Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
theaters – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 14 Oct 2020 08:29:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 આવતીકાલથી ખુલી રહ્યા છે થિયેટરો, ‘તાનાજી’થી ‘કેદારનાથ’ સુધી આ ફિલ્મો થશે ફરી રિલીઝ https://newsnfeeds.com/theaters-are-opening-from-tomorrow-these-films-will-be-re-released-from-tanaji-to-kedarnath/ Wed, 14 Oct 2020 08:29:29 +0000 https://newsnfeeds.com/?p=157079 લાંબા સમયથી સિનેમા લવર્સ થિયેટરો ખુલવાની રાહ જોઈને બેઠા હતા. 15 ઓક્ટોબરે તેમની આતુરતાનો અંત આવશે. નવી ફિલ્મોની સાથે કેટલીક અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો પણ ફરી થિયેટરમાં જોઈ શકાશે. 15 ઓક્ટોબરથી 50 ટકા ક્ષમતા સાથે થિયેટરો ફરી ખોલવાની મંજૂરી સરકાર તરફથી મળી ગઈ છે. કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી દેશભરમાં થિયેટરો બંધ હતા. લોકડાઉનના […]

The post આવતીકાલથી ખુલી રહ્યા છે થિયેટરો, ‘તાનાજી’થી ‘કેદારનાથ’ સુધી આ ફિલ્મો થશે ફરી રિલીઝ appeared first on News n Feeds.

]]>
લાંબા સમયથી સિનેમા લવર્સ થિયેટરો ખુલવાની રાહ જોઈને બેઠા હતા. 15 ઓક્ટોબરે તેમની આતુરતાનો અંત આવશે. નવી ફિલ્મોની સાથે કેટલીક અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો પણ ફરી થિયેટરમાં જોઈ શકાશે.

15 ઓક્ટોબરથી 50 ટકા ક્ષમતા સાથે થિયેટરો ફરી ખોલવાની મંજૂરી સરકાર તરફથી મળી ગઈ છે. કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી દેશભરમાં થિયેટરો બંધ હતા. લોકડાઉનના લીધે મોટા બજેટની ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. જો કે, હવે થિયેટરો 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી અપાઈ છે ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મો મોટા પડદે જોઈ શકાશે. વાંચો, કઈ ફિલ્મો મોટા પડદે ફરી રિલીઝ થશે.

તાનાજી: ધ અનસંગ વૉરિયર
ઓમ રાઉતની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ ફરી એકવાર રૂપેરી પડદે રિલીઝ થઈ રહી છે. અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાનની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ 4 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઈ હતી. બોક્સ-ઓફિસ પર ફિલ્મે ધૂમ કમાણી કરી હતી. દર્શકો અને ક્રિટિક્સ તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મ ફરી રિલીઝ થઈ રહી છે ત્યારે કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહેશે.

કેદારનાથ
અભિષેક કપૂરની ફિલ્મ ‘કેદારનાથ’માં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને કામ કર્યું હતું. આ ફિલ્મથી સારાએ બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી અને દર્શકો તેમજ ક્રિટિક્સ તરફથી હકારાત્મક રિસપોન્સ મળ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી આ ફિલ્મ તેના ફેન્સ માટે થિયેટરમાં ફરીવાર જોવી લ્હાવો હશે. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. કોરોના મહામારી છતાં આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવાની માગ ઉઠી હતી.

થપ્પડ
તાપસી પન્નુ સ્ટારર ‘થપ્પડ’ આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ હતી. અનુભવ સિન્હાની આ ફિલ્મ પોતાના વિષયને લીધે ચર્ચામાં રહી હતી. જો કે, બોક્સ-ઓફિસ પર પ્રદર્શન મધ્યમ રહ્યું હતું. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે વખાણી હતી. આ ફિલ્મમાં તાપસી ઉપરાંત પવીલ ગુલાટી, દિયા મિર્ઝા, રત્ના પાઠક શાહ સહિતના કલાકારો મહત્વના રોલમાં હતા.

મલંગ
7 ફેબ્રુઆરી 2020ના રોજ મોહિત સૂરીની ફિલ્મ ‘મલંગ’ રિલીઝ થઈ હતી. ફિલ્મનો દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આદિત્ય રોય કપૂર અને દિશા પટણીની કેમેસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર, કુણાલ ખેમૂ સહિતના એક્ટર્સ પણ મહત્વના રોલમાં હતા. ડાયરેક્ટરે આ ફિલ્મની સિક્વલ બનાવવાનું વચન આપ્યું છે.

The post આવતીકાલથી ખુલી રહ્યા છે થિયેટરો, ‘તાનાજી’થી ‘કેદારનાથ’ સુધી આ ફિલ્મો થશે ફરી રિલીઝ appeared first on News n Feeds.

]]>
157079
ફિલ્મ જોવા કેવી રીતે જવું? https://newsnfeeds.com/how-to-go-see-a-movie/ Thu, 17 Sep 2020 08:40:18 +0000 https://newsnfeeds.com/?p=156425 PVRએ દર્શકોની સેફ્ટી માટે 6 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે, એમાં સેનિટાઇઝરનો ખર્ચ પણ સામેલ છે થિયેટર બંધ થવાને કારણે ઘણી મોટી ફિલ્મો OTT પર રિલીઝ થઈ છે, હવે માલિકોને ફિલ્મ “સૂર્યવંશી” અને “83”થી અપેક્ષા છે ભારત લોકડાઉનમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. મહિનાઓથી બંધ રહેલી વસ્તુઓને સરકારે અનલોક પ્રક્રિયા અંતર્ગત એક પછી […]

The post ફિલ્મ જોવા કેવી રીતે જવું? appeared first on News n Feeds.

]]>
  • PVRએ દર્શકોની સેફ્ટી માટે 6 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે, એમાં સેનિટાઇઝરનો ખર્ચ પણ સામેલ છે
  • થિયેટર બંધ થવાને કારણે ઘણી મોટી ફિલ્મો OTT પર રિલીઝ થઈ છે, હવે માલિકોને ફિલ્મ “સૂર્યવંશી” અને “83”થી અપેક્ષા છે
  • ભારત લોકડાઉનમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. મહિનાઓથી બંધ રહેલી વસ્તુઓને સરકારે અનલોક પ્રક્રિયા અંતર્ગત એક પછી એક ખોલી દીધી છે, પરંતુ હજી પણ ઘણાં ક્ષેત્રો સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. એમાંથી જ એક સેક્ટર છે એન્ટરટેઈનમેન્ટ. દર શુક્રવારે દર્શકોની ભીડ જોવા મળતાં થિયેટરો લગભગ 25 સપ્તાહથી બંધ છે.થિયેટરમાલિકો પણ સરકારને સિનેમાઘરો શરૂ કરવા અપીલ કરી રહ્યા છે. એ ઉપરાંત મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા, ગ્લોબલ સ્ટાન્ડર્ડના આધારે SOP બનાવીને કેન્દ્ર સરકારને મોકલી દીધી છે, જેથી થિયેટરો વહેલી તકે શરૂ થઈ શકે.

    કોરોના દરમિયાન આપણે મનોરંજનની સાથે સાવચેતી અને સલામતીની પણ કાળજી રાખવી પડશે. લખનઉસ્થિત બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને પ્રોફેસર રાજેશ કુમાર થિયેટરમાં ફિલ્મ જોવાને સુરક્ષિત નથી માનતા.

  • થિયેટરમાં બને તો ખાવા-પીવાનું ટાળવાનો પ્રયાસ કરવો, પરંતુ જો તમે કંઇક ખાઓ છો તો જ માસ્ક હટાવો. એ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથની સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું. તમારા ચહેરા અથવા કપડાંને સ્પર્શ કરતાં પહેલાં હાથને યોગ્ય રીત સેનિટાઈઝ જરૂરથી કરો.
  • movie-newsnfeed
    movie-newsnfeed
  • થિયેટરમાં બને તો ખાવા-પીવાનું ટાળવાનો પ્રયાસ કરવો, પરંતુ જો તમે કંઇક ખાઓ છો તો જ માસ્ક હટાવો. એ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથની સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું. તમારા ચહેરા અથવા કપડાંને સ્પર્શ કરતાં પહેલાં હાથને યોગ્ય રીત સેનિટાઈઝ જરૂરથી કરો.મલ્ટીપ્લેકસ કંપનીઓના CEOનું કહેવું છે કે તેમણે પેપરલેસ ટિકિટ, સીટ વચ્ચે અંતર, લાંબા બ્રેક અને શો દરમિયાન સેનિટાઈઝ કરવાની તૈયારી કરી છે. ટિકિટની લાઈન અને ભીડથી બચવા માટે ઓનલાઈન એપ્સની મદદથી ટિકિટ ખરીદો. બની શકે છે કે તમને સારી ઓફર પણ મળે.

    SOPમાં માસ્ક, થર્મલ સ્કેનિંગ, સેનિટાઈઝરની સાથે લોબી-રેલિંગ અને દરવાજાની નિયમિત સફાઈ સામેલ છે. એકસાથે બે સ્ક્રીન પર શો શરૂ નહીં થાય. એનાથી મલ્ટીપ્લેકસમાં ભીડ પણ નહિ થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશે.

  • પ્રોફેસર કુમારના જણાવ્યા પ્રમાણે, જો ભોજન ગરમ છે તો એ સુરક્ષિત છે, પરંતુ જો ઠંડું ખાવાનું હોય અને આજુબાજુ ગંદકી હોય તો એનાથી બચવું જોઈએ. જમતાં પહેલાં સેનિટાઈઝરને બદલે સાબુથી હાથ ધુઓ. માર્કેટમાં ઘણા ખરાબ ક્વોલિટીના સેનિટાઈઝર પણ મળી રહ્યાં છે, જેના કેમિકલથી તમને નુકસાન થઈ શકે છે.
  • https://newsnfeeds.com/kamya-punjabi-angry-at-kangna-ranaut-said-if-the-industry-is-so-bad-why-dont-you-leave/
  • The post ફિલ્મ જોવા કેવી રીતે જવું? appeared first on News n Feeds.

    ]]>
    156425