Home Gujarati શહેરના રસ્તાઓ અને ગલીઓમાં પોલીસની ડ્રોનથી વૉચ, બહાર નીકળશો તો કાર્યવાહી થશે

શહેરના રસ્તાઓ અને ગલીઓમાં પોલીસની ડ્રોનથી વૉચ, બહાર નીકળશો તો કાર્યવાહી થશે

98
0


અમદાવાદ: રાજ્યમાં અલગ અલગ શહેરોમાં પોલીસ દ્વારા ડ્રોનથી રસ્તાઓ અને ગલીઓમાં નજર રાખવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ હવે ડ્રોનથી રસ્તાઓ પર ચેકિંગ કરવાનું શરૂ કરવામા આવ્યું છે. સોલા પોલીસે અલગ અલગ વિસ્તારમાં ડ્રોન દ્વારા વૉચ શરૂ કરી છે. રસ્તા ઉપર જો કોઈ વાહન ડ્રોનમાં દેખાશે તો તેની પૂછપરછ થશે. કારણ વગર બહાર નીકળનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ઘણા વિસ્તારમાં હજી પણ લોકો રસ્તા પર નીકળી રહ્યા છે. જેથી સોલા પોલીસે હવે ડ્રોનથી નજર રાખવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ahmedabad police use drone to watch all streets in city