લોકો માટે ચા લઈને પહોંચ્યા, જેમણે થોડા દિવસો પહેલાં તેમની પર હુમલો કર્યો હતો. આ બાબત પરથી ખ્યાલ આવે છે કે હરિવંશજી કેટલા વિનમ્ર અને મોટા દિલના છે. હું દેશની જનતાની સાથે તેમને અભિનંદન પાઠવું છે.

    The post સસ્પેન્ડ કરાયેલા 8 સાંસદે આખી રાત ધરણાં કર્યાં, સવારે ઉપસભાપતિ ચા લઈને પહોંચ્યા તો સાંસદોએ ના પાડી; appeared first on News n Feeds.

    ]]>
    156704
    IT રિટર્ન-ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત ન લંબાવાતા રોષ https://newsnfeeds.com/anger-at-not-extending-the-deadline-to-file-an-it-return-audit-report/ Mon, 21 Sep 2020 08:36:06 +0000 https://newsnfeeds.com/?p=156684 સરકારે માત્ર અધિકારીઓને લગતી મુદતમાં વધારો કર્યો કરદાતાએ હવે 31 સપ્ટેમ્બર પહેલાં રિટર્ન ફાઈલ કરવાં પડશે લોકસભામાં પાસ કરાયેલા ઇન્કમટેક્સ બિલના કારણે ટેકસ કન્સલ્ટન્ટ અને કરદાતાઓમાં ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઇલ કરવાની તારીખને લઇને કન્ફ્યુઝન ઊભું થયું છે. સરકારે માત્ર અધિકારીઓને લગતી મુદતોમાં વધારો કર્યો છે જ્યારે કરદાતાઓને ભરવામાં આવતા રિટર્નની મુદતમાં વધારો ન કરાતા […]

    The post IT રિટર્ન-ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત ન લંબાવાતા રોષ appeared first on News n Feeds.

    ]]>
  • સરકારે માત્ર અધિકારીઓને લગતી મુદતમાં વધારો કર્યો
  • કરદાતાએ હવે 31 સપ્ટેમ્બર પહેલાં રિટર્ન ફાઈલ કરવાં પડશે
  • લોકસભામાં પાસ કરાયેલા ઇન્કમટેક્સ બિલના કારણે ટેકસ કન્સલ્ટન્ટ અને કરદાતાઓમાં ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઇલ કરવાની તારીખને લઇને કન્ફ્યુઝન ઊભું થયું છે. સરકારે માત્ર અધિકારીઓને લગતી મુદતોમાં વધારો કર્યો છે જ્યારે કરદાતાઓને ભરવામાં આવતા રિટર્નની મુદતમાં વધારો ન કરાતા કરદાતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મુદતમાં વધારો ન કરાતા હવે કરદાતાએ તા. 31 સપ્ટેમ્બર પહેલા રિટર્ન ફાઇલ કરવા પડશે.

    વર્ષ 2018-19ના વર્ષની છેલ્લી મુદત 30 સપ્ટેમ્બર 2020 છે. જ્યારે વર્ષ 2019-20ના અંતિમ 30 નવેમ્બર 2020 છે. જેમાં કોઇ વધારો કરાયો નથી. લોકસભામાં પસાર કરાયેલ બીલમાં કરવામાં આવતી અપીલ સ્ક્રુટીની એસેસમેન્ટ પર લાગુ પડતી જરૂરી મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવાઈ છે. વધારામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વાદ સે વિવાદ સ્કીમની મુદતમાં પણ વધારો કરાયો નથી. આમ વર્ષ 2018-19ના ઈન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવાની મુદત 30 સપ્ટેમ્બર 2020 રહેશે. જો કરદાતા આ મુદત પહેલા રિટર્ન નહીં ફાઇલ કરે તો રૂ. 10 હજાર પેનલ્ટી સાથે રિટર્ન ફાઇલ કરવાની જવાબદારી આવી પડશે. આમ વર્ષ 2020-ના સમય ગાળાના રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદતમાં વધારો ન કરાતા કરદાતા અને ટેક્સ કન્સલ્ટન્ટને દંડની કાર્યવાહીથી બચવા 30 સપ્ટેમ્બર પહેલા ભરવું જરૂરી છે.

    બીભત્સ માગણી:અમદાવાદમાં યુવકે મિત્રની મમ્મીને કહ્યું, ‘હું તમને પૈસા આપું, બદલામાં મને શારીરિક સુખ આપો’

    The post IT રિટર્ન-ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત ન લંબાવાતા રોષ appeared first on News n Feeds.

    ]]>
    156684
    બીભત્સ માગણી:અમદાવાદમાં યુવકે મિત્રની મમ્મીને કહ્યું, ‘હું તમને પૈસા આપું, બદલામાં મને શારીરિક સુખ આપો’ https://newsnfeeds.com/nasty-demand-a-young-man-in-ahmedabad-said-to-a-friends-mother-i-give-you-money-give-me-physical-pleasure-in-return/ Mon, 21 Sep 2020 08:24:54 +0000 https://newsnfeeds.com/?p=156680 શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં બીમાર પતિની સારવાર માટે પૈસાની જરૂર પડતાં 39 વર્ષીય મહિલાએ પુત્રના 21 વર્ષીય મિત્ર પાસે મદદ માગી હતી. પૈસાની મદદના બદલામાં યુવકે મહિલા પાસે શારીરિક સંબંધ બાંધવાની માગણી હતી. પુત્રના મિત્રની બીભત્સ માગણીથી હેબતાઈ ગયેલી મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જીવરાજપાર્ક-વેજલપુર રોડ […]

    The post બીભત્સ માગણી:અમદાવાદમાં યુવકે મિત્રની મમ્મીને કહ્યું, ‘હું તમને પૈસા આપું, બદલામાં મને શારીરિક સુખ આપો’ appeared first on News n Feeds.

    ]]>
    શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં બીમાર પતિની સારવાર માટે પૈસાની જરૂર પડતાં 39 વર્ષીય મહિલાએ પુત્રના 21 વર્ષીય મિત્ર પાસે મદદ માગી હતી. પૈસાની મદદના બદલામાં યુવકે મહિલા પાસે શારીરિક સંબંધ બાંધવાની માગણી હતી. પુત્રના મિત્રની બીભત્સ માગણીથી હેબતાઈ ગયેલી મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    જીવરાજપાર્ક-વેજલપુર રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના પતિ કુરિયર કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ ત્રણ દિવસથી બીમાર રહેતા હોઈ પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. તેમણે તેમનાં સગાં-સંબંધી અને પુત્રના મિત્રવર્તુળમાં પૈસા માટે ફોન કરી મદદ માગી હતી. 17 સપ્ટેમ્બરે મહિલાએ તેમના પુત્રના આંબાવાડી ખાતે રહેતા મિત્ર કૌશલને ફોન કરી પતિ બીમાર હોવાથી પૈસાની જરૂરિયાત હોવાનું કહી મદદ માગી હતી.

    blackmail-newsnfeeds
    blackmail-newsnfeeds

    બીજા દિવસે કૌશલ મિત્રના ઘરે પહોંચ્યો હતો. મહિલા તેમના બેડરૂમમાં હતી. તેમના પતિ બીજા રૂમમાં હતા. ત્યારે પુત્ર તેના રૂમમાં સૂતો હતો. કૌશલ તેમની પાસે પહોંચ્યો અને રૂ. 300 આપી બોલ્યો તમે ચિંતા કરશો નહીં, હું તમારી જોડે છું. તમારે કેટલા પૈસાની જરૂર છે? મહિલાએ 10થી 15 હજારની જરૂર હોવાનું જણાવતાં કૌશલે હું મારા પપ્પાને વાત કરી વ્યવસ્થા કરી આપીશ તેમ જણાવ્યું હતું. બાદમાં મહિલાના શરીરનાં અંગ પર હાથ ફેરવવા લાગ્યો હતો.

    તમે મારા પપ્પાને કે બીજા કોઈને આ વાત કરતા નહીં. જો તમે કોઈને વાત કરી તો હું તમારા દીકરાને જોઈ લઈશ એવી ધમકી કૌશલે આપી હતી. મહિલાએ પતિ અને પુત્રને વાત કરી હતી. બીભસ્ત માગણી કરતાં આરોપી કૌશલ વિરૂદ્ધ મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    દેશની 3 બેન્કોનાં ATM હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ, ખાતાનો ડેટા રાખતા ATMના સૌથી સિક્યોર કાર્ડ રીડરની પણ ચોરી, સૌથી વધુ નિશાના પર ગુજરાત

    The post બીભત્સ માગણી:અમદાવાદમાં યુવકે મિત્રની મમ્મીને કહ્યું, ‘હું તમને પૈસા આપું, બદલામાં મને શારીરિક સુખ આપો’ appeared first on News n Feeds.

    ]]>
    156680
    દેશની 3 બેન્કોનાં ATM હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ, ખાતાનો ડેટા રાખતા ATMના સૌથી સિક્યોર કાર્ડ રીડરની પણ ચોરી, સૌથી વધુ નિશાના પર ગુજરાત https://newsnfeeds.com/soft-target-for-atm-hackers-of-3-banks-of-the-country-theft-of-even-the-most-secure-card-reader-of-atm-keeping-account-data-gujarat-on-highest-target/ Mon, 21 Sep 2020 08:17:04 +0000 https://newsnfeeds.com/?p=156673 ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં એટીએમ કાર્ડ રીડર ચોરીને ગ્રાહકોના બેન્ક ખાતામાંથી પૈસા કાઢી લેવાનું સુવ્યવસ્થિત સ્કેમ ચાલી રહ્યું છે. ગુજરાતમાં એકલા સુરતમાં અત્યારસુધીમાં 16 કાર્ડ રીડર ચોરી થયાં છે અને 10 ડિસમેન્ટલ થયાં છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આ ગેંગના પાંચ સભ્યની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ફ્લાઇટમાં બિહારથી દિલ્હી જતા અને ત્યાંથી સુરત આવતા […]

    The post દેશની 3 બેન્કોનાં ATM હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ, ખાતાનો ડેટા રાખતા ATMના સૌથી સિક્યોર કાર્ડ રીડરની પણ ચોરી, સૌથી વધુ નિશાના પર ગુજરાત appeared first on News n Feeds.

    ]]>
    ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં એટીએમ કાર્ડ રીડર ચોરીને ગ્રાહકોના બેન્ક ખાતામાંથી પૈસા કાઢી લેવાનું સુવ્યવસ્થિત સ્કેમ ચાલી રહ્યું છે. ગુજરાતમાં એકલા સુરતમાં અત્યારસુધીમાં 16 કાર્ડ રીડર ચોરી થયાં છે અને 10 ડિસમેન્ટલ થયાં છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આ ગેંગના પાંચ સભ્યની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ફ્લાઇટમાં બિહારથી દિલ્હી જતા અને ત્યાંથી સુરત આવતા હતા. તેઓ અલગ અલગ ટીમ બનાવીને સુરતના વિવિધ વિસ્તારોમાં એક્સિસ બેન્કના એટીએમને ટાર્ગેટ કરતા હતા. એવી આશંકા છે કે ટોળકીના માસ્ટરમાઇન્ડ દુબઈ અને આફ્રિકામાં છે. તેઓ ત્યાંથી ભારતમાં પોતાની ગેંગના માણસોને નિર્દેશ આપે છે. ગુજરાતમાં સુરત, મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, હરિયાણા, દિલ્હી, બિહાર, ઝારખંડમાં આ ટોળકીએ અત્યારસુધીમાં 40 કાર્ડ રીડર ચોર્યાં છે.

    આ કાર્ડ રીડર એસબીઆઇ, એક્સિસ બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કનાં છે. સુરતમાં ડિંડોલી અને લિંબાયતમાં બે લોકોનાં ખાતાંમાંથી પૈસા કાઢી લેવાના બનાવો સામે આવ્યા છે. બેન્કમાં પૂછપરછ કરતાં ખબર પડી કે આ પૈસા દિલ્હીમાં આઝાદનગરસ્થિત એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરાયા હતા. પોલીસે કાર્ડ રીડર ચોરીનો કેસ નોંધ્યો છે, પણ અત્યારસુધીમાં એકપણ આરોપી પકડાયો નથી. સાઇબર એક્સપર્ટનું કહેવું છે કે કાર્ડ રીડરમાં એટીએમમાંથી પૈસા કાઢનાર ગ્રાહકનો ડેટા સ્ટોર થયેલો હોય છે. આ ડેટા ટોળકીના હાથમાં જઈ શકે છે. ગુજરાતમાં સૌથી પહેલા સુરતમાં જાન્યુઆરી 2020માં આ બનાવ સામે આવ્યો હતો.

    સુરતમાં 16 એટીએમ કાર્ડ રીડર ચોરી કરીને એમાં 64 જીબીનું મેમરી કાર્ડ લગાવી દેવાયું હતું. 10 એટીએમ ખોલીને જતા રહ્યા હતા, જેમાં લોકો એટીએમ કાર્ડ નાખે તો કાર્ડ અંદર પડી જતું હતું. ચોર સવારે બેન્ક ખૂલે એ પહેલાં એટીએમ કાર્ડ કાઢીને લઈ જતા. એટીએમમાંથી કાર્ડ રીડર કાઢવા માટે ડબલ પાસવર્ડ હોય છે. ચાવીઓ પણ હોય છે. તેથી ચોરી કરવી સરળ નથી હોતી. એક કાર્ડ રીડરની કેપેસિટી 120 કાર્ડની હોય છે, પણ ડેટા વાઇપ આઉટ થઈ જાય છે.

    bankfroad-newsnfeeds
    bankfroad-newsnfeeds

    બિહાર-ઝારખંડમાં ટ્રેનિંગ અપાય છે
    આરોપીઓ જાન્યુઆરી 2020માં સુરત આવ્યા હતા. કાર્ડ રીડર ચોરીનો પહેલો કેસ સામે આવ્યા બાદ તેઓ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. લૉકડાઉનમાં તેઓ અહીંથી જતા રહ્યા હતા. જુલાઈમાં પાછા આવીને અનેક એટીએમને ટાર્ગેટ કર્યા. તેઓ સ્કીમર બનાવવાના તથા લગાવવાનાં કામમાં નિપુણ છે. રીતુરાજ નામનો આરોપી ગ્રેજ્યુએટ છે, જ્યારે બાકીના 12 પાસ છે. તેઓ બિહારના ગયા જિલ્લાના ચોવાર ગામના છે. તે ઝારખંડના જામતાડા ગામ નજીક છે. અહીંથી જ એટીએમ ફ્રોડના ઘણા કિસ્સા સામે આવ્યા છે. તેમને ગામમાં જ આ ટ્રેનિંગ અપાય છે.

    સુરતમાં કાર્ડ રીડર ચોરીના બનાવો

    • 23 ઓગસ્ટે ડિંડોલીમાં 3 એટીએમનાં કાર્ડ રીડર ચોરી થયાં.
    • 27 ઓગસ્ટે નોંધાયેલા કેસમાં પાંડેસરામાં કાર્ડ રીડર ચોરીનો પ્રયાસ.
    • 29 ઓગસ્ટે નોંધાયેલા કેસમાં ઉધના અને પુણામાં 1-1 કેસ નોંધાયા હતા.

    મોડ્સ ઓપરેન્ડી: ATM ખોલીને મેગ્નેટિક ચિપ લગાવી દેવાય છે, પછી સૉફ્ટવેરથી ડુપ્લિકેટ કાર્ડ બનાવી લે છે
    સુરતમાં પકડાયેલા આરોપી ટીમ બનાવીને એક્સિસ બેન્કના એટીએમને ટાર્ગેટ કરે છે. તેઓ ડુપ્લિકેટ ચાવીથી એટીએમનું હૂડ ખોલીને કાર્ડ રીડરની સાથે સ્કિમર મશીન લગાવી દેતા. એ પછી તેઓ પૈસા વિડ્રો કરનારાઓના કાર્ડનો ડેટા ચોરી લે છે. પૈસા કાઢતી વખતે એક આરોપી ત્યાં જ ઊભો રહે છે. ગ્રાહક જે પીન નંબર નાખે તેને એ પોતાના મોબાઇલમાં નોંધી લે છે. બાદમાં એટીએમમાંથી મળેલો ડેટા લેપટોપમાં લઈને મિની ટૂલ્સ સૉફ્ટવેર દ્વારા રાઇટર મશીનમાં ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી લે છે. ગેંગના સભ્યો સુરતમાં ભાડાના ઘરમાં રહેતા. તેઓ એટીએમ ખોલીને કાર્ડ રીડર પર મેગ્નેટિક ચિપ લગાવી દેતા. ચિપ લગાવ્યા બાદ બે જણ એટીએમની આસપાસ રહેતા. દર 15-20 મિનિટે એક જણ દૂર થઈ જતો અને તેની જગ્યાએ બીજો માણસ આવી જતો હતો.

    એક્સપર્ટ વ્યૂ: કાર્ડ રીડર ચોરી થતાં ગ્રાહકો સાથે ચાન્સ વધી જાય છે
    સાઇબર એક્સપર્ટ ડૉ. ચિંતન પાઠકના જણાવ્યા અનુસાર, કાર્ડ રીડર એટીએમ મશીનનો સૌથી મહત્ત્વનો ભાગ છે. એમાં એક મેગ્નેટિક ચિપ હોય છે, જેમાં યુઝર્સનો ડેટા હોય છે. ગ્રાહક કાર્ડ ઇન્સર્ટ કરે એટલે સર્વર સાથે કનેક્ટ થાય છે, જ્યાંથી ટ્રાન્ઝેક્શન થાય છે. કાર્ડ રીડરનું કામ એ છે કે તે કાર્ડને રીડ કરીને સર્વર સુધી પહોંચાડે. કાર્ડ રીડરની કેપેસિટી ફિક્સ નથી હોતી, માત્ર મશીનની જ કેપેસિટી હોય છે અને ડેટા રીરાઇટ પણ થઈ જાય છે. ધારો કે પહેલા દિવસે 500-600 લોકો એટીએમમાં આવ્યા હોય અને કાર્ડ રીડ કરાવ્યું હોય અને બીજા દિવસે 500 લોકો આવે છે તો પહેલા દિવસનો ડેટા રીરાઇટ થઈ જાય છે. ડેટા કાયમ માટે સ્ટોર નથી થતો, તેથી જ્યારે એટીએમમાંથી કાર્ડ રીડર ચોરી થાય છે ત્યારે તેના એક દિવસ અગાઉના ગ્રાહકો સાથે ફ્રોડ થવાના ચાન્સીસ વધી જાય છે. ગેંગમાં સૉફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર એન્જિનિયર જેવા લોકો સામેલ છે, જેમને એટીએમની સારી જાણકારી હોય છે.

    રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો

    The post દેશની 3 બેન્કોનાં ATM હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ, ખાતાનો ડેટા રાખતા ATMના સૌથી સિક્યોર કાર્ડ રીડરની પણ ચોરી, સૌથી વધુ નિશાના પર ગુજરાત appeared first on News n Feeds.

    ]]>
    156673
    રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો https://newsnfeeds.com/narol-police-first-passes-dice-in-cyber-crime-in-the-state-passes-accused-in-call-center-crime-and-sends-him-to-bhuj-jail/ Mon, 21 Sep 2020 08:11:33 +0000 https://newsnfeeds.com/?p=156664 નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી 2018 અને 2019માં કોલસેન્ટરના ગુનામાં ઝડપાયો હતો પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર કડક કાર્યવાહી શરૂ રાજ્યમાં ગુનેગારો પર અંકુશ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવી સાઇબર ક્રાઇમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાસામાં સુધારા વટહુકમ બાદ રાજ્યમાં […]

    The post રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો appeared first on News n Feeds.

    ]]>
  • નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી 2018 અને 2019માં કોલસેન્ટરના ગુનામાં ઝડપાયો હતો
  • પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર કડક કાર્યવાહી શરૂ
  • રાજ્યમાં ગુનેગારો પર અંકુશ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવી સાઇબર ક્રાઇમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાસામાં સુધારા વટહુકમ બાદ રાજ્યમાં અમદાવાદ શહેર પોલીસે સૌથી પહેલા સાઇબર ક્રાઇમના ગુના હેઠળ એક આરોપીને પાસા કરી અને ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી અલ્પેશ તોમરના સાઇબર ક્રાઇમના બે ગુના થતાં તેને શનિવારે પાસા ભરી જેલમાં મોકલી આપ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવવાનું શરૂ કર્યું છે.

    cybarcrime-newsnfeeds
    cybarcrime-newsnfeeds

    આરોપીને જામીન મળતાં નવા કાયદા મુજબ પાસા રાજ્ય સરકારે પાસાના કાયદામાં સુધારો કરી સાઇબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ સામે પાસાની કાર્યવાહીનો વટહુકમ બહાર પાડ્યો છે અને એનું બિલ સંસદમાં આજે અથવા કાલે પાસ થવાનું છે, ત્યારે અમદાવાદની નારોલ પોલીસે આવા ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, રાજ્યમાં સૌથી પહેલા પાસાનો ઓર્ડર કરી આરોપીને ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી નાગરિકોને ફોન કરી તેમની સાથે છેતરપિંડી કરી પૈસા પડાવવાના ગુનામાં આરોપી અલ્પેશ તોમરની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે બે ગુના કોલસેન્ટરના નોંધાયા હતા, જેથી તેને જામીન મળતાં જ નારોલ પોલીસે નવા કાયદા હેઠળ તેની સામે પાસા ભરી PCBમાં મોકલી આપી હતી. પાસાનો ઓર્ડર આવતાં જ નારોલ પોલીસે તેની ધરપકડ કરી ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો હતો.

    રાજ્યમાં ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટીસોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) એટલે કે પાસાનો કાયદો 1985થી અમલી છે અને એમાં ગંભીર પ્રકારના ગુના આચરવાની આદત કે વૃત્તિ ધરાવતા અને આવા ગુના આચરતા લોકો સામે કલમો લગાડાય છે. આ ઉપરાંત આવી વૃત્તિ ધરાવનારા લોકોની જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ માત્રથી જ અટકાયતી પગલા સ્વરૂપે એક વર્ષ માટે ધરપકડ પણ કરી શકાય છે.

    હવે આ ગુનામાં પાસાની જોગવાઈ

    • આઇ.ટી. એક્ટ, 2000 હેઠળ ગુનો આચરનારા અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે એમાં મદદગારી કરે તેમની વિરુદ્ધ.
    • અગાઉ જુગારની પ્રવૃત્તિમાં પકડાયા બાદ ત્રણ વર્ષના ગાળામાં તે જ વ્યક્તિ ફરી પકડાય તો ગુનો આચરવાની ટેવવાળા આરોપી તરીકે પાસા લાગતો હતો તેને બદલે ગમે ત્યારે જુગાર રમતા કે જુગાર રમવા માટેની વ્યવસ્થા કરતી વ્યક્તિ વિરુદ્ધ પાસા લાગશે.
    • ગેરકાયદે નાણાં ધીરનારા, ઊંચું વ્યાજ લેનારા, જબરદસ્તીથી ઉઘરાણી કરનારા, એમાં મદદગારી કરનારા, ધિરાણને બદલે મિલકત પચાવી પાડનારા, કે ધિરાણ લેનારી વ્યક્તિ કે તેના કુટુંબના સભ્ય વિરુદ્ધ હિંસા, ધમકી આપનારા કે અન્ય કોઈ પાસે આવું કામ કરાવનારા સામે.
    • પોક્સો એટલે કે બાળકો વિરુદ્ધ જાતીય સતામણી ઉપરાંત મહિલાઓની જાતીય સતામણી કરનારા કે તેવો પ્રયાસ કરનારા સામે.

    IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી

    The post રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો appeared first on News n Feeds.

    ]]>
    156664
    IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી https://newsnfeeds.com/bangalore-vs-hyderabad-in-ipl-today-kohli-has-a-chance-to-avenge-warners-2016-final-defeat-sunrisers-2-times-champions/ Mon, 21 Sep 2020 08:04:36 +0000 https://newsnfeeds.com/?p=156659 સનરાઇઝર્સ હૈદરાબાદે 2016ની IPLની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 રનથી હરાવ્યું હતું હૈદરાબાદ 2009માં પણ જીતી ચૂકી છે, ત્યારે ટીમનું નામ ડેક્કન ચાર્જર્સ હતું, જે 2013માં બદલવામાં આવ્યું હતું IPLની બીજી મેચ દુબઈમાં સાંજે 7.30 વાગ્યાથી, લાઇવ બ્રોડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ અને હોટ સ્ટાર પર IPLની 13મી સીઝનની ત્રીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB)ની […]

    The post IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી appeared first on News n Feeds.

    ]]>
  • સનરાઇઝર્સ હૈદરાબાદે 2016ની IPLની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 રનથી હરાવ્યું હતું
  • હૈદરાબાદ 2009માં પણ જીતી ચૂકી છે, ત્યારે ટીમનું નામ ડેક્કન ચાર્જર્સ હતું, જે 2013માં બદલવામાં આવ્યું હતું
  • IPLની બીજી મેચ દુબઈમાં સાંજે 7.30 વાગ્યાથી, લાઇવ બ્રોડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ અને હોટ સ્ટાર પર
  • IPLની 13મી સીઝનની ત્રીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB)ની વચ્ચે આજે દુબઈમાં રમાશે. RCBના કેપ્ટન વિરાટ કોહલી પાસે સનરાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે 2016ની ફાઈનલમાં આપેલી હારનો બદલો લેવાની આજે તક છે. ત્યારે વોર્નરે કોહલીને 8 રનથી હરાવીને બીજી વખત જીત મેળવી હતી. ગત સીઝનમાં RCB સૌથી નીચા 8મા નંબરે રહી હતી, જ્યારે હૈદરાબાદ અલિમિનેટર સુધી પહોંચી હતી.
  • RCBએ 2016 સિવાય 2011માં ડેનિયલ વિટોરી અને 2009માં અનિલ કુંબલેની કેપ્ટનશિપમાં ફાઈનલ રમી હતી. જોકે દરેક વખતે ટીમનું નસીબ ખરાબ રહ્યું હતું. વિરાટ RCBના સફળ કેપ્ટન છે. તેમણે 110 મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી અને એમાંથી 49માં જીત અપાવી છે. હૈદરાબાદ સામેની મેચ જીત્યા પછી વિરાટ IPLમાં એક ટીમને 50થી વધુ મેચ જિતાડનાર ચોથા કેપ્ટન બનશે.

    આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ, ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને આટલી મેચ જિતાડી છે. ધોની એકમાત્ર કેપ્ટન છે, જેમણે CSKને 100 મેચ જિતાડી છે.

  •  
    ipl-newsnfeeds
    ipl-newsnfeeds

    હૈદરાબાદની પાસે વિશ્વનો નંબર-1 બોલર અને લેગ સ્પિનર રાશીદ ખાન છે. નંબર-1 ઓલરાઉન્ડર અને ઓફ સ્પિનર મોહમ્મદ નબી સિવાય ડાબેરી સ્પિનર નદીમ પણ છે. જ્યારે બેંગલોરમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ, અડમ જંપા અને ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર પણ છે.

    પિચ અને મોસમ રિપોર્ટઃ દુબઈમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 27થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાને કારણે સ્પિનર્સને પણ અનુકૂળતા રહેશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં રમાયેલી 62 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો જીતનો સક્સેસ રેટ 56.45 ટકા રહ્યો છે.

    • આ મેદાન પર રમાયેલી કુલ T-20: 62
    • પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજયઃ 35
    • પ્રથમ બોલિંગ કરનારી ટીમનો વિજયઃ 26
    • પ્રથમ ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 144
    • બીજી ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 122

    હેડ-ટુ-હેડ
    બંનેની વચ્ચે અત્યારસુધીમાં 15 મેચ રમાઈ છે. એમાંથી હૈદરાબાદે 8 અને બેંગલોરે 6 મેચ જીતી છે. 1 મેચ કોઈપણ પરિણામ વગરની રહી છે. ગત બંને સીઝનની વાત કરવામાં આવે તો બંને ટીમની વચ્ચે રમાયેલી 4 મેચમાં 2-2ની બરાબરી રહી છે.

     

     

    વોર્નર અને વિલિયમ્સન હૈદરાબાદના મજબૂત બેટ્સમેન
    હૈદરાબાદની પાસે વોર્નર સિવાય જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડે જૈવા બેટ્સમેન છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર સિવાય ખલીદ અહમદ અને યુવા વિરાટ સિંહ પણ છે.

    કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર
    RCBમાં વિરાટ કોહલી સિવાય એબી ડી વિલિયર્સ અને એરોન ફિંચ જેવા બેટ્સમેન છે. ઓલરાઉન્ડરમાં ટીમની પાસે ક્રિસ મોરિસ, મોઈન અલી અને વોશિંગ્ટન સુંદર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં RCBને યુજવેન્દ્ર ચહલ સિવાય ઉમેશ યાદવ અને નવદીપ સૌની સપોર્ટ કરશે. કોહલી IPLમાં સૌથી વધુ 5412 રન બનાવનાર પ્લેયર પણ છે.

  • IPL 2020:सहवाग ने मयंक अग्रवाल के एक रन को शॉर्ट दिए जाने पर सवाल उठाए, कैफ ने कहा बड़े-बड़े टूर्नामेंट में छोटी-छोटी गलतियां होती है

    The post IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી appeared first on News n Feeds.

    ]]>
    156659
    ફ્લિપકાર્ટ સેલ:43 ઈંચનું LED ટીવી 12,999 રૂપિયામાં તો 50 ઈંચનું 18,999 રૂપિયામાં ખરીદવાની તક https://newsnfeeds.com/flipkart-sale-43-inch-led-tv-for-rs-12999/ Sat, 19 Sep 2020 09:56:43 +0000 https://newsnfeeds.com/?p=156592 ફ્લિપકાર્ટ પર શુક્રવારથી બિગ સેવિંગ ડેઝ સેલ શરુ થયો છે, જે રવિવાર સુધી ચાલશે. આ સેલમાં મોબાઈલ, ટેબ્લેટ, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ટીવી, હોમ અપ્લાયન્સ સહિત અનેક પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ મળે છે. અમે તમારા માટે આ સેલમાં ટીવી પર મળી રહેલા ડિસ્કાઉન્ટ્સનો સરવાળો લઈને આવ્યાં છે. અમે તૈયાર કરેલા લિસ્ટમાં 39 ઈંચથી લઈને 50 ઈંચના ટીવી […]

    The post ફ્લિપકાર્ટ સેલ:43 ઈંચનું LED ટીવી 12,999 રૂપિયામાં તો 50 ઈંચનું 18,999 રૂપિયામાં ખરીદવાની તક appeared first on News n Feeds.

    ]]>
    ફ્લિપકાર્ટ પર શુક્રવારથી બિગ સેવિંગ ડેઝ સેલ શરુ થયો છે, જે રવિવાર સુધી ચાલશે. આ સેલમાં મોબાઈલ, ટેબ્લેટ, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ટીવી, હોમ અપ્લાયન્સ સહિત અનેક પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ મળે છે. અમે તમારા માટે આ સેલમાં ટીવી પર મળી રહેલા ડિસ્કાઉન્ટ્સનો સરવાળો લઈને આવ્યાં છે.

    અમે તૈયાર કરેલા લિસ્ટમાં 39 ઈંચથી લઈને 50 ઈંચના ટીવી સામેલ છે. આ ટીવી પર 32%થી લઈ 58% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આ તમામ ટીવીની કિંમત 19,000 રૂપિયાથી પણ ઓછી છે. તો ચાલો આ ડીલ્સ પર એક નજર કરીએ…

    JVCનું 39 ઈંચનું ટીવી
    આ ટીવીની MRP 29,999 રૂપિયા છે. આ સેલમાં ટીવીની ખરીદી 12,000 રૂપિયામાં કરી શકાશે. અર્થાત ટીવી પર 56%નું ડિસ્કાઉન્ટ મળશે. તમને 17 હજાર રૂપિયાનો ફાયદો થશે.

    Flipkart-NEWSNFEEDS
    Flipkart-NEWSNFEEDS

    ડીલ નંબર 2
    BPLનું 39 ઈંચનું ટીવી

    આ ટીવીની MRP 19,990 રૂપિયા છે. તેના પર 39% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલ દરમિયાન તેની ખરીદી 12,999 રૂપિયામાં કરી શકાશે.

    ડીબ નબંર 3
    કોડકનું 40 ઈંચનું ટીવી

    ટીવીની MRP 23,990 રૂપિયા છે, પરંતુ હાલ તેના પર 41%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલ દરમિયાન ટીવી 13,999 રૂપિયામાં ખરીદી શકાશે.

    ડીલ નંબર 4
    MarQનું 43 ઈંચનું ટીવી

    હાલ આ ટીવી સેલ દરમિયાન 12,999 રૂપિયામાં ખરીદી શકાશે. તેની MRP 30,999 રૂપિયા છે. અર્થાત ટીવી પર 58%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    ડીલ નબંર 5
    થૉમસનનું 50 ઈંચનું ટીવી
    ટીવીની MRP 27,999 રૂપિયા છે, પરંતુ તેને હાલ સેલમાં 18,999 રૂપિયામાં ખરીદી શકાશે. ટીવી પર કંપની 32%નું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

    આ ઓફર મળશે

    • બિગ સેવિંગ ડેઝ સેલમાં SBI ક્રેડિટ કાર્ડ પર 10% અથવા મેક્સિમમ 1250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે.
    • ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ પર 5%નું ડિસ્કાઉન્ટ મળે છે.
    • આ તમામ ટીવીને આશરે 1500થી 2000 રૂપિયા સુધીની નો કોસ્ટ EMIથી પણ ખરીદી શકાય છે.

    ધ ઈકોનોમિસ્ટમાંથી:ગ્રીન એનર્જી તરફ આગળ વધતી દુનિયામાં મોટાં પરિવર્તનની સંભાવના, થોડા સમય માટે ચીનનો દબદબો વધશે

    The post ફ્લિપકાર્ટ સેલ:43 ઈંચનું LED ટીવી 12,999 રૂપિયામાં તો 50 ઈંચનું 18,999 રૂપિયામાં ખરીદવાની તક appeared first on News n Feeds.

    ]]>
    156592
    ધ ઈકોનોમિસ્ટમાંથી:ગ્રીન એનર્જી તરફ આગળ વધતી દુનિયામાં મોટાં પરિવર્તનની સંભાવના, થોડા સમય માટે ચીનનો દબદબો વધશે https://newsnfeeds.com/from-the-economist-the-prospect-of-big-change-in-the-world-moving-towards-green-energy/ Sat, 19 Sep 2020 09:51:40 +0000 https://newsnfeeds.com/?p=156588 સૌર ઊર્જા અને પવનથી વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓના શેરોમાં ચાલુ વર્ષે 45%નો વધારો થયો છે તેલે વીસમી સદીમાં તેની કારો, યુદ્ધો, અર્થતંત્ર અને દુનિયાની રાજનીતિને ચલાવી છે. હવે ઊર્જાના ક્ષેત્રમાં દુનિયા નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. કોરોના વાઈરસ મહામારીથી વૈશ્વિક અર્થતંત્રને આઘાત લાગવાની સાથે તેલની માગ 20% જેટલી ઘટી છે. અશ્મીભૂત ઈંધણ-પેટ્રોલ, ડીઝળ, […]

    The post ધ ઈકોનોમિસ્ટમાંથી:ગ્રીન એનર્જી તરફ આગળ વધતી દુનિયામાં મોટાં પરિવર્તનની સંભાવના, થોડા સમય માટે ચીનનો દબદબો વધશે appeared first on News n Feeds.

    ]]>
    સૌર ઊર્જા અને પવનથી વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓના શેરોમાં ચાલુ વર્ષે 45%નો વધારો થયો છે તેલે વીસમી સદીમાં તેની કારો, યુદ્ધો, અર્થતંત્ર અને દુનિયાની રાજનીતિને ચલાવી છે. હવે ઊર્જાના ક્ષેત્રમાં દુનિયા નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. કોરોના વાઈરસ મહામારીથી વૈશ્વિક અર્થતંત્રને આઘાત લાગવાની સાથે તેલની માગ 20% જેટલી ઘટી છે. અશ્મીભૂત ઈંધણ-પેટ્રોલ, ડીઝળ, કોલસા ઉત્પાદકો સામે અઘરી સ્થિતિ છે. બીજી તરફ, છેલ્લા કેટલાક વર્ષમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટા તેલ, ગેસ ઉત્પાદક બન્યું છે. બીજી તરફ ચીન તેલનો સૌથી વધુ ઉપયોગ કરે છે. તેમ છતાં, અમેરિકા તેની સામે મુશ્કેલી પેદા નહીં કરી શકે. ગ્રીન એનર્જીની ટેક્નોલોજીમાં સૌથી આગળ હોવાને લીધે ચીનનો દબદબો વધશે.

    હવે તેલની સ્થિતિ અગાઉ જેવી નહીં રહે. સાઉદી અરબ જેવા પેટ્રો દેશોને ખર્ચ ચલાવવા માટે તેલની કિંમત 70-80 ડોલર બેરલ હોવી જોઈએ. આજે તેલની કિંમત 40 ડોલર બેરલની આસપાસ છે. બદલાયેલા વાતાવરણમાં સ્વચ્છ ઊર્જા તરફ સૌ વળ્યા છે. ચાલુ વર્ષે સ્વચ્છ ઊર્જા આધારિત કંપનીઓના શેર 45% વધ્યા છે. જળવાયુ પરિવર્તનને કારણે લોકો જાગૃત થયા છે. યુરોપિયન યુનિયને કોવિડ-19થી બચાવમાં પોતાની 880 અબજ ડોલરની યોજનાના 30% જળવાયુ પરિવર્તન ઉપાયો માટે રાખ્યા છે.

    SOLAR-newsnfeeds
    SOLAR-newsnfeeds

    21મી સદીની એનર્જી સિસ્ટમ તેલ યુગની સરખામણીએ માનવીય આરોગ્ય માટે સારી હશે. રાજકીય સ્થિરતા વધુ રહેશે, અર્થતંત્ર ઓછું અસ્થિર બનશે. જોકે, આ પરિવર્તનની સાથે મોટા જોખમ જોડાયેલા છે. જો અરાજકતા ફેલાઈ તો તેલ પર આધારિત દેશોમાં રાજકીય, આર્થિક અસ્થિરતા પગ ફેલાવશે. ગ્રીન અનર્જી સપ્લાય ચેન પર ચીનનો દબદબો બની જશે.

    આજે, 85% ઊર્જાનો સ્રોત અશ્મીભૂત ઈંધણ છે. તેનાથી વિશ્વમાં બે તૃતિયાંશ ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન થાય છે. ઈંધણના સળગવાથી 40 લાખથી વધુ લોકો દર વર્ષે મરી જાય છે. તેલે રાજકીય અસ્થિરતા પેદા કરી છે. અનેક દાયકાઓથી વેનેઝુએલા અને સાઉદી અરબ જેવા દેશ જનતાને મફત સુવિધાઓ આપવાની રાજનીતિ પર આશ્રિત છે. તેમણે પોતાના અર્થતંત્રના વિકાસનો પ્રયાસ જ કર્યો નથી. આ દેશો પર મહાસત્તાઓનો પ્રભાવ છે. તેલનું બજાર ગઠબંધનથી ચાલે છે. 1970 પછી 62 વખત છ મહિના જેટલા સમય માટે તેલની કિંમતોમાં 30% જેટલો ઉતાર-ચઢાવ આવ્યો છે.

    સ્વચ્છ ઊર્જા સ્રોતની ટેક્નોલોજી બાબતે પ્રભુત્વના કારણે સરમુખત્યાર ચીનનો દબદબો થોડા સમય માટે વધી જશે. અત્યારે ચીનની કંપનીઓ સોલર એનર્જીની 72% સિસ્ટમ, 69% લિથિયમ બેટરી અને 45% વિન્ડ ટરબાઈન બનાવે છે. સ્વચ્છ ઉર્જા માટે મહત્ત્વપૂર્ણ કોબાલ્ટ અને લિથિયમ જેવા ખનિજોના ખાણકામ પર પણ તેનું નિયંત્રણ છે. ચીન આગળ જતાં પેટ્રો દેશના બદલે ઈલેક્ટ્રો દેશ બની જશે. તેણે છેલ્લા 6 મહિનામાં ઈલેક્ટ્રિક કારોના નિર્માણમાં રોકાણ કર્યું છે. પાકિસ્તાનમાં પરમાણુ વીજળીઘર બનાવ્યું છે.

    થાઈલેન્ડમાં સ્વચ્છતા માટે અનોખી પહેલ:પાર્કમાં જે પર્યટકો કચરો ફેંકશે, મેનેજમેન્ટ તે જ કચરો નોટિસની સાથે તેમના ઘરે કુરિયરમાં મોકલશે

    The post ધ ઈકોનોમિસ્ટમાંથી:ગ્રીન એનર્જી તરફ આગળ વધતી દુનિયામાં મોટાં પરિવર્તનની સંભાવના, થોડા સમય માટે ચીનનો દબદબો વધશે appeared first on News n Feeds.

    ]]>
    156588