Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
coronanews – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 02 Dec 2020 08:51:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ! https://newsnfeeds.com/extremely-good-news-from-the-uk-on-corona-vaccine-vaccination-will-start-soon/ Wed, 02 Dec 2020 08:51:14 +0000 https://newsnfeeds.com/?p=157561 યુકે પહેલો એવો દેશ બન્યો છે કે જેણે Pfizer/BioNTech કોરોના વાયરસ વેક્સિનને મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. લંડન: યુકે પહેલો એવો દેશ બન્યો છે કે જેણે Pfizer/BioNTech કોરોના વાયરસ વેક્સિનને મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. બ્રિટિશ રેગ્યુલેટર  MHRA એ કહ્યું કે કોવિડ-19 સામે 95% પ્રોટેક્શન આપતી આ રસી સુરક્ષિત છે. […]

The post કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ! appeared first on News n Feeds.

]]>
યુકે પહેલો એવો દેશ બન્યો છે કે જેણે Pfizer/BioNTech કોરોના વાયરસ વેક્સિનને મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

લંડન: યુકે પહેલો એવો દેશ બન્યો છે કે જેણે Pfizer/BioNTech કોરોના વાયરસ વેક્સિનને મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. બ્રિટિશ રેગ્યુલેટર  MHRA એ કહ્યું કે કોવિડ-19 સામે 95% પ્રોટેક્શન આપતી આ રસી સુરક્ષિત છે. યુકેએ 20 મિલિયન લોકોને 2 ડોઝ આપવા માટે રસીના 40 મિલિયન ડોઝનો ઓર્ડર આપેલો છે. આ રસી આગામી અઠવાડિયાથી બ્રિટનમાં ઉપલબ્ધ થશે.

અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ ફાઈઝર કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ લેબમાં કોવિડ-19ની રસી બનાવવામાં સફળ થયા છે જે વાયરસ સામે 96% જેટલી અસરકારક છે. ગઈ  કાલે જ જર્મનીની બાયોફાર્માસ્યૂટિકલ કંપની બાયોએનટેક અને તેની અમેરિકન ભાગીદાર કંપની ફાઈઝરે યુરોપિયન સંઘ સામે રસીના રજિસ્ટ્રેશન માટે ઔપચારિક અરજી કરી હતી.  બ્રિટિશ રેગ્યુલેટર  MHRA આ રસીના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી.

રસીના 10 મિલિયન ડોઝ જેમ બને તેમ જલદી ઉપલબ્ધ થશે. બહુ જલદી રસીનો પહેલો ડોઝ યુકે પહોંચશે. રસીના કોન્સેપ્ટથી રિયાલિટી સુધી પહોંચવામાં કોરોનાની આ રસી સૌથી ઝડપી હોવાનું કહેવાઈ રહ્યું છે. જે પ્રક્રિયામાં દાયકો નીકળી જાય છે તેના માટે માત્ર 10 મહિનાનો સમય લાગ્યો છે.

જો કે વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ભલે રસીકરણ ચાલુ થઈ જાય, પરંતુ લોકોએ આમ છતાં સાવચેત રહેવાની અને કોરોના વાયરસની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવાની જરૂર છે. એટલે કે સામાજિક અંતર રાખવું જરૂરી છે અને માસ્ક પહેરવું પણ એટલું જ જરૂરી છે.

કેવા પ્રકારની છે આ રસી?
આ એક નવા પ્રકારની mRNA vaccine છે. જેમાં કોરોના વાયરસના જેનેટિક કોડના નાનકડા અંશનો ઉપયોગ થાય છે જે બોડીને કોવિડ-19 સામે કેવી રીતે લડવું અને ઈમ્યુનિટી બનાવવી તે શીખવે છે. mRNA vaccineને આ અગાઉ હ્યુમન વપરાશ માટે મંજૂરી અપાયેલી નથી આમ છતાં ક્લિનિકલ ટ્રાયલમાં લોકોને તે અપાઈ છે.

કેવી રીતે કામ કરે છે આ રસી
આ રસી ઈન્જેક્શન દ્વારા શરીરમાં સેલ્સમાં પ્રવેશ કરે છે અને તેમને Coronavirus Spke Protein ઉત્પન્ન કરવાનું કહે છે. જેના કારણે ઈમ્યુન સિસ્ટમ ને એન્ટીબોડીઝ અને એક્ટિવ ટી-સેલ્સ ઉત્પન્ન કરવાનો મેસેજ મળે છે જે ઈન્ફેક્ટેડ સેલ્સનો નાશ કરે છે. જો વ્યક્તિ કોરોના વાયરસના સંપર્કમાં આવે તો એન્ટીબોડીઝ અને ટી-સેલ્સ શરીરમાં દાખલ થયેલા આ વાયરસ સામે લડે છે અને તેનો નાશ કરે છે.

આ રસીને -70C પર સ્ટોર કરવી જરૂરી છે. તથા ડ્રાય આઈસમાં પેક કરીને સ્પેશિયલ બોક્સમાં ટ્રાન્સપોર્ટ કરવી પડે છે. ફ્રીઝમાં તે પાંચ દિવસ સુધી રાખી શકાય છે.

રસી કોને અને ક્યારે મળશે?
વિશેષજ્ઞો દ્વારા આ રસીકરણમાં  કોને પ્રાથમિકતા આપવામાં આવશે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. જે લોકો હાઈ રિસ્ક પર છે તેમને પહેલા રસી અપાશે. કેર હોમ રેસિડેન્ટ્સ અને સ્ટાફ, 80 ઉપરના લોકો અને અન્ય હેલ્થ અને સોશિયલ કેર વર્કર્સને સૌથી પહેલા રસી આપવામાં આવશે. કેટલાકને ક્રિસમસ પછી અપાશે.  50થી ઉપરના લોકોને આપવામાં આવશે. યંગ એજના લોકો કે જેઓ કોઈ હેલ્થ સમસ્યાથી પીડાતા હશે તેમને 2021માં આ રસી ઉપલબ્ધ બનશે. 21 દિવસના સમયગાળામાં આ રસીના બે ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ બુસ્ટર ડોઝ હશે.

અન્ય કોરોના રસીની શું છે સ્થિતિ
મોર્ડનાએ પણ આ જ રીતે રસી બનાવી છે એટલે કે mRNA vaccine છે. યુકેએ આ રસીના પણ 7 મિલિયન ડોઝનો ઓર્ડર આપેલો છે. યુકેએ 100 મિલિયન ડોઝ અન્ય રસી જેમ કે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાના પણ ઓર્ડર આપેલા છે.

ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસી (Viral vector (Genetically modified virus type)  –  62-90 % અસરકારક

Moderna (RNA (part of virus genetic code) – 95% અસરકારક

Pfizer-BioNTech  (RNA) – 95% અસરકાર

Gamaleya (Sputnik V)    Viral Vector  – 92% અસરકારક

The post કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ! appeared first on News n Feeds.

]]>
157561
101 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 488 દર્દીનાં મોત https://newsnfeeds.com/the-lowest-cases-of-corona-were-reported-101-days-later/ Tue, 27 Oct 2020 08:27:42 +0000 https://newsnfeeds.com/?p=157363 મોટી રાહત! ભારતમાં કોવિડ-19ને 72 લાખ દર્દીઓએ મ્હાત આપી, એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો. Coronavirus Cases in India Latest News Updates: દેશમાં કોરોના સંક્રમણના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. અનેક દિવસો બાદ મંગળવારે જાહેર થયેલા આંકડો 40 હજારની નીચે નોંધાયો છે જે એક આશાનું કિરણ સમાન છે. નોંધનીય છે કે 101 દિવસ બાદ આટલો ઓછો […]

The post 101 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 488 દર્દીનાં મોત appeared first on News n Feeds.

]]>
મોટી રાહત! ભારતમાં કોવિડ-19ને 72 લાખ દર્દીઓએ મ્હાત આપી, એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો.

Coronavirus Cases in India Latest News Updates: દેશમાં કોરોના સંક્રમણના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. અનેક દિવસો બાદ મંગળવારે જાહેર થયેલા આંકડો 40 હજારની નીચે નોંધાયો છે જે એક આશાનું કિરણ સમાન છે. નોંધનીય છે કે 101 દિવસ બાદ આટલો ઓછો આંકડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,469 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 488 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,46,429 થઈ ગઈ છે.

The post 101 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 488 દર્દીનાં મોત appeared first on News n Feeds.

]]>
157363
COVID-19 patient’s jewellery stolen after death at hospital in Uttar Pradesh, allege her kin https://newsnfeeds.com/covid-19-patients-jewellery-stolen-after-death-at-hospital-in-uttar-pradesh-allege-her-kin/ Fri, 18 Sep 2020 11:18:35 +0000 https://newsnfeeds.com/?p=156532 MUZAFFARNAGAR: The family of a coronavirus positive woman, who succumbed at a hospital in Uttar Pradesh’s Saharanpur district, said the gold ornaments worn by her at the time of admission have gone missing, officials said on Friday. The husband of the woman lodged a complaint with the hospital authorities on Thursday, following which the matter […]

The post COVID-19 patient’s jewellery stolen after death at hospital in Uttar Pradesh, allege her kin appeared first on News n Feeds.

]]>

MUZAFFARNAGAR: The family of a coronavirus positive woman, who succumbed at a hospital in Uttar Pradesh’s Saharanpur district, said the gold ornaments worn by her at the time of admission have gone missing, officials said on Friday.

The husband of the woman lodged a complaint with the hospital authorities on Thursday, following which the matter was handed over to the police for investigation, said DS Martolia, principal of the government medical college in Sarsawa.

Martolia said strict action would be taken against those found guilty.

According to complaint filed with the hospital authorities, the patient was taken to the COVID facility in Sarsawa from Shamli district on September 15.

She succumbed to the infection a day later.

The jewellery was found missing when the body of the patient was handed over to the family, it said.

https://newsnfeeds.com/17-hours-work-amitabh-bachchan/

The post COVID-19 patient’s jewellery stolen after death at hospital in Uttar Pradesh, allege her kin appeared first on News n Feeds.

]]>
156532
અમદાવાદીઓની ચિંતામાં ઓર વધારો, કોવિડ હોસ્પિટલમાં 64 જેટલા તબીબો કોરોના પોઝિટિવ https://newsnfeeds.com/ore-increase-in-concern-of-ahmedabadis-as-many-as-64-doctors-in-kovid-hospital-are-positive/ Thu, 10 Sep 2020 09:27:01 +0000 https://newsnfeeds.com/?p=156243 SVP હોસ્પિટલના 4 રેસિડેન્ટ ડોક્ટર એવા છે, જેઓને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો. એક તરફ કોરોના અને બીજી તરફ ચોમાસુ હોવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુને વધુ વિસ્તારોને અડી રહ્યુ છે. શહેરના પશ્ચિમ ભાગમાં કોરોનાનો કહેર વધ્યો છે. આવામાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જે મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોવિડ […]

The post અમદાવાદીઓની ચિંતામાં ઓર વધારો, કોવિડ હોસ્પિટલમાં 64 જેટલા તબીબો કોરોના પોઝિટિવ appeared first on News n Feeds.

]]>

  • SVP હોસ્પિટલના 4 રેસિડેન્ટ ડોક્ટર એવા છે, જેઓને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો.
  • એક તરફ કોરોના અને બીજી તરફ ચોમાસુ હોવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુને વધુ વિસ્તારોને અડી રહ્યુ છે. શહેરના પશ્ચિમ ભાગમાં કોરોનાનો કહેર વધ્યો છે. આવામાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જે મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોવિડ હોસ્પિટલ (covid hospital) માં 64 જેટલા ડોક્ટરો (corona warriors) કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. SVP હોસ્પિટલના 26, એલજી હોસ્પિટલના 30 અને શારદાબેન હોસ્પિટલના 8 ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. કોરોના પોઝિટિવ થનાર તબીબોમાં મોટાભાગના રેસિડેન્ટ ડોકટરનો સમાવેશ થાય છે.

4 રેસિડન્ટ તબીબોને ફરી કોરોના થયો
SVP હોસ્પિટલના 4 રેસિડેન્ટ ડોક્ટર એવા છે, જેઓને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ કોરોનાથી સાજા થયા બાદ ફરી તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સમયાંતરે કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોના કોરોના રિપોર્ટ કરવામાં આવતા હોય છે. જેના અંતર્ગત રિપોર્ટ કરાતા મોટી સંખ્યામાં ડોક્ટરો કોરોનાથી સંક્રમિત જણાયા છે.

એક તરફ કોરોના અને બીજી તરફ ચોમાસુ હોવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. ગતવર્ષની તુલનામાં ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગો વધ્યા હોવાનું તારણ છે. ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના મત મુજબ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધી રહ્યાનું અનુમાન છે. આ વિશે અમદાવાદના MD ફિઝિશિયન જણાવે છે કે, છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેરમાં ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છર કરડવાથી ચિકનગુનિયા થતો હોવાથી ખાસ કાળજી લેવા ડૉક્ટરોએ સૂચન કર્યું છે. આવામાં તાવ આવે, સાંધા દુઃખે, શરીરમાં દુખાવો થાય એ ચિકનગુનિયા (chikungunya) ના લક્ષણ હોવાથી ખાસ સાવચેત રહેવા ડોક્ટરોની સલાહ છે.

કોરોના મહામારીમાં AMC ના મોટાભાગના કર્મચારીઓ સતત કાર્યરત હોવાથી ફોગીંગ સહિતની કામગીરી સતત ના થઈ શકતા મચ્છરજન્ય રોગોથી સાવચેત રહેવું જરૂરી છે. કોરોનાના દર્દીઓની સતત સારવાર માટે કાર્યરત રહેતા તંત્ર કરતા દરેક વ્યક્તિ પોતે સચેત રહી આસપાસ સ્વચ્છતા રાખે પાણી ભરાયેલું ના હોય તેની તકેદારી રાખે તે જરૂરી છે. હાલના સંજોગોને જોતા જાતે જ કોઈ દવા લીધા કરતા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જોકે કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ મચ્છરજન્ય રોગો કન્ટ્રોલમાં હોવાનો દાવો કરાય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે શહેરીજનો સિવિલ કે કોર્પોરેશન સંચાલિત ભીડભાળવાળી હોસ્પિટલમાં જવાને બદલે ખાનગી ડોક્ટરો તરફ વળ્યા હોવાનો અંદાજ છે. આવામાં ખાનગી તબીબો પાસે દર્દીઓનો ભરાવો પણ થઈ રહ્યો છે.

https://newsnfeeds.com/why-are-the-indian-and-chinese-economies-decoupling/

The post અમદાવાદીઓની ચિંતામાં ઓર વધારો, કોવિડ હોસ્પિટલમાં 64 જેટલા તબીબો કોરોના પોઝિટિવ appeared first on News n Feeds.

]]>
156243
दिवाली तक कंट्रोल में आ जाएगा कोरोना, केंद्रीय स्वास्थ्य मंत्री का दावा https://newsnfeeds.com/corona-control-till-diwali/ Mon, 31 Aug 2020 09:57:57 +0000 https://newsnfeeds.com/?p=155151 कोरोना वायरस को लेकर अब बहुत बड़ी राहत की खबर आई है. केंद्रीय स्वास्थ्य मंत्री डॉक्टर हर्षवर्धन ने दावा किया है कि इस साल दिवाली तक कोरोना वायरस पर काबू पा लिया जाएगा. डॉक्टर हर्षवर्धन ने अनंतकुमार फाउंडेशन  की तरफ से आयोजित ‘नेशन फ‌र्स्ट’ वेबिनार सीरीज का उद्घाटन करते हुए ये बाते कहीं. हर्षवर्धन का […]

The post दिवाली तक कंट्रोल में आ जाएगा कोरोना, केंद्रीय स्वास्थ्य मंत्री का दावा appeared first on News n Feeds.

]]>
कोरोना वायरस को लेकर अब बहुत बड़ी राहत की खबर आई है. केंद्रीय स्वास्थ्य मंत्री डॉक्टर हर्षवर्धन ने दावा किया है कि इस साल दिवाली तक कोरोना वायरस पर काबू पा लिया जाएगा. डॉक्टर हर्षवर्धन ने अनंतकुमार फाउंडेशन  की तरफ से आयोजित ‘नेशन फ‌र्स्ट’ वेबिनार सीरीज का उद्घाटन करते हुए ये बाते कहीं. हर्षवर्धन का कहना है कि देश इस महामारी से निपटने में बहुत आगे है.

हर्षवर्धन ने कहा, ‘कोरोना वायरस इस साल दिवाली तक काफी नियंत्रण में आ जाएगा. नेताओं और आम लोगों ने एक साथ मिलकर इस महामारी से लड़ने का काम किया है. उन्होंने कहा कि भारत में Covid-19 के मामले आने से बहुत पहले ही इसको लेकर स्वास्थ्य अधिकारियों ने बैठक कर ली थी.

हर्षवर्धन ने कहा, ‘प्रधानमंत्री नरेंद्र मोदी इसको लेकर एक समिति भी बना चुके हैं जिसकी अगुवाई मैं कर रहा हूं और अब तक हम लोग 22 बार मिल चुके हैं.’ उन्होंने कहा कि फरवरी तक देश में सिर्फ एक लैब थी जिसे अब बढ़ाकर 1,583 कर दिया गया है. इसमें से 1,000 से अधिक सरकारी लैब हैं. स्वास्थ्य मंत्री ने कहा कि देश प्रति दिन 10 लाख के लगभग टेस्ट किए जा रहे हैं, जो कि हमारे लक्ष्य से भी आगे है.

हर्षवर्धन ने मेडिकल उपकरणों के बारे में भी बात की. उन्होंने कहा कि पहले की तरह अब पीपीई किट, वेंटिलेटर और N 95 मास्क की कमी नहीं है. उन्होंने कहा, ‘देश में हर दिन पांच लाख पीपीई किट बनाई जा रही हैं जबकि 10 निर्माता N 95 मास्क बनाने का काम कर रहे हैं. 25 कंपनियां वेंटिलेटर बनाने का काम कर रही हैं.’

कोरोना वायरस की वैक्सीन पर हर्षवर्धन ने कहा कि वैक्सीन का ट्रायल जोरों पर है. तीन वैक्सीन अपने क्लिनिकल ट्रायल में हैं जबकि चार वैक्सी प्री-क्लिनिकल ट्रायल में चल रही हैं. डॉक्टर हर्षवर्धन ने कहा, ‘हम उम्मीद कर रहे हैं कि इस साल के अंत तक वैक्सीन तैयार हो जाएगी. प्रधानमंत्री नरेंद्र मोदी की दूरदर्शिता के कारण ही हम यहां तक पहुंच सके हैं.’

आपको बता दें कि दुनियाभर में करीब 170 वैक्सीन पर काम चल रहा है. विश्व स्वास्थ्य संगठन के मुताबिक दुनिया की कम से कम 30 वैक्सीन ह्यूमन ट्रायल के अंतिम फेज में हैं जिसमें भारत की कोवैक्सीन और ऑक्सफोर्ड यूनिवर्सिटी की कोविशील्ड भी शामिल है

The post दिवाली तक कंट्रोल में आ जाएगा कोरोना, केंद्रीय स्वास्थ्य मंत्री का दावा appeared first on News n Feeds.

]]>
155151