Home Gujarati મંદિરમાં ખોદકામ દરમિયાન અરબી ભાષા લખેલા 1.716 કિલો વજનના 505 સોનાના સિક્કા...

મંદિરમાં ખોદકામ દરમિયાન અરબી ભાષા લખેલા 1.716 કિલો વજનના 505 સોનાના સિક્કા મળ્યા

116
0

તિરૂચિરાપલ્લી: તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં આવેલા થિરુવનાઈકવલ સ્થિત જમ્બુકેશ્વરર મંદિરમાં બુધવારે ખોદકામ ચાલુ રહ્યું હતું. આ દરમિયાન શ્રમિકોને 7 ફુટની ઊંડાઈએ એક તાંબાના વાસણમાં સોનના સિક્કા મળ્યા. આ પાત્રમાં 1.716 કિલો વજનના કુલ 505 સિક્કા છે. હાલ આ સિક્કાઓને મંદિર પ્રસાશને પોલીસને સોંપી દીધા છે.

મંદિરે આ ખજાના વિશેજણાવ્યું કે, જમ્બુકેશ્વરર મંદિરમાં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ખોદકામ કરતા શ્રમિકોને એક કળશ દેખાયો. સોનાથી છલોછલ કળશ તેમણે મંદિરના અધિકારીઓને સોંપી દીધો જે હાલ પોલીસ પાસે છે. આ સિક્કા પર અરબી ભાષા લખેલી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Pot of gold coins unearthed at Thiruvanaikovil temple


Pot of gold coins unearthed at Thiruvanaikovil temple


Pot of gold coins unearthed at Thiruvanaikovil temple