Home Gujarati IFS ઓફિસરે કરોળિયાનો જાળું બનાવતો વીડિયો શેર કર્યો, યુઝરે કહ્યું-પરફેક્ટ ક્રિએશન

IFS ઓફિસરે કરોળિયાનો જાળું બનાવતો વીડિયો શેર કર્યો, યુઝરે કહ્યું-પરફેક્ટ ક્રિએશન

116
0

દેહરાદૂન: ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસ્ટ પ્રવીણ કાસવાન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે, તેઓ અવાર-નવાર ટ્વિટર પર ઈન્ટરેસ્ટિંગ વીડિયો શેર કરતા રહે છે. આજે એટલે કે 20 ફેબ્રુઆરીએ તેમણે કરોળિયાનો જાળું બનાવતો વીડિયો શેર કર્યો છે, જેને 9 હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

પ્રવીણે કેપ્શનમાં લખ્યું છે, જો તમે પોતાને પરફેક્ટ માનતા હોવ, તો પ્રકૃતિને જોઈ લો જ્યાં નાનકડું જીવડું એક પણ ખૂણાની ભૂલ કર્યા વગર પોતાનું ઘર બનાવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


21 second video of spider web weaving viral, users said Perfect