Home Gujarati 26 વર્ષીય યુવકે દરિયાની સપાટીથી 3280 ફુટ ઊંચાઈએ હોટ એર બલૂન પર...

26 વર્ષીય યુવકે દરિયાની સપાટીથી 3280 ફુટ ઊંચાઈએ હોટ એર બલૂન પર ઊભા રહીને ડાન્સ કર્યો

115
0

પેરિસ: 26 વર્ષીય રેમી ઑવરાર્ડે ફ્રાન્સમાં ચેટેલેરોલ્ટમાં હોટ એર બલૂન પર ઊભા રહીને ડાન્સ કર્યો હતો, જીવના જોખમે તેણે આ પરાક્રમ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે દરિયાની સપાટીથી 3,280 ફુટની ઊંચાઈ પર બલૂન પર ઊભા રહીને બેલેન્સ બનાવાવમાં સફળ રહ્યો હતો. આ બલૂન રેમીના પિતાએ ડિઝાઈન કર્યો હતો.

આ ચેલેન્જને વધારે મુશ્કેલ બનાવવા માટે બલૂન પર એક મેટલની ખુરશી પણ મૂકવામાં આવી હતી, જેની પર બેલેન્સ બનાવવાનું હતું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે, હોટ એર બલૂનના ટોપ પર ઊભા રહેવા પર અત્યાર સુધીનો કોઈ રેકોર્ડ બન્યો નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

A 26-year-old man dances while standing on a hot air balloon 3280 feet above sea level in france