Home Gujarati લોકડાઉનમાં કંટાળો દૂર કરવા સુરતવાસીઓએ ધાબેથી પતંગ ચગાવ્યા

લોકડાઉનમાં કંટાળો દૂર કરવા સુરતવાસીઓએ ધાબેથી પતંગ ચગાવ્યા

83
0


સુરતઃ કોરોના વાઈરસના 21 દિવસના લોકડાઉનને કારણે લોકો ઘરમાં કંટાળવા લાગ્યા છે. વડોદરા બાદ સુરતવાસીઓએ કંટાળો દૂર કરવાનો અનોખો કિમિયો શોધી કાઢ્યો છે. અડાજણ, સલાબત પુરા, ભાગળ વિસ્તારમાં સોસાયટીના લોકો સારના સમયે પતંગ ચગાવીને ફ્રેશ થઇ રહ્યા છે. સાથે-સાથે દરેકજણ પોતાના ધાબે જ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાઈ રહે છે. વગર ઉત્તરાયણે સોસાયટીના લોકો પણ કંટાળો દૂર કરવા પતંગબાજી કરવા લાગ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બાળકોથી લઈ વડીલોએ પતંગ ચગાવી