Home Gujarati વાપી રોટરી વેસ્ટ દ્વારા સેનીટાઇઝર-માસ્કનું વિતરણ

વાપી રોટરી વેસ્ટ દ્વારા સેનીટાઇઝર-માસ્કનું વિતરણ

94
0



વાપી | વાપીમાં રોટરી વાપી વેસ્ટ દ્રારા કોરોના વાયરસથી બચવા માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ આગળ આવી પોતાની ફરજ નિભાવી રહયું છે.ત્યારે રોટરી વાપી વેસ્ટ દ્રારા સેનીટાઇઝર,માસ્ક અને હોમિયોપેથી મેડીસનનું વિતરણ કરવામાં આવ્યું હતું.રોટરી વાપી વેસ્ટની ટીમે વાપી રેલવે સ્ટેશન,સિધ્ધનાથ મહાદેવ મંદિર,હનુમાન મંદિર,જૈન મંદિર વગેરે સ્થળોએ તેઓની ટીમ જઇ સેનીટાઇઝર,માસ્ક અને હોમિયોપેથી મેડીસનનું વિતરણ કરી પોતાની ફરજ નિભાવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Vapi News – distribution of sanitizer masks by vapi rotary waste 071510