Home Gujarati બરવાળાની ગર્લ્સ સ્કૂલની છાત્રાએ જવાનોને રાખડી બાંધી

બરવાળાની ગર્લ્સ સ્કૂલની છાત્રાએ જવાનોને રાખડી બાંધી

292
0


બરવાળા| બરવાળામા આવેલી કે.બી.એમ.ગર્લ્સ સ્કૂલની ધોરણ 9 થી 12ની 300 વિદ્યાર્થીનીઓએ જાતે બનાવેલ રાખડી અને રક્ષાપત્રો ભાવનગરના સિદસર ખાતે આર્મીકેમ્પમા જઈ દેશનાસૌનિકોને રાખડી બાંધી રક્ષામાટેના આર્શીવાદ પાઠવ્યા હતા. બારવાળા કે.બી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ધોરણ 9 થી 12ની 300 વિદ્યાર્થીનીઓએ પરીશરમા પોતાના હાથે જાતે બનાવેલ રાખીડીઓ ભાવનગર સિદસર ખાતે એન.સી.સી. કેમ્પમા જઈ આર્મી, નેવી અને એરફોર્સના જવાનોને રાખડી બાંધી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Barvala News – the girl from the girl39s school at barwala tied the jaws to her 055512