Home Gujarati પોર્ટુગલના ચોકલેટ મેકરે 200 કલાકમાં 120 કિલો ચોકલેટમાંથી રોનાલ્ડોનું 1.87 મીટર ઊંચું...

પોર્ટુગલના ચોકલેટ મેકરે 200 કલાકમાં 120 કિલો ચોકલેટમાંથી રોનાલ્ડોનું 1.87 મીટર ઊંચું સ્ટેચ્યૂ બનાવ્યું

113
0

ઝ્યુરિક: પોર્ટુગલના ચોકલેટ મેકર જોર્જ કારડોસોએ ચોકલેટમાંથી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોમાલ્ડોનું સ્ટેચ્યૂ બનાવ્યું છે. 1.87 મીટર ઊંચું ચોકલેટનું સ્ટેચ્યૂ બનાવવામાં 120 કિલોગ્રામ ચોકલેટનો ઉપયોગ થયો છે. આ પ્રતિમા સ્વિત્ઝરલૅન્ડની ગાઈઝિસ ચોકલેટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં બની છે. તેને બનાવતા 200 કલાક લાગ્યા છે.

આ સ્ટેચ્યૂમાં રોનાલ્ડોની જર્સી નંબર-7ની સાથે તેની ટીમનો બેજ પણ લગાવ્યો છે. આ સ્ટેચ્યૂ વર્ષ 2016માં યોજાયેલા યુરો કપની યાદ અપાવે છે, ત્યારે પોર્ટુગલે ફ્રાન્સને 1-0થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. જોર્જે આ સ્ટેચ્યૂ તૈયાર કરવામાં રોનાલ્ડોની નાનામાં નાની વસ્તુની ધ્યાન રાખ્યું છે. તેમાં રોનાલ્ડો પહેરે છે તેવા જ સ્ટડ અને શીન પેડ્સ આબેહૂબ બનાવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

Portuguese creator Cardoso constructed a 120kg and 1.87m tall sculpture of Christiano ronaldo

Portuguese creator Cardoso constructed a 120kg and 1.87m tall sculpture of Christiano ronaldo

Portuguese creator Cardoso constructed a 120kg and 1.87m tall sculpture of Christiano ronaldo