Home Gujarati પાકિસ્તાન : સ્વતંત્રતા દિવસ સમારોહમાં હેલિપેડ નજીક દીવાલ પડી, 6 લોકોનાં મોત

પાકિસ્તાન : સ્વતંત્રતા દિવસ સમારોહમાં હેલિપેડ નજીક દીવાલ પડી, 6 લોકોનાં મોત

186
0


પેશાવર | ઉત્તર પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન દીવાલ પડતાં બુધવારે છ લોકો મૃત્યુ પામ્યાં. 18 અન્ય ઘવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ગિલગિટ બાલ્ટિસ્તાનના એક હેલીપેડ નજીક આ ઘટના બની હતી. જ્યાં દેશના 73માં સ્વતંત્રતા દિવસના અવસરે પાકિસ્તાની સેનાના નિરીક્ષણ હેઠળ એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે ઘાયલોને ગિલગિટની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – pakistan wall falls near helipad in independence day ceremony killing 6 people 061511