Home Gujarati એક મિનિટમાં માત્ર 400 તાળીઓ પાડશો તો સ્નાયુ મજબૂત થશે, દિવસ તરોતાજા...

એક મિનિટમાં માત્ર 400 તાળીઓ પાડશો તો સ્નાયુ મજબૂત થશે, દિવસ તરોતાજા જશે, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો ઘરેલું પ્રયોગ

99
0


વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસ અંગેનો એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલીમાં ફિટ રહેવા કસરત કરવી જરૂરી છે, પરંતુ આળસના કારણે આપણે એક કલાક કસરત પાછળ આપતા નથી, ત્યારે ખેતસીભાઈ જણાવે છે કે માત્ર એક મિનિટમાં 400 તાળીઓ પાડવાથી સ્નાયુઓ મજબૂત થશે અને દિવસ તરોતાજા થશે. આ પ્રયોગ અકસીર હોવાનું તેઓ જણાવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


If you put only 400 locks in a minute, muscle will be strengthened, the day will be refreshed.