Home Gujarati સાઉદી અમારકો કંપની પર કર્મચારીને હ્યુમન સેનિટાઇઝર ડિસ્પેન્સર બનાવવાનો આરોપ લાગ્યો

સાઉદી અમારકો કંપની પર કર્મચારીને હ્યુમન સેનિટાઇઝર ડિસ્પેન્સર બનાવવાનો આરોપ લાગ્યો

95
0


રિયાદ: કોરોના વાઈરસનો ડર દુનિયાભરમાં દેખાઈ રહ્યો છે. સાઉદી અરેબિયાની ઓઈલ કંપની ‘સાઉદી અમારકો’એ દહરાનના મુખ્ય કાર્યાલયમાં એક કર્મચારીને હ્યુમન હેન્ડ સેનિટાઇઝર ડિસ્પેન્સર પહેરાવી દીધું હતું. માસ્ક પહેરેલો આ વ્યક્તિ લોબી અને બિલ્ડિંગ બહાર ઊભા રહેલા સ્ટાફ પાસે જાય છે અને તેમના હાથ સેનિટાઇઝ કરે છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ વાઈરલ થતા કંપનીએ આ અખતરો બંધ કરી દીધો અને આગળથી આવું ન કરવા માટે કહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વાતને કેટલાક યુઝરે આધુનિક દિવસની સમસ્યા સાથે સરખાવી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Saudi Aramco accused of making employee a human hand sanitizer dispenser, photo viral