Home Gujarati 13 વર્ષ બાદ બનેલી સુપ્રીમ ‘સિન્કનસેન ટ્રેન’ બુલેટ ટ્રેન કરતાં પણ ઝડપી...

13 વર્ષ બાદ બનેલી સુપ્રીમ ‘સિન્કનસેન ટ્રેન’ બુલેટ ટ્રેન કરતાં પણ ઝડપી ભાગે છે

99
0

ટોક્યો: જાપાનમાં સેન્ટ્રલ રેલવે કંપનીએ નવી સુપ્રીમ ટ્રેન N700s સિન્કનસેન બનાવી છે. આ ટ્રેનની સ્પીડ બુલેટ ટ્રેન કરતાં પણ વધારે છે. રેલવેએ મંગળવારે ટોયોકાવા શહેરમાં આ હાઈસ્પીડ ટ્રેનનું અનાવરણ કર્યું. આ ટ્રેનમાં હવાની પ્રતિરોધ કરવાની શક્તિ વધારે અને અવાજ ઓછો કરે તેવા આધુનિક ફીચર પણ છે. હાલ આ ટ્રેનની સ્પીડ 285 કિલોમીટર પ્રતિ કલાક છે.

સિન્કનસેનના 27 મીટર લાંબા એન્જીન અને એક કોચને બનાવાવમાં આશરે 13 વર્ષનો સમય લાગ્યો. આ ટ્રેન જુલાઈ મહિનાથી ટ્રેક પર ઉતરશે. તે ટોક્યોથી ઓસાકા વચ્ચે દોડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Supreme ‘Shinkansen’ to run faster than bullet train