Home Gujarati ફ્લિપકાર્ટ સેલ:43 ઈંચનું LED ટીવી 12,999 રૂપિયામાં તો 50 ઈંચનું 18,999 રૂપિયામાં...

ફ્લિપકાર્ટ સેલ:43 ઈંચનું LED ટીવી 12,999 રૂપિયામાં તો 50 ઈંચનું 18,999 રૂપિયામાં ખરીદવાની તક

193
0

ફ્લિપકાર્ટ પર શુક્રવારથી બિગ સેવિંગ ડેઝ સેલ શરુ થયો છે, જે રવિવાર સુધી ચાલશે. આ સેલમાં મોબાઈલ, ટેબ્લેટ, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ટીવી, હોમ અપ્લાયન્સ સહિત અનેક પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ મળે છે. અમે તમારા માટે આ સેલમાં ટીવી પર મળી રહેલા ડિસ્કાઉન્ટ્સનો સરવાળો લઈને આવ્યાં છે.

અમે તૈયાર કરેલા લિસ્ટમાં 39 ઈંચથી લઈને 50 ઈંચના ટીવી સામેલ છે. આ ટીવી પર 32%થી લઈ 58% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આ તમામ ટીવીની કિંમત 19,000 રૂપિયાથી પણ ઓછી છે. તો ચાલો આ ડીલ્સ પર એક નજર કરીએ…

JVCનું 39 ઈંચનું ટીવી
આ ટીવીની MRP 29,999 રૂપિયા છે. આ સેલમાં ટીવીની ખરીદી 12,000 રૂપિયામાં કરી શકાશે. અર્થાત ટીવી પર 56%નું ડિસ્કાઉન્ટ મળશે. તમને 17 હજાર રૂપિયાનો ફાયદો થશે.

Flipkart-NEWSNFEEDS
Flipkart-NEWSNFEEDS

ડીલ નંબર 2
BPLનું 39 ઈંચનું ટીવી

આ ટીવીની MRP 19,990 રૂપિયા છે. તેના પર 39% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલ દરમિયાન તેની ખરીદી 12,999 રૂપિયામાં કરી શકાશે.

ડીબ નબંર 3
કોડકનું 40 ઈંચનું ટીવી

ટીવીની MRP 23,990 રૂપિયા છે, પરંતુ હાલ તેના પર 41%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલ દરમિયાન ટીવી 13,999 રૂપિયામાં ખરીદી શકાશે.

ડીલ નંબર 4
MarQનું 43 ઈંચનું ટીવી

હાલ આ ટીવી સેલ દરમિયાન 12,999 રૂપિયામાં ખરીદી શકાશે. તેની MRP 30,999 રૂપિયા છે. અર્થાત ટીવી પર 58%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ડીલ નબંર 5
થૉમસનનું 50 ઈંચનું ટીવી
ટીવીની MRP 27,999 રૂપિયા છે, પરંતુ તેને હાલ સેલમાં 18,999 રૂપિયામાં ખરીદી શકાશે. ટીવી પર કંપની 32%નું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

આ ઓફર મળશે

  • બિગ સેવિંગ ડેઝ સેલમાં SBI ક્રેડિટ કાર્ડ પર 10% અથવા મેક્સિમમ 1250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે.
  • ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ પર 5%નું ડિસ્કાઉન્ટ મળે છે.
  • આ તમામ ટીવીને આશરે 1500થી 2000 રૂપિયા સુધીની નો કોસ્ટ EMIથી પણ ખરીદી શકાય છે.

ધ ઈકોનોમિસ્ટમાંથી:ગ્રીન એનર્જી તરફ આગળ વધતી દુનિયામાં મોટાં પરિવર્તનની સંભાવના, થોડા સમય માટે ચીનનો દબદબો વધશે