Home Gujarati છ રાજ્યમાં સરેરાશથી વધુ વરસાદ, 21માં સામાન્ય, નવમાં સરેરાશથી ઓછો

છ રાજ્યમાં સરેરાશથી વધુ વરસાદ, 21માં સામાન્ય, નવમાં સરેરાશથી ઓછો

229
0


ત્રણ વર્ષમાં પૂરથી દેશભરમાં 6,000 લોકોનાં મોત, 39 લાખ ઘર બરબાદ થઈ ચૂક્યાં છે

વર્ષ મૃત્યુ

2016-17 1,550

2017-18 2,494

2018-19 2,045

2019-20 520

(જુલાઈ સુધી)

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરના કારણે 12 લાખ લોકો બેઘર થયા છે.

વર્ષ ઘર ધરાશાયી

2016-17 5.5

2017-18 11.9

2018-19 15.6

2019-20 6

(આંકડા લાખમાં, જુલાઈ સુધી)

મહારાષ્ટ્રના અર્જુનવાડામાં એક જ દિવસમાં વરસાદના કરાણે 50થી વધુ ઘર ધરાશાયી.

દર વર્ષે લોકોનાં 2000 મોત, રૂપિયા 1800 કરોડનું નુકસાન

દેશમાં પૂરથી દર વર્ષે આશરે બે હજાર મોત થાય છે. દેશનો 15% હિસ્સો પૂરથી પ્રભાવિત રહે છે. આ કારણસર 80 લાખ હેક્ટર કૃષિ જમીન પ્રભાવિત થાય છ ે. આશરે રૂ. 1800 કરોડનું નુકસાન થાય છે. આ વર્ષે પણ દસ રાજ્યમાં પૂરથી ભારે નુકસાન થયું છે. છેલ્લા બે અઠવાડિયામાં છ રાજ્યમાં 270નાં મૃત્યુ થયાં છે, જ્યારે દસ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today