Home Gujarati વાહન ડિટેન કરવા બાબતે કાલુપુર સર્કલ પાસે મેડિકલ ટિમ અને પોલીસ વચ્ચે...

વાહન ડિટેન કરવા બાબતે કાલુપુર સર્કલ પાસે મેડિકલ ટિમ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલા ચાલી

81
0

અમદાવાદમાં કોરોના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે શહેરના કોટ વિસ્તારમાં મેડિકલ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ દરમિયાન ઘણી જગ્યાએ મેડિકલ ટીમને સહયોગ મળતો નથી. ત્યારે હવે મેડિકલ ટીમ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોય એવું સામે આવી રહ્યું છે. અમદાવાદના કાલુપુર સર્કલ પાસે મેડિકલ ટીમનું વાહન પોલીસે ડિટેન કર્યું હતું ત્યારે બાદ મેડિકલ ટીમ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ હતી. હાલ આ વીડિયો વાઈરલ થતા તંત્ર દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Medical team and police between clash with Kalupur Circle for detaining vehicle