Home Gujarati એક યુવક મનપાના અધિકારી સામે જ થૂંક્યો, લટાર મારવા નીકળતા અને માસ્ક...

એક યુવક મનપાના અધિકારી સામે જ થૂંક્યો, લટાર મારવા નીકળતા અને માસ્ક વગર ફરતા વાહન ચાલકો સામે લાલ આંખ

98
0


કોરોના વાઈરસના કેહર વચ્ચે સુરત મનપાએ લટાર મારવા નીકળતા અને માસ્ક વગર ફરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે. એટલું જ નહીં પણ માસ્ક નહીં પહેરનારા પાસે અને લટાર મારવા નીકળી જાહેરમાં થૂંકનાર પાસેથી ભારી દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરી છે. અઠવા ઝોન દ્વારા આજે સવારથી વેસુ વિસ્તારમાં કરવામાં આવી રહેલી કામગીરી 20-22 જેટલા વાહન ચાલકોને દંડ ફટકારી ઘરમાં રહો તો જ સુરક્ષિત રહોના પાઠ ભણાવ્યાં હતા. એક યુવક મનપા અધિકારીની સામે જ થૂકતા 600 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


યુવકને 600 રૂપિયાનો દંડ ફટકારાયો