Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
rhea – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 31 Dec 2020 08:32:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 રિયા ચક્રવર્તી બેઘર થઇ ગઇ ? નવું મકાન શોધે છે https://newsnfeeds.com/riya-chakraborty-became-homeless-finds-a-new-building/ Thu, 31 Dec 2020 08:32:42 +0000 https://newsnfeeds.com/?p=157615 અભિનેતા સુશાંત રાજપૂત કેસમાં બદનામ થઇ -ડ્રગની હેરાફેરીના મામલે જેલમાં પણ જઇ આવી મુંબઇ તા.31 ડિસેંબર 2020 ગુરૂવાર અભિનેત્રી રિયા ચક્રવર્તી બેઘર થઇ ગઇ હોવાના અને નવું ઘર શોધી રહી હોવાના અહેવાલ વહેતા થયા હતા. અકાળે અવસાન પામેલા બોલિવૂડના હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા પર એવા આક્ષેપ થયા હતા કે એની નજર […]

The post રિયા ચક્રવર્તી બેઘર થઇ ગઇ ? નવું મકાન શોધે છે appeared first on News n Feeds.

]]>

અભિનેતા સુશાંત રાજપૂત કેસમાં બદનામ થઇ

-ડ્રગની હેરાફેરીના મામલે જેલમાં પણ જઇ આવી

મુંબઇ તા.31 ડિસેંબર 2020 ગુરૂવાર

અભિનેત્રી રિયા ચક્રવર્તી બેઘર થઇ ગઇ હોવાના અને નવું ઘર શોધી રહી હોવાના અહેવાલ વહેતા થયા હતા.

અકાળે અવસાન પામેલા બોલિવૂડના હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા પર એવા આક્ષેપ થયા હતા કે એની નજર સુશાંતની સંપત્તિ પર હતી અને એણે સુશાંતના બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની ગોલમાલ કરી હતી. એના પર એવા પણ આક્ષેપ હતા કે એ સુશાંતને નબળો પાડી દેવા ડ્રગનું સેવન કરાવતી હતી.

આ કેસમાં અવનવી વાતો વહેતી થઇ હતી અને એક તબક્કે રિયાની ધરપકડ થઇ હતી. એવી વાતો પણ વહેતી થઇ હતી કે રિયા ફિલ્મ સર્જક મહેશ ભટ્ટના ઇશારે સુશાંતને ડ્રગ આપતી હતી. સુશાંતના અકાળ અવસાનની તપાસ દરમિયાન ડ્રગનો મુદ્દો ઉપસ્યો ત્યારે રિયા અને એના ભાઇ પર ડ્રગ કેરિયર હોવાના આક્ષેપ થયા હતા અને રિયાની નાર્કોટિક્સ કન્ટ્રોલ  બ્યૂરો દ્વારા ધરપકડ કરાઇ હતી. એને ત્રણેક સપ્તાહ જેલમાં ગાળવા પડ્યા હતા. હાલ એ જામીન પર છે. પરંતુ એની પાસે પોતાનું ઘર નથી એવી વાતો સંભળાતી હતી.

એ હાલના પોતાના ઘરમાં રહી શકે એવી પરિસ્થિતિ રહી નથી કારણ કે પાડોશીઓ અને સ્થાનિક લોકો એને સુશાંતના અકાળ અવસાન માટે જવાબદાર ગણીને વગોવે છે. સોશ્યલ મિડિયા પર પણ એ સતત ટ્રોલ થાય છે. એક અહેવાલ મુજબ એનાં માતાપિતા અત્યારે ઠેર ઠેર રઝળી રહ્યા હતા. એની સામેના આક્ષેપો જો કે પુરવાર થયા નથી પરંતુ મિડિયામાં એના વિશે પ્રગટ થયેલા રિપોર્ટ્સ પછી એ ખાસ્સી બદનામ થઇ ચૂકી હતી.

સોશ્યલ મિડિયા પર એક વિડિયો ક્લીપ વાઇરલ થઇ હતી જેમાં રિયાનાં માતાપિતા મુંબઇના ખાર ઉપનગરમાં ઘર શોધી રહેલા નજરે પડ્યા હતા. વિડિયો ક્લીપમાં જણાવાયું હતું કે રિયાના માતાપિતા સધ્ચા ચક્રવર્તી અને ઇન્દ્રનીલ ચક્રવર્તી ખારમાં ઘર શોધી રહ્યા હતા. અત્યારે તો રિયાની ગ્રહદશા સુધરી રહી હોય એવાં કોઇ લક્ષણ દેખાતાં નહોતાં. એની સામે ચાલનારા કેસમાં એણે પોતાની નિર્દોષતા પુરવાર કરવી પડશે નહીંતર એને વધુ સજા સહન કરવાની આવશે.

The post રિયા ચક્રવર્તી બેઘર થઇ ગઇ ? નવું મકાન શોધે છે appeared first on News n Feeds.

]]>
157615
રિયા ચક્રવર્તી જેલમાંથી મુક્ત, સંજોગોમાંથી શરતી જમિન https://newsnfeeds.com/riya-chakraborty-released-from-jail-conditional-land-from-circumstance/ Wed, 07 Oct 2020 13:05:41 +0000 https://newsnfeeds.com/?p=156890 સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને […]

The post રિયા ચક્રવર્તી જેલમાંથી મુક્ત, સંજોગોમાંથી શરતી જમિન appeared first on News n Feeds.

]]>
સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે.

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. બોમ્બે હાઇકોર્ટે (Bombay High Court) રિયાને એક લાખના બોન્ડ પર જામીન આપતાં કહ્યું કે તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં દર 10 દિવસમાં હાજરી નોંધાવવી પડશે. સાથે જ તેમને પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવો પડશે.

8 સપ્ટેમ્બરને કરી હતી ધરપકડ
હાઇકોર્ટે રિયાની સાથે જ દીપેશ અને સૈમ્યૂલ મીરાંડને પણ જામીન આપી દીધા છે. પરંતુ રિયાના ભાઇ શોવિક અને અબ્દુલ બાસિતની જામીન અરજી નકારી કાઢી છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીએ રિયાને 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. આ પહેલાં સ્પેશિયલ NDPS કોર્ટે રિયા અને શોવિકની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી દીધી છે.

વકીલે કહ્યું, સત્યની જીત થઇ
રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ રિયાને જામીન મળતાં ખુશી વ્યક્ત કરતાં તેને સત્યા અને ન્યાયની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે અમે કોર્ટમાં જે તથ્ય રજૂ કર્યા હતા કોર્ટે તેમને માન્ય રાખતાં રિયાને જામીન આપી દીધા. માનેશિંદેએ પુનરાવર્તિત કર્યું કે રિયાને ફસાવવાનું કાવતરું થઇ રહ્યું છે. જે પ્રકારે તેમની ધરપકડ કરવામાં આવી તે અયોગ્ય અને કાયદાથી પરે હતી.

હાથરસના બહાને તોફાનોનું કાવતરું:રમખાણો ફેલાવવા માટે ઉગ્રવાદી સંગઠન PFIને 100 કરોડનું ફંડ મળ્યું હતું, જેમાંથી 50 કરોડ મોરેશિયસથી આવ્યા હતા; શાહિનબાગ વખતે પણ આ સંગઠનની સામેલગીરી હતી

The post રિયા ચક્રવર્તી જેલમાંથી મુક્ત, સંજોગોમાંથી શરતી જમિન appeared first on News n Feeds.

]]>
156890
ड्रग्स केस में नया खुलासा:जया साहा ने एनसीबी की पूछताछ में श्रद्धा कपूर के लिए ‘सीबीडी’ ऑर्डर करने की बात मानी, नम्रता शिरोडकर के साथ हुई चैट को लेकर कहा- मुझे कुछ याद नहीं https://newsnfeeds.com/new-revealed-in-drugs-case/ Wed, 23 Sep 2020 08:05:21 +0000 https://newsnfeeds.com/?p=156718 सुशांत सिंह राजपूत और रिया चक्रवर्ती की टैलेंट मैनेजर रही हैं जया साहा जया और रिया की चैट सामने आने से ही हुआ था ड्रग्स कनेक्शन का खुलासा पिछले कुछ दिनों में सुशांत सिंह राजपूत की मौत मामले से जुड़े ड्रग केस की जांच में कई बड़े नाम सामने आए हैं। इसी दौरान नारकोटिक्स कंट्रोल […]

The post ड्रग्स केस में नया खुलासा:जया साहा ने एनसीबी की पूछताछ में श्रद्धा कपूर के लिए ‘सीबीडी’ ऑर्डर करने की बात मानी, नम्रता शिरोडकर के साथ हुई चैट को लेकर कहा- मुझे कुछ याद नहीं appeared first on News n Feeds.

]]>

  • सुशांत सिंह राजपूत और रिया चक्रवर्ती की टैलेंट मैनेजर रही हैं जया साहा
  • जया और रिया की चैट सामने आने से ही हुआ था ड्रग्स कनेक्शन का खुलासा

पिछले कुछ दिनों में सुशांत सिंह राजपूत की मौत मामले से जुड़े ड्रग केस की जांच में कई बड़े नाम सामने आए हैं। इसी दौरान नारकोटिक्स कंट्रोल ब्यूरो की दो दिनों तक चली पूछताछ में सुशांत सिंह राजपूत और रिया चक्रवर्ती की टैलेंट मैनेजर जया साहा ने कई अहम खुलासे किए हैं। साहा ने जांच एजेंसी को बताया कि उसने ही श्रद्धा कपूर के लिए ऑनलाइन ऑर्डर कर सीबीडी ऑइल का इंतजाम किया था।

पूछताछ के दौरान एनसीबी ने जया को श्रद्धा के साथ हुई उसकी वॉट्सऐप चैट्स दिखाते हुए इस बारे में कई सवाल किए। जया ने श्रद्धा के लिए सीबीडी ऑइल का इंतजाम करने की बात मान ली। सीबीडी वह ड्रग है जो भारत में बैन है।

कई सेलेब्स को सीबीडी देने की बात मानी

इंडिया टुडे की खबर के मुताबिक, पूछताछ में जया साहा ने माना कि वे श्रद्धा कपूर के अलावा सुशांत सिंह राजपूत, रिया चक्रवर्ती, फिल्ममेकर मधु मंटेना वर्मा और खुद के लिए भी सीबीडी ऑइल का इंतजाम करती थीं। वहीं एनसीबी ने जया से जब नम्रता शिरोडकर के साथ उनकी चैट के बारे में पूछा तो उन्होंने बताया कि हां चैट तो उसी की है, लेकिन उसे इस बारे में कुछ याद नहीं है।

इससे पहले प्रवर्तन निदेशालय ने रिया चक्रवर्ती और जया साहा के बीच ड्रग्स को लेकर हुई वॉट्सएप चैट का खुलासा किया था। जिसमें जया ने रिया को सुझाव देते हुए कहा था कि वे सुशांत की चाय या कॉफी में कुछ बूंदें मिलाकर दे सकती हैं। मैसेज में लिखा था, ‘चाय में 4 बूंदें डाल दें और उसे पीने दें। इससे 30-40 मिटने की किक मिलेगी।’ बाद में पता चला कि दोनों के बीच सीबीडी ऑइल के बारे में बातें हो रही थीं।

एनसीबी ने करिश्मा को भी समन जारी किया

एनसीबी ने दीपिका पादुकोण की टैलेंट मैनेजर करिश्मा प्रकाश को भी मंगलवार को बुलाया था। हालांकि, उन्होंने तबीयत खराब होने की बात कहते हुए 25 सितंबर के बाद आकर बयान दर्ज कराने का अनुरोध किया है। करिश्मा और जया साहा टैलेंट मैनेजमेंट कंपनी क्वान में एक साथ काम करती हैं।

कई एक्ट्रेस पर कस चुका शिकंजा

ड्रग्स केस की जांच में अब तक कई एक्ट्रेस के नाम सामने आ चुके हैं। इनमें सारा अली खान, रकुल प्रीत सिंह, श्रद्धा कपूर, दीपिका पादुकोण, दिया मिर्जा, नम्रता शिरोडकर और फैशन डिजाइनर सिमोन खंबाटा शामिल हैं।

बोटमैन ने लिया था सारा, रकुल, श्रद्धा का नाम

पूछताछ के दौरान लोनावला के एक बोटमैन ने बताया था कि सुशांत के साथ उनके लोनावला फार्महाउस पर रिया चक्रवर्ती, सारा अली खान, श्रद्धा कपूर और रकुल प्रीत सिंह पार्टी करने आते थे। बोटमैन ने ये भी बताया था कि वहां होने वाली पार्टियों में गांजा और शराब का इस्तेमाल बिल्कुल आम था।

सोमवार को सामने आया दीपिका का नाम

ड्रग्स कनेक्शन में दीपिका पादुकोण का नाम सोमवार को आया। मैनेजर करिश्मा के साथ उनकी वॉट्सऐप चैट सामने आने पर यह खुलासा हुआ था। दीपिका ने चैट में करिश्मा से पूछा था- माल है क्या? उन्होंने करिश्मा से हशीश और वीड की मांग की थी। दोनों के बीच यह बातचीत 28 अक्टूबर 2017 को हुई थी।

दीपिका, सारा और रकुल को बुला सकती है एनसीबी

एनसीबी के एक अधिकारी ने नाम जाहिर नहीं करने की शर्त पर बताया कि हम पहले करिश्मा प्रकाश से पूछताछ करेंगे। अगर जरूरत हुई तो दीपिका पादुकोण को भी समन भेज सकते हैं। दीपिका के अलावा एक्ट्रेस रकुल प्रीत सिंह और सारा अली खान को भी समन भेजा जा सकता है।

ड्रग्स केस: Deepika Padukone की ‘हेलोवीन पार्टी’ का ये है सच! सामने आए तीन नए किरदार

The post ड्रग्स केस में नया खुलासा:जया साहा ने एनसीबी की पूछताछ में श्रद्धा कपूर के लिए ‘सीबीडी’ ऑर्डर करने की बात मानी, नम्रता शिरोडकर के साथ हुई चैट को लेकर कहा- मुझे कुछ याद नहीं appeared first on News n Feeds.

]]>
156718
ड्रग्स मामले में सारा अली खान, रकुलप्रीत कौर, श्रद्धा कपूर और सिमोन को इसी हफ्ते नोटिस भेजे सकती है NCB : सूत्र https://newsnfeeds.com/ncb-may-send-notices-to-sara-ali-khan-rakulpreet-kaur-shraddha-kapoor-and-simon-in-drug-case-this-week-sources/ Mon, 21 Sep 2020 07:14:16 +0000 https://newsnfeeds.com/?p=156624 नारकोटिक्स कंट्रोल ब्यूरो ने श्रुति मोदी और जया शाह को आज नोटिस देकर पूछताछ के लिए तलब किया है. सूत्रों के मुताबिक, इनकी जांच पड़ताल के बाद शाम को नए समन जारी किए जा सकते हैं. नई दिल्ली:  ड्रग्स मामले में नारकोटिक्स कंट्रोल ब्यूरो (NCB) ने अपनी जांच का दायरा बढ़ा दिया है. ड्रग्स सप्लायर से पूछताछ […]

The post ड्रग्स मामले में सारा अली खान, रकुलप्रीत कौर, श्रद्धा कपूर और सिमोन को इसी हफ्ते नोटिस भेजे सकती है NCB : सूत्र appeared first on News n Feeds.

]]>
नारकोटिक्स कंट्रोल ब्यूरो ने श्रुति मोदी और जया शाह को आज नोटिस देकर पूछताछ के लिए तलब किया है. सूत्रों के मुताबिक, इनकी जांच पड़ताल के बाद शाम को नए समन जारी किए जा सकते हैं.

नई दिल्ली: 

ड्रग्स मामले में नारकोटिक्स कंट्रोल ब्यूरो (NCB) ने अपनी जांच का दायरा बढ़ा दिया है. ड्रग्स सप्लायर से पूछताछ के बाद एनसीबी कुछ और लोगों से पूछताछ के लिए नोटिस भेजने की तैयारी कर रही है. सूत्रों ने सोमवार को यह जानकारी दी. सूत्रों ने कहा कि एनसीबी सारा अली खान (Sara Ali Khan), रकुलप्रीत कौर, श्रद्धा कपूर (Shraddha Kapoor) और सिमोन को इसी हफ्ते पूछताछ के लिए नोटिस भेज सकती है. ड्रग्स तस्करों से पूछताछ में इनका नाम आया है.

नारकोटिक्स कंट्रोल ब्यूरो ने श्रुति मोदी और जया शाह को आज नोटिस देकर पूछताछ के लिए तलब किया है. सूत्रों के मुताबिक, इनकी जांच पड़ताल के बाद शाम को नए समन जारी किए जा सकते हैं.

पिछले दिनों सुशांत सिंह राजपूत मौत मामले में ड्रग्स एंगल की जांच कर रही एजेंसी एनसीबी को बड़ी सफलता मिली थी. मुम्बई में अलग-अलग ठिकानों पर छापेमारी के बाद एनसीबी ने 6 लोगों को पकड़ा था. इन 6 लोगों के सम्बंध बॉलीवुड ड्रग्स रैकेट से बताए जा रहे हैं.

The post ड्रग्स मामले में सारा अली खान, रकुलप्रीत कौर, श्रद्धा कपूर और सिमोन को इसी हफ्ते नोटिस भेजे सकती है NCB : सूत्र appeared first on News n Feeds.

]]>
156624