Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
Health & Fitness – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 20 Jul 2022 05:22:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 PM Modi hails vaccinators for India’s 200-crore doses landmark https://newsnfeeds.com/pm-modi-hails-vaccinators-for-indias-200-crore-doses-landmark/ Wed, 20 Jul 2022 05:22:17 +0000 https://newsnfeeds.com/?p=157804 Prime Minister Narendra Modi hailed vaccinators for their contributions to India’s achievement of 200 crore Covid vaccine doses. Prime Minister Narendra Modi on Wednesday lauded all vaccinators for administering 200 crore Covid vaccine doses as of July 17. The scale and speed that India imparted to the world’s largest vaccination programme has been spectacular and […]

The post PM Modi hails vaccinators for India’s 200-crore doses landmark appeared first on News n Feeds.

]]>
Prime Minister Narendra Modi hailed vaccinators for their contributions to India’s achievement of 200 crore Covid vaccine doses.

Prime Minister Narendra Modi on Wednesday lauded all vaccinators for administering 200 crore Covid vaccine doses as of July 17.

The scale and speed that India imparted to the world’s largest vaccination programme has been spectacular and this has happened due to the efforts of people like you,” PM Modi wrote in an appreciation letter thanking vaccinators for their contribution.

This comes a year after the launch of the world’s largest Covid-19 vaccination drive. India crossed the milestone of administering 200 crore vaccination doses on Sunday (July 17).

India has “created history again”, Prime Minister Narendra Modi said on Sunday.

“India creates history again! Congrats to all Indians on crossing the special figure of 200 crore vaccine doses. Proud of those who contributed to making India’s vaccination drive unparalleled in scale and speed. This has strengthened the global fight against Covid-19,” PM Modi tweeted.

Health Minister Mansukh Mandaviya tweeted: “Witness the history in making! India under PM @NarendraModi Ji’s leadership is all set to achieve the 200-crore Covid-19 vaccination mark! Countdown starts.”

On Tuesday, the Union Ministry of Health and Family Welfare said that India’s cumulative Covid-19 vaccination coverage exceeded a total of 200.33 crores.

Mandaviya launched ‘Covid Vaccination Amrit Mahotsav’ at Covid Vaccination Camp in Nirman Bhawan on Friday and appealed to the masses to get the free dose so as to ensure protection against Covid-19.”

“All Health Ministry employees initiated their inoculation of the free doses. My appeal to all citizens above the age of 18 years to get the free dose to ensure your protection against Covid-19,” said Mandaviya.

“On ‘Azadi Ka Amrit Mahotsav‘, all eligible people (18+) can get a free precaution dose for the next 75 days,” he added.

The free vaccination drive has been launched with the aim of increasing the uptake of the precautionary dose of the Covid vaccine among the eligible adult population.

This special vaccination drive is a part of the celebration of ‘Azadi ka Amrit Mahotsav‘ and aims to provide free precaution doses for all adults (18 years and above) eligible population at Government Covid Vaccination Centres (CVCs).

The Centre has announced a special drive ‘Covid Vaccination Amrit Mahotsava‘ to be launched to provide free precaution doses at all Government Covid Vaccination Centres for persons aged 18 years and above for 75 days from July 15 to September 30, 2022.

Those eligible for the precaution dose include all persons above 18 years who have completed 6 months (or 26 weeks) from the date of administration of the second dose.

The post PM Modi hails vaccinators for India’s 200-crore doses landmark appeared first on News n Feeds.

]]>
157804
એન્ગ્ઝાયટીનો શિકાર થયો ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા, કહ્યું- ‘લોકોની નફરત જોઈને મારી મેન્ટલ હેલ્થ પર અસર થઇ હતી’ https://newsnfeeds.com/bigg-boss-13-fame-paras-chhabra-suffers-from-anxiety/ Thu, 12 Nov 2020 06:53:03 +0000 https://newsnfeeds.com/?p=157492 ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા ઘણા મ્યુઝિક વીડિયોમાં દેખાઈ રહ્યો છે. તેના આગામી પ્રોજેક્ટમાં તે નેગેટિવ રોલમાં છે અને તેના માટે પારસે વજન વધારવું પડ્યું હતું. ઘણી મહેનત કર્યા પછી વજન વધાર્યું પણ પારસને ઘણી ખરાબ કમેન્ટ્સ મળી હતી તેની મેન્ટલ હેલ્થ પર ઘણી અસર પડી હતી. મેન્ટલ હેલ્થ પર વાત કરતા પારસે જણાવ્યું […]

The post એન્ગ્ઝાયટીનો શિકાર થયો ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા, કહ્યું- ‘લોકોની નફરત જોઈને મારી મેન્ટલ હેલ્થ પર અસર થઇ હતી’ appeared first on News n Feeds.

]]>

‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા ઘણા મ્યુઝિક વીડિયોમાં દેખાઈ રહ્યો છે. તેના આગામી પ્રોજેક્ટમાં તે નેગેટિવ રોલમાં છે અને તેના માટે પારસે વજન વધારવું પડ્યું હતું. ઘણી મહેનત કર્યા પછી વજન વધાર્યું પણ પારસને ઘણી ખરાબ કમેન્ટ્સ મળી હતી તેની મેન્ટલ હેલ્થ પર ઘણી અસર પડી હતી.

મેન્ટલ હેલ્થ પર વાત કરતા પારસે જણાવ્યું કે, ‘મારે મારા છેલ્લા પ્રોજેક્ટ માટે વજન વધારવું પડ્યું હતું. વજન વધારવાની આખી પ્રોસેસ ઘણી મુશ્કેલ હતી. નેચરલ રીતે વજન વધારવું અને જાણીજોઈને વધારવું બંને અલગ વસ્તુ છે. આ પ્રોસેસથી મારા પર ઘણી ખરાબ અસર થઇ. આ બધાથી ઉપર લોકોએ જે રીતે મને નફરત કરી તેનાથી શોકમાં હતો. તેનાથી મારી મેન્ટલ હેલ્થ પર ઘણી ખરાબ અસર પડી અને હું એન્ગ્ઝાયટીનો શિકાર થયો.’

આગામી પ્રોજેક્ટમાં રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિરા શર્મા સાથે દેખાવાનો છે. તેમાં પારસ નેગેટિવ રોલમાં છે. આ પહેલાં પારસ અને માહિરા ‘બારિશ’, ‘હૈશ-ટેગ લવ’ અને ‘રિંગ’ સોન્ગમાં દેખાયા હતા.

પારસ ‘બિગ બોસ 13’માં માહિરા સાથે ક્લોઝ થવાના કારણે ઘણો ચર્ચામાં હતો. શો દરમ્યાન જ પારસે જૂની ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી સાથે બ્રેકઅપ કરી લીધું હતું. બંનેએ એકબીજાના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું જેને બંનેએ રિમૂવ પણ કરાવી દીધું છે. શોની બહાર આવ્યા બાદ જ પારસ, માહિરા શર્માને ડેટ કરી રહ્યો છે.

The post એન્ગ્ઝાયટીનો શિકાર થયો ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા, કહ્યું- ‘લોકોની નફરત જોઈને મારી મેન્ટલ હેલ્થ પર અસર થઇ હતી’ appeared first on News n Feeds.

]]>
157492
63 વર્ષનાં અનિલ કપૂરે જ્યારે દરિયા કિનારે ઉતાર્યો શર્ટ, ફિટનેસ જોઇ કહેશો ‘ઝકાસ’ https://newsnfeeds.com/63-year-old-anil-kapoor-takes-off-his-shirt-on-the-beach-sees-fitness-and-says-zakas/ Thu, 22 Oct 2020 07:22:02 +0000 https://newsnfeeds.com/?p=157254 ફિટનેસ મામલે અનિલ કપૂર ઘણાં માટે ઇન્સ્પિરેશન છે. હાલમાં જ અનિલ કપૂરે દરિયા કિનારે તેનો શર્ટલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તે ખુબજ ફિટ નજર આવે છે. એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનિલ કપૂર બોલિવૂડનો એક એવો સુપર સ્ટાર જે 63 વર્ષનાં હોવા છતાં પણ આજની તારીખમાં 33 વર્ષનાં હોય તેવા લાગે છે. અનિલ કપૂર માટે કહેવામાં આવે […]

The post 63 વર્ષનાં અનિલ કપૂરે જ્યારે દરિયા કિનારે ઉતાર્યો શર્ટ, ફિટનેસ જોઇ કહેશો ‘ઝકાસ’ appeared first on News n Feeds.

]]>
ફિટનેસ મામલે અનિલ કપૂર ઘણાં માટે ઇન્સ્પિરેશન છે. હાલમાં જ અનિલ કપૂરે દરિયા કિનારે તેનો શર્ટલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તે ખુબજ ફિટ નજર આવે છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનિલ કપૂર બોલિવૂડનો એક એવો સુપર સ્ટાર જે 63 વર્ષનાં હોવા છતાં પણ આજની તારીખમાં 33 વર્ષનાં હોય તેવા લાગે છે. અનિલ કપૂર માટે કહેવામાં આવે છે કે, તેની ઉંમર વધતતી નથી પણ દિવસે દિવસે ઘટતી જાય છે. તેની ફિટનેસ એવી છે કે, આજનો યુવા વર્ગ પણ શરમાઇ જાય. ફિટનેસ મામલે તે ઘણાં માટે ઇન્સ્પિરેશન છે. હાલમાં જ અનિલ કપૂરે દરિયા કિનારે તેનો શર્ટલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તે ખુબજ ફિટ નજર આવે છે. તેને જોઇને કોઇ ન કહે કે તેની ઉંમર રિટાયરમેન્ટને પાર થઇ ગઇ છે.

અનિલ કપૂરે થોડા સમય પહેલાં જ તેની એક સર્જરી વિશે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી. તેનાં 10 વર્ષ જુના દુખાવાને આ નાનકડી સર્જરીથી દૂર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને તેનાં દોરડા કુદતા ફોટો પણ શેર કર્યા હતાં.

અનિલ કપૂરની ફિટ બોડીનું રહસ્ય તમે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઇ શકો છો. તે નિયમિત તેની એક્સરસાઇઝ અને દોડનાં વીડિયો અને ફોટો શેર કરતો રહે છે.

આ તમામ તસવીરો અનિલ કપૂરનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

આ તમામ તસવીરો અનિલ કપૂરનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

The post 63 વર્ષનાં અનિલ કપૂરે જ્યારે દરિયા કિનારે ઉતાર્યો શર્ટ, ફિટનેસ જોઇ કહેશો ‘ઝકાસ’ appeared first on News n Feeds.

]]>
157254
દેશમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલોનું રેકોર્ડ બ્રેક વેચાણ, મનપસંદ સાઈકલ માટે કરવું પડે છે બુકિંગ https://newsnfeeds.com/record-break-sales-of-bicycles-in-the-last-five-months-in-the-country-booking-for-favorite-bicycles/ Fri, 16 Oct 2020 06:57:30 +0000 https://newsnfeeds.com/?p=157153 છેલ્લા પાંચ મહીનામાં સાઈકલનું વેચાણ 100 ટકા સુધી વધ્યું છે. ઘણી જગ્યાએ લોકો પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે બુકિંગ કરાવવું પડી રહ્યું છે ભારતમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલનું વેચાણ લગભગ બેગણુ વધી ગયું છે. અનેક શહેરોમાં લોકોને પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે રાહ જોવી પડી રહી છે. જાણકારો અનુસાર દેશમાં પહેલીવાર સાઈકલને લઈન લોકોનું વલણ […]

The post દેશમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલોનું રેકોર્ડ બ્રેક વેચાણ, મનપસંદ સાઈકલ માટે કરવું પડે છે બુકિંગ appeared first on News n Feeds.

]]>
છેલ્લા પાંચ મહીનામાં સાઈકલનું વેચાણ 100 ટકા સુધી વધ્યું છે. ઘણી જગ્યાએ લોકો પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે બુકિંગ કરાવવું પડી રહ્યું છે

ભારતમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલનું વેચાણ લગભગ બેગણુ વધી ગયું છે. અનેક શહેરોમાં લોકોને પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે રાહ જોવી પડી રહી છે. જાણકારો અનુસાર દેશમાં પહેલીવાર સાઈકલને લઈન લોકોનું વલણ જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું એક મોટું કારણ કોરોના મહામારી બાદ લોકોમાં આવેલી સ્વાસ્થ્યને લઈને જાગૃતતા છે.

100 ટકા વધ્યું સાઈકલનું વેચાણ
એક અનુમાન અનુસાર ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સાઈકલ નિર્માતા દેશ છે. સાઈકલ નિર્માતાઓના રાષ્ટ્રીય સંગઠન એઆઈસીએમએ અનુસાર મે થી સપ્ટેમ્બર 2020 સુધી પાંચ મહિનામાં દેશમાં કુલ 41, 80, 945 સાઈકલોનું વેચાણ થયું છે. ઓલ ઈન્ડિયા સાઈકલ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (AICMA)ના મહાસચિવ કેબી ઠાકુરે કહ્યું કે, સાઈકલની માગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ઇતિહાસમાં કદાચ પહેલીવાર સાઈકલને લઈને આવું રુઝાન જોવા મળ્યું છે.

તેમણે જણાવ્યું કે, “આ પાંચ મહીનામાં સાઈકલનું વેચાણ 100 ટકા સુધી વધ્યું છે. ઘણી જગ્યાએ લોકો પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે બુકિંગ કરાવવું પડી રહ્યું છે. ” એક અગ્રણી સાઈકલ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, અનલોક શરુ થતાની સાથે જ સાઈકલના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો હતો.

એપ્રિલમાં નથી વેચાઈ એક પણ સાઈકલ

સંગઠને જણાવ્યું કે, આંકડા અનુસાર કોરોના વાયરસની મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે એપ્રિલ મહિનામાં એક પણ સાયકલનું વેચાણ થયું નથી. મે મહિનામાં આ આંકડો 4,56,818 હતો. જૂનમાં બેગણો વધારો થતા 8,51,060 થઈ. જ્યારે સપ્ટેમ્બરમાં દેશમાં એક મહીનામાં 11,21,544 સાઈકલ વેચાઈ. આમ છેલ્લા પાંચ મહિનામાં કુલ 41,80,945 સાઈકલનું વેચાણ થયું છે.

ઠાકુરે જણાવ્યું કે, કોરોના મહામારીએ લોકોને પોતાના સ્વાસ્થ્ય તથા ઈમ્યુનિટીને લઈને પોતાને સજાગ બનાવ્યા છે અને સોશિયલ ડિસ્ટેસિંગને લઈને સાવધાન થયા છે. એવામાં સાઈકલ મહત્વપૂર્ણ વિકલ્પ સાબિત થઈ છે.

The post દેશમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલોનું રેકોર્ડ બ્રેક વેચાણ, મનપસંદ સાઈકલ માટે કરવું પડે છે બુકિંગ appeared first on News n Feeds.

]]>
157153
IPL 2020થી બહાર થઈ શકે છે ઋષભ પંત, આ ખેલાડીને દિલ્હી કેપિટલ્સ આપી શકે છે તક! https://newsnfeeds.com/rishabh-pant-may-be-out-of-ipl-2020-delhi-capitals-may-give-this-player-a-chance/ Wed, 14 Oct 2020 07:44:36 +0000 https://newsnfeeds.com/?p=157048 ઋષભ પંતને પગના સ્નાયુઓમાં ગ્રેડ-1ની ઈજાથી Delhi Capitalsની ચિંતા વધી, જાણો કોને મળશે તેના બદલે સ્થાન દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને પોતાના આક્રમક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ની સાતથી દસ દિવસ સુધી સેવાઓ નહીં મળે. મૂળે, તેના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા થઈ છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ શિમરોન હેટમાયરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે […]

The post IPL 2020થી બહાર થઈ શકે છે ઋષભ પંત, આ ખેલાડીને દિલ્હી કેપિટલ્સ આપી શકે છે તક! appeared first on News n Feeds.

]]>
ઋષભ પંતને પગના સ્નાયુઓમાં ગ્રેડ-1ની ઈજાથી Delhi Capitalsની ચિંતા વધી, જાણો કોને મળશે તેના બદલે સ્થાન

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને પોતાના આક્રમક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ની સાતથી દસ દિવસ સુધી સેવાઓ નહીં મળે. મૂળે, તેના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા થઈ છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ શિમરોન હેટમાયરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. પંત પોતાની ઈજાના કારણે આ સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર થઈ શકે છે. એવામાં દિલ્હી કેપિટલ્સ લલિત યાદવ (Lalit Yadav)ને ટીમમાં સામેલ કરવા પર વિચાર કરી શકે છે. બુધવારે દિલ્હી કેપિટલ્સની મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની સાથે છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ માં છેલ્લી વાર જ્યારે બંને ટીમો સામ-સામે આવી હતી તો જીત દિલ્હી કેપિટલ્સની થઈ હતી.

અગાઉની મેચમાં કોઈ ભારતીય વૈકલ્પિક વિકેટકીપર નહીં હોવાના કારણે કેપિટલ્સને હેટમાયરને બદલે એલેક્સ કૈરીને ઉતારવા માટે મજબૂર થવું પડ્યું હતું. ટીમે જોકે ઇનિંગના અંતમાં બે આક્રમક બેટિંગની ખોટ વર્તાઈ, કારણ કે શિખર ધવને અણનમ 69 રનની ઇનિંગ 52 બોલમાં રમી.

ઋષભ પંતના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા

આ મામલાની જાણકારી રાખનારા આઈપીએલના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, દિલ્હી કેપિટલ્સે સ્કેનનો રિપોર્ટ બીસીસીઆઈની મેડિકલ ટીમને મોકલ્યો છે. કારણ કે બીસીસીઆઈએ કેન્દ્રીય કોન્ટ્રાક્ટ કરેલા ખેલાડીઓના મામલામાં આવું કરવું અનિવાર્ય કર્યું છે. તેનાથી જાણી શકાય છે કે પંતને ગ્રેડ એકની ઈજા છે.

The post IPL 2020થી બહાર થઈ શકે છે ઋષભ પંત, આ ખેલાડીને દિલ્હી કેપિટલ્સ આપી શકે છે તક! appeared first on News n Feeds.

]]>
157048
આપણો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ:ICMRની સલાહ- દરરોજ આપણી ડાયટ 2 હજાર કેલરીની હોવી જોઈએ, થાળીમાં 45% અનાજ, 17% કઠોળ, 5% શાકભાજી જરૂરી; થાળીમાં કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ જાણો https://newsnfeeds.com/what-our-diet-chart-should-look-like/ Thu, 08 Oct 2020 08:57:52 +0000 https://newsnfeeds.com/?p=156898 ખાવામાં દરરોજ 300 ગ્રામ દૂધ અને દહીં સામેલ કરો, તેનાથી આપણને દરરોજની જરૂરિયાતની 10% કેલરી એનર્જી મળે છે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે- આપણે સૂર્યપ્રકાશ, દહીં અને ગોળમાંથી ઘણી હદે જરૂરી એનર્જી મેળવી શકીએ છીએ. કોરોનાના સમયગાળામાં સ્વસ્થ રહેવું એ સૌથી મોટો પડકાર છે. આવી સ્થિતિમાં લોકો તેમના ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. પરંતુ લોકોને […]

The post આપણો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ:ICMRની સલાહ- દરરોજ આપણી ડાયટ 2 હજાર કેલરીની હોવી જોઈએ, થાળીમાં 45% અનાજ, 17% કઠોળ, 5% શાકભાજી જરૂરી; થાળીમાં કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ જાણો appeared first on News n Feeds.

]]>

    • ખાવામાં દરરોજ 300 ગ્રામ દૂધ અને દહીં સામેલ કરો, તેનાથી આપણને દરરોજની જરૂરિયાતની 10% કેલરી એનર્જી મળે છે
  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે- આપણે સૂર્યપ્રકાશ, દહીં અને ગોળમાંથી ઘણી હદે જરૂરી એનર્જી મેળવી શકીએ છીએ.

કોરોનાના સમયગાળામાં સ્વસ્થ રહેવું એ સૌથી મોટો પડકાર છે. આવી સ્થિતિમાં લોકો તેમના ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. પરંતુ લોકોને એ ખબર નથી કે તેમની થાળીમાં શું હોવું જોઈએ? તાજેતરમાં ICMRની હૈદરાબાદ સ્થિત, ન્યુટ્રિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેના અનુસાર, દરરોજ આપણી ડાયટ 2 હજાર કેલરીની હોવી જોઈએ. પરંતુ 2 હજાર કેલરી આપણી ડાયટમાં કોઈ એક ફૂડ પ્રોડક્ટમાંથી નહીં, પરંતુ વિવિધ વસ્તુઓમાંથી આવવી જોઈએ.

ICMRના વૈજ્ઞાનિકોનું શું કહેવું છે?
ICMRના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આપણામાં એનર્જીનો એક નહીં, પરંતુ ઘણા સ્રોત હોવા જોઈએ. કોઈ એક ફૂડ પ્રોડક્ટ પર આધાર રાખવાથી આપણને એનર્જી તો મળી જશે, પરંતુ આપણા શરીરમાં વિટામિન, કેલ્શિયમ, અને પ્રોટીનનું સંતુલન વધુ ખરાબ થઈ શકે છે.

ICMRના જણાવ્યા અનુસાર, આપણો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ?

  • ICMRના જણાવ્યા પ્રમાણે, આપણે આપણા ખાવામાં 270 ગ્રામ અનાજ (રોટલી, ચોખા) સામેલ કરવા જોઈએ. તેનાથી આપણને 2 હજાર કેલરીની લગભગ 45% એનર્જી મળશે. ખાવામાં 90 ગ્રામ દાળ રાખવી જોઈએ, તેનાથી આપણને 17% કેલરી એનર્જી મળી જશે.
  • ખાવામાં દરરોજ 300 ગ્રામ દૂધ અને દહીંનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી આપણી દરરોજની જરૂરિયાતની 10% કેલરી એનર્જી મળી જાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, દિવસમાં એક વખત 150 ગ્રામ ફળ પણ ખાવા જોઈએ. તેનાથી આપણને જરૂરી કેલરીની 3% એનર્જી મળે છે.
  • ખાવામાં 20 ગ્રામ નટ્સ અને સીડ્સ (ફણગાવેલા કઠોળ)ને સામેલ કરવા જરૂરી છે. તેનાથી આપણને જરૂરી કેલરીનો 8% ભાગ મળે છે. ખાવામાં 27 ગ્રામ ઘી અને ફેટ્સ સામેલ કરવાથી 12% એનર્જી મળશે.

શહેર અને ગામના લોકો અત્યારે દરરોજ શું ખાઇ રહ્યા છે?

  • ICMRના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, એનર્જીના સ્રોત તરીકે આપણી માત્ર 45% નિર્ભરતા અનાજ પર હોવી જોઈએ. પરંતુ શહેરો અને ગામડામાં આવું નથી થઈ રહ્યું. શહેરોમાં લોકોની 51% નિર્ભરતા અનાજ પર છે. જ્યારે ગામડામાં 65.2% નિર્ભરતા અનાજ પર છે.
  • વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, એનર્જીના સ્રોત કરીકે આપણે દાળ, માંસ, ઈંડા, અને માછલીને આપણી ડાયટમાં સામેલ કરવી જોઈએ, જ્યારે હજી આવું નથી થઈ રહ્યું. એનર્જી માટે આ વસ્તુઓ પર અત્યારે લોકોની 11% નિર્ભરતા છે, પરંતુ તે 17% હોવી જોઈએ.
  • એનર્જી માટે શાકભાજી પર આપણી નિર્ભરતા 5% હોવી જોઈએ. પરંતુ ગામડામાં આ વાતનું પાલન માત્ર 8.8% અને શહેરોમાં 17% લોકો કરી રહ્યા છે. નટ્સ અને ઓઈલ સીડ્સ પર ગામડાના લોકોની નિર્ભરતા 22% છે, જ્યારે શહેરના લોકોની નિર્ભરતા 27% છે.
  • રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, શહેરોમાં લોકો 11% એનર્જીના સ્રોત તરીકે સ્નેક્સ અને મીઠાઈનો ઉપયોગ કરી રહ્યા છે, આ ઓછું હોવું જોઈએ. સારી ગુણવત્તાવાળા પ્રોટીનનો ઉપયોગ ગામડામાં 5% અને શહેરોમાં 18% લોકો કરી રહ્યા છે, જ્યારે તેને વધારવાની જરૂર છે.

વધારે માત્રામાં સ્નેક ખાવાનો અર્થ છે કે તમે સારું ખાવાનું ટાળી રહ્યા છો

  • રાયપુરમાં ડાયટિશિયન ડોક્ટર નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, શહેરોમાં લોકો વધારે સ્નેક ખઈ રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. વધારે માત્રામાં સ્કેનકનો અર્થ છે કે તમે સારું ખાવાનું ટાળી રહ્યા છો. તેનાથી શરીરને જરૂરી ઉર્જા પણ નથી મળતી.
  • ICMRના ડાયટ ચાર્ટ વિશે ડોક્ટર નિધિના જણાવ્યા પ્રમાણે, આપણે સૂર્યપ્રકાશ, દહીં, ગોળ અને ચણાથી પણ અમુક હદ સુધી જરૂરી એનર્જી મેળવી શકીએ છીએ. આપણી પાસે દરેક વસ્તુનો ઓપ્શન છે, પરંતુ આપણું ધ્યાન તાજા અને પ્રોટીનયુક્ત ખાવા પર હોવું જોઈએ.
  • ઓફિસ જતા લોકો વ્યસ્ત હોય છે, તેથી તેઓ ICMRના ડાયટ ચાર્ટનું પાલન કરી શકતા નથી. તેથી તેમને ડ્રાયફ્રૂટ્સ પર નિર્ભરતા વધારવી જોઈએ. તે એનર્જીનો સારો સ્ત્રોત હોય છે. તેના ઉપયોગથી વિટામિનનું સંતુલન પણ જળવાય રહે છે.

IPLમાં આજે હૈદરાબાદ VS પંજાબ:ભુવનેશ્વર અને માર્શ ઘાયલ થવાથી સનરાઇઝની મુશ્કેલી વધી, સીઝનમાં બે જ મેચ જીતી શક્યું; પંજાબ સતત 4 મેચ હારી જતાં સૌથી નીચે

The post આપણો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ:ICMRની સલાહ- દરરોજ આપણી ડાયટ 2 હજાર કેલરીની હોવી જોઈએ, થાળીમાં 45% અનાજ, 17% કઠોળ, 5% શાકભાજી જરૂરી; થાળીમાં કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ જાણો appeared first on News n Feeds.

]]>
156898
सोने से पहले ये 10 चीजें खाने की गलती बिल्कुल ना करें, बिगड़ जाता है सिस्टम https://newsnfeeds.com/do-not-make-the-mistake-of-eating-these-10-things-before-sleeping-the-system-deteriorates/ Wed, 09 Sep 2020 11:20:07 +0000 https://newsnfeeds.com/?p=156196 कई लोगों को सोने के समय कुछ दिक्कत महसूस होती है और वो ठीक से सो नहीं पाते हैं. ये इस पर भी निर्भर करता है कि आपने रात में खाने में क्या खाया था. कई लोगों को ये पता है कि सोने से पहले जंक फूड नहीं खाना चाहिए लेकिन बहुत कम लोगों को […]

The post सोने से पहले ये 10 चीजें खाने की गलती बिल्कुल ना करें, बिगड़ जाता है सिस्टम appeared first on News n Feeds.

]]>

कई लोगों को सोने के समय कुछ दिक्कत महसूस होती है और वो ठीक से सो नहीं पाते हैं. ये इस पर भी निर्भर करता है कि आपने रात में खाने में क्या खाया था. कई लोगों को ये पता है कि सोने से पहले जंक फूड नहीं खाना चाहिए लेकिन बहुत कम लोगों को पता है कि कुछ सेहतमंद चीजें भी आपकी नींद को खराब करने का काम कर सकती हैं. आइए जानते हैं क्या हैं ये चीजें.

ब्रोकली और पत्तागोभी- एक नए रिसर्च के मुताबिक कुछ सब्जियों को दिन में ही खाना सही रहता है. ब्रोकली और पत्तागोभी जैसी सब्जियों में विटामिन तो भरपूर मात्रा में पाया जाता है लेकिन इनमें काफी मात्रा में अघुलनशील फाइबर भी होता है. अघुलनशील फाइबर को पचने में समय लगता है. इसलिए सोने से पहले इन सब्जियों को खाने से आपको सोने में समस्या हो सकती है.

चीज़- चीज़ को डिनर में नहीं खाना चाहिए. इसमें टायरामाइन और एमिनो एसिड पाया जाता है. इसलिए इसे रात में खाने से बचना चाहिए वरना सोते समय पेट में दर्द और जलन की शिकायत हो सकती है.

अल्कोहल- भले ही एक ग्लास रेड वाइन पीने के बाद आपको बहुत नींद आए लेकिन अल्कोहल पूरे बॉडी सिस्टम पर बुरा असर डालती है जिससे धीरे-धीरे नींद की समस्या होनी शुरू हो जाती है.

कॉफी– कुछ लोगों को कॉफी पीने की लत होती है. कॉफी में पाया जाने वाला कैफीन नींद पर बहुत असर डालता है. सोने से पहले कॉफी पीने से हो सकता है कि आपको बहुत देर तक नींद ना आए और इससे आपका पूरा सिस्टम बिगड़ सकता है.

डार्क चॉकलेट- डार्क चॉकलेट में कैफीन और एमिनो एसिड दोनों पाया जाता है. डार्क चॉकलेट एनर्जी बढ़ाने का काम करता है इसलिए इसे भी दिन में ही खाना सही रहता है.

ऑरेंज जूस- ऑरेंज जूस बहुत सेहतमंद ड्रिंक है लेकिन सोने से पहले इसे पीना सही नहीं माना जाता है. सोने से पहले ऑरेंज जूस पीने से भी आपको नींद की समस्या आ सकती है.

रेड मीट- रेड मीट के साथ भी वही स्थिति है जो पत्तेदार सब्जियों के साथ है. इनमें प्रोटीन तो बहुत होता है लेकिन इसे भी पचने में बहुत समय लगता है. इसलिए रेड मीट को कभी भी सोने से पहले नहीं खाना चाहिए.

टोमैटो सॉस- टोमैटो सॉस हर किसी को बहुत पसंद होता है. इसमें ज्यादा एसिडिटी होने की वजह से इसे खाने के बाद कभी-कभी अपच या सीने जलन जैसी समस्या हो सकती है. डाइटिशियन का कहना है कि अगर आप डिनर के खाने में किसी भी रूप में टोमैटो सॉस का इस्तेमाल करते हैं तो फिर कम से कम तीन घंटे बाद ही सोने के लिए जाएं.

पानी- सोने से पहले बहुत सारा पानी पीने से आपकी नींद खराब हो सकती है. आपको सोने के समय बार-बार बाथरूम जाना पड़ सकता है. इसलिए अपने पानी पीने की मात्रा रात की बजाय दिन में ही बढ़ाएं.

 

 

The post सोने से पहले ये 10 चीजें खाने की गलती बिल्कुल ना करें, बिगड़ जाता है सिस्टम appeared first on News n Feeds.

]]>
156196
Mindfulness: This Is How You Can Realise Your Real Worth https://newsnfeeds.com/mindfulness-this-is-how-you-can-realise-your-real-worth/ Thu, 03 Sep 2020 02:01:52 +0000 https://newsnfeeds.com/mindfulness-this-is-how-you-can-realise-your-real-worth/ Buddha had a very simple method to make a person realise the value of love, compassion and self worth.

The post Mindfulness: This Is How You Can Realise Your Real Worth appeared first on News n Feeds.

]]>
Buddha had a very simple method to make a person realise the value of love, compassion and self worth.

The post Mindfulness: This Is How You Can Realise Your Real Worth appeared first on News n Feeds.

]]>
156059
Steroids Confirmed To Help Severely Ill Coronavirus Patients https://newsnfeeds.com/steroids-confirmed-to-help-severely-ill-coronavirus-patients/ Thu, 03 Sep 2020 02:01:44 +0000 https://newsnfeeds.com/steroids-confirmed-to-help-severely-ill-coronavirus-patients/ New studies confirm that multiple types of steroids improve survival for severely ill COVID patients, cementing the cheap drugs as a standard of care.

The post Steroids Confirmed To Help Severely Ill Coronavirus Patients appeared first on News n Feeds.

]]>
New studies confirm that multiple types of steroids improve survival for severely ill COVID patients, cementing the cheap drugs as a standard of care.

The post Steroids Confirmed To Help Severely Ill Coronavirus Patients appeared first on News n Feeds.

]]>
156057
Fatima Sana Shaikh Makes Directorial Debut with Vishal Bhardwaj Song Video https://newsnfeeds.com/fatima-sana-shaikh-makes-directorial-debut-with-vishal-bhardwaj-song-video/ Thu, 03 Sep 2020 02:01:42 +0000 https://newsnfeeds.com/fatima-sana-shaikh-makes-directorial-debut-with-vishal-bhardwaj-song-video/ Actor Fatima Sana Shaikh recently made her directorial debut with a music video of Vishal Bharadwaj’s song Palkein Kholo, inspired by a poem of celebrated Urdu poet Bashir Badr.

The post Fatima Sana Shaikh Makes Directorial Debut with Vishal Bhardwaj Song Video appeared first on News n Feeds.

]]>
Actor Fatima Sana Shaikh recently made her directorial debut with a music video of Vishal Bharadwaj’s song Palkein Kholo, inspired by a poem of celebrated Urdu poet Bashir Badr.

The post Fatima Sana Shaikh Makes Directorial Debut with Vishal Bhardwaj Song Video appeared first on News n Feeds.

]]>
156055