Home Gujarati પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલની ચાલુ ડિબેટમાં મંત્રીની ખુરશી તૂટતા નીચે પડી ગયા

પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલની ચાલુ ડિબેટમાં મંત્રીની ખુરશી તૂટતા નીચે પડી ગયા

118
0

ઈસ્લામાબાદ: પાકિસ્તાનનની ન્યૂઝ ચેનલનો એક રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર જોર વાઈરલ થઈ રહ્યો છે. ચાલુ ડિબેટમાં એક મંત્રીની ખુરશી અચાનક તૂટી ગઈ હતી.

આ ઘટના દુનિયા ન્યૂઝ ચેનલની છે. એન્કર સિદા આયેશા નાઝ લાઈક શોમાં 4 મંત્રી સાથે પીએમ ઈમરાન ખાને દેશ પર લાદેલા નિયમો પર ડિબેટ કરી રહી હતી. તે દરમિયાન એક મંત્રીની ખુરશી તૂટી ગઈ અને એન્કરે તાબડતોડ બ્રેક લઈ લીધો હતો. લાઈવ શોમાં ખુરશી તૂટતા મંત્રી નીચે પડી ગયા હતા.

નાઈલા ઇનાયત નામની ટ્વિટર યુઝરે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે, જેને અત્યાર સુધી 63 હજારથી વધારે લોકોએ જોયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Panelist falls off chair during live show on Pakistani news channel