Home Gujarati અમૃતસરના સરકારી સ્કૂલના ટીચરે 71 હજાર ટૂથપિક્સની મદદથી રાષ્ટ્રધ્વજ બનાવ્યો

અમૃતસરના સરકારી સ્કૂલના ટીચરે 71 હજાર ટૂથપિક્સની મદદથી રાષ્ટ્રધ્વજ બનાવ્યો

118
0

અમૃતસર: પંજાબમાં અમૃતસરના સરકારી સ્કૂલના શિક્ષક બલ્જીન્દર સિંહે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હટકે રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. આ તિરંગો 71 હજાર ટૂથપિક્સને જોડીને બનાવ્યો છે. બજલિન્દરને આ રાષ્ટ્રધ્વજ બનાવતા 40 દિવસનો સમય લાગ્યો છે.

પ્રજાસત્તાક દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં દેશની રાજધાનીમાં હાલ જોરશોરથી રિહર્સલ ચાલી રહ્યું છે. આ વર્ષે દેશની નારીશકિત પરેડમાં તાકાત બનાવશે. સીઆરપીએફ ડેરડેવિલ્સ ટીમ પ્રથમવાર બાઈકની મદદથી 9 પ્રકારનાં કરતબ બતાવશે. આ ટીમની અનેક મહિલાઓ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાં તહેનાત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

Amritsar Government School Teacher made a national flag with 71 thousand toothpicks

Amritsar Government School Teacher made a national flag with 71 thousand toothpicks

Amritsar Government School Teacher made a national flag with 71 thousand toothpicks