Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
gujarat – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 04 Jan 2021 07:19:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 ગુજરાત બોર્ડની પરીક્ષાના ફોર્મ 15મી બાદ ભરાશેઃ તારીખો ટૂંકમાં જાહેર થશે https://newsnfeeds.com/gujarat-board-examination-form-to-be-filled-after-15th-dates-will-be-announced-shortly/ Mon, 04 Jan 2021 07:19:08 +0000 https://newsnfeeds.com/?p=157650 થોડા દિવસમાં સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન શરૂ કરાશે ત્યારબાદ ઉતરાયણ પછી બોર્ડ પરીક્ષાના તબક્કાવાર ફોર્મ ભરાશે 10 અથવા 17 મેથી બોર્ડ પરીક્ષા શરૂ થવાની શક્યતા સીબીએસઈ દ્વારા તાજેતરમાં ધોે.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરવામા આવી છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ઉતરાયણ સુધીમાં અથવા ઉતરાયણ બાદ ટાઈમટેબલ સાથે તારીખો જાહેર કરી દેવાય તેવી શક્યતા […]

The post ગુજરાત બોર્ડની પરીક્ષાના ફોર્મ 15મી બાદ ભરાશેઃ તારીખો ટૂંકમાં જાહેર થશે appeared first on News n Feeds.

]]>
થોડા દિવસમાં સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન શરૂ કરાશે ત્યારબાદ ઉતરાયણ પછી બોર્ડ પરીક્ષાના તબક્કાવાર ફોર્મ ભરાશે

10 અથવા 17 મેથી બોર્ડ પરીક્ષા શરૂ થવાની શક્યતા

સીબીએસઈ દ્વારા તાજેતરમાં ધોે.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરવામા આવી છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ઉતરાયણ સુધીમાં અથવા ઉતરાયણ બાદ ટાઈમટેબલ સાથે તારીખો જાહેર કરી દેવાય તેવી શક્યતા છે.ગુજરાત બોર્ડની પરીક્ષા ૧૦ મે અથવા ૧૭ મેથી શરૃ થાય તેવી શક્યતા છે. થોડા દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની રજિસ્ટર્ડ સ્કૂલોનું અને તેના વિષયવાર શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાશે ત્યારબાદ ઉતરાયણ પછી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાના તબક્કાવાર ફોર્મ ભરાવાનું શરૃ થશે.

સીબીએસઈ દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ ગુજરાત બોર્ડના ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી  મુજબ ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિની થોડા જ દિવસમાં બેઠક મળશે અને જેમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરવામા આવશે.જો કે તે પહેલા પરીક્ષાની તારીખો સરકારની મંજૂરીથી જાહેર કરી દેવાશે. મળતી માહિતી મુજબ ૧૦ મે અથવા ૧૭ મેથી ગુજરાત બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષા શરૃ થાય તેવી શક્યતા છે.હાલ આ બે તારીખો નક્કી છે.જેના પર સરકારની મંજૂરી બાકી છે.  બોર્ડ પરીક્ષા માટે સ્કૂલ રજિસ્ટ્રેશન તથા ટીચર્સ રજિસ્ટ્રેશન અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની હાલ તૈયારીઓ ચાલી રહી છે.થોડા જ દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા સૌપ્રથમ સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન શરૃ થશે.

સ્કૂલો અને શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાયા બાદ ઉતરાયણ પછી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાવાનુ શરૃ થશે. પ્રથમ તબક્કામાં ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાય તેવી શક્યતા છે અને ત્યારબાદ તબક્કાવાર ૧૨ સા.પ્ર. અને ધો.૧૦ના સ્ટુડન્ટસનું રજિસ્ટ્રેશન થશે.અંદાજે ૧૮થી૧૯ લાખ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેવાતી હોઈ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા અને બેથીત્રણ વાર ફોર્મ ભરવાની મુદત આપ્યા બાદ સેન્ટરો ગોઠવવામા ઘણો સમય લાગે તેમ હોઈ બોર્ડે હવે ઉતરાયણ બાદ પ્રક્રિયા શરૃ કરી દેવી પડે તેમ છે.જો કે સ્કૂલો ફેબુ્રઆરી સુધી નહી ખુલે.ફેબુ્રઆરીમાં પણ સ્કૂલો ક્યારથી ખોલવી તે બાબતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ કમિટી નિર્ણય કરશે.

The post ગુજરાત બોર્ડની પરીક્ષાના ફોર્મ 15મી બાદ ભરાશેઃ તારીખો ટૂંકમાં જાહેર થશે appeared first on News n Feeds.

]]>
157650
एक्सक्लूसिव इंटरव्यू:भूकंप आया तब नरेंद्र मोदी ने परिवार से पहले वडनगर के ‘तोरण’ के बारे में पूछा; बड़े भाई ने बताया, ऐसा है मोदी का वतन-प्रेम https://newsnfeeds.com/exclusive-interview/ Thu, 17 Sep 2020 08:53:24 +0000 https://newsnfeeds.com/?p=156438 प्रधानमंत्री नरेंद्र मोदी ने हमेशा परिवार से पहले वतन को महत्व दिया है। यह कहना है उनके बड़े भाई सोमाभाई का, जो गुजरात के बडनगर में वृद्धाश्रम चलाते हैं। दैनिक भास्कर की टीम उनसे बातचीत करने पहुंची। प्रधानमंत्री के भाई होने के बावजूद वे बेहद सादगी से रहते हैं। वे वहां एक छोटे से कमरे […]

The post एक्सक्लूसिव इंटरव्यू:भूकंप आया तब नरेंद्र मोदी ने परिवार से पहले वडनगर के ‘तोरण’ के बारे में पूछा; बड़े भाई ने बताया, ऐसा है मोदी का वतन-प्रेम appeared first on News n Feeds.

]]>

प्रधानमंत्री नरेंद्र मोदी ने हमेशा परिवार से पहले वतन को महत्व दिया है। यह कहना है उनके बड़े भाई सोमाभाई का, जो गुजरात के बडनगर में वृद्धाश्रम चलाते हैं। दैनिक भास्कर की टीम उनसे बातचीत करने पहुंची। प्रधानमंत्री के भाई होने के बावजूद वे बेहद सादगी से रहते हैं। वे वहां एक छोटे से कमरे में साधारण सी पलंग पर बैठे थे। बगल में चार कुर्सियां रखी थीं। हमने उन्हें अपना परिचय दिया तो प्रेमपूर्वक उन्होंने हमारा सत्कार किया। मोदी के जन्मदिन पर हम उनके भाई से हुई खास बातचीत यहां पेश कर रहे हैं…

गुजरात में 26 जनवरी 2001 को भयानक भूकंप आया था। यहां गांव के गांव खत्म हो गए थे। उस समय हमारा परिवार गुजरात में अलग-अलग जगहों पर था। मैं वडनगर में ही रहता था और इसलिए परिवार को मेरी चिंता हो रही थी। मैंने बेटे और बहू से बात करने की खूब कोशिश की, लेकिन उनसे बात नहीं हो पाई। आखिरकार मैंने नरेंद्र को फोन किया।

मैंने उनसे कहा कि गुजरात में भयानक भूकंप आया है और परिवार में किसी से संपर्क नहीं हो सका। मेरा इतना बोलते ही नरेंद्र मोदी ने कहा कि वडनगर में ‘तोरण’ तो सुरक्षित है कि नहीं? दरअसल वडनगर की मुख्य पहचान ही यहां का प्राचीन ‘तोरण’ है। तो अब आप ही अंदाजा लगा सकते हैं कि मोदी का अपने वतन से प्रेम कैसा होगा। जिसे अपने परिवार से ज्यादा अपनी जन्मस्थल की धरोहर की चिंता हो।

वडनगर से मोदी के प्रेम की बात करते हुए रो पड़े सोमाभाई
वडनगर को लेकर नरेंद्र मोदी का प्रेम आज भी उतना अटूट है, जितना बचपन में हुआ करता था। इसी के चलते आज वडनगर कुछ अलग ही है। पुराने वडनगर की बातें करते हुए सोमाभाई की आंखों में आंसू आ गए। उन्होंने कहा कि आज वडनगर को देख लीजिए, यहां की सड़कें देख लीजिए। नरेंद्र मोदी ने वडनगर के विकास के संकल्प को साकार कर दिया है। शिक्षा के साथ ही स्वास्थ्य के क्षेत्र में भी आज वडनगर की बात होने लगी है। यहां की गली-गली की सड़कें पक्की हो चुकी हैं। इतना ही नहीं, यहां होने वाले कई वार्षिक महोत्सव रोजगार के बड़े स्रोत बन चुके हैं।

वडनगर के विकास से लोग समृद्ध हुए
आमतौर पर नरेंद्र मोदी का परिवार मीडिया से दूर ही रहता है और बड़े भाई सोमाभाई भी इससे अछूते नहीं हैं। हालांकि, उन्होंने हमसे खुलकर कई रोचक बातें साझा कीं। उन्होंने कहा कि वडनगर आज जो भी है, मोदी की वजह से ही है। वडनगर के लगातार विकास के चलते यहां के लोग अब समृद्ध हो गए हैं।

ફિલ્મ જોવા કેવી રીતે જવું?

The post एक्सक्लूसिव इंटरव्यू:भूकंप आया तब नरेंद्र मोदी ने परिवार से पहले वडनगर के ‘तोरण’ के बारे में पूछा; बड़े भाई ने बताया, ऐसा है मोदी का वतन-प्रेम appeared first on News n Feeds.

]]>
156438