Home Gujarati વાપી યૂપીએલએ 300 લિટર સેનિટાઇઝર પાલિકાને આપ્યુ

વાપી યૂપીએલએ 300 લિટર સેનિટાઇઝર પાલિકાને આપ્યુ

88
0



પારડી પાલિકાએ અનેક વિસ્તારને સેનિટાઇઝ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યાર પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ વાપી યુપીએલ કંપનીમાંથી 300 લિટર સેનીટાઇઝરનું ડ્રમ પારડી પાલિકાને આપ્યુ છે. જેનાથી અનેક વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવશે. પાલિકાના સભ્ય રાજેશ પટેલે જણાવ્યુ હતુ કે આ ડ્રમ પાલિકામાં અઇાવી ગયુ છે. અને કામગીરી ચાલુ છે. પારડી બાલાખાડી વિસ્તારમાં પ્રણવ દેસાઇએ જાતે ટ્રેકટર ચલાવી કેટલાક વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ પણ આ કામગીરી માટે સહયોગ કર્યો હતો.

આમ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર સેનિટાઇઝ કરવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે પોલીસ અને આરોગ્ય વિભાગ પણ સતર્ક જોવા મળી રહ્યુ છે.

પારડી વિસ્તારને સેનિટાઇઝ કરવાનું તેજ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today