Home Gujarati ગ્રાહકે પેન્ટરને ઘર પેન્ટિંગના 46 હજાર રૂપિયા ન આપ્યા, પેન્ટરે દીવાલ પર...

ગ્રાહકે પેન્ટરને ઘર પેન્ટિંગના 46 હજાર રૂપિયા ન આપ્યા, પેન્ટરે દીવાલ પર લખ્યું-‘મને મારું બિલ આપો’

129
0

લંડન: ઇંગ્લેન્ડના ડર્બી શહેરમાં એક પેન્ટરને ગ્રાહકે 500 યુરો એટલે કે 46 હજાર રૂપિયા ચૂકવ્યા નહીં. તેણે ગુસ્સામાં મકાન માલિકને પૈસા ચૂકવવાનો મેસેજ આપતું પેન્ટિંગ ઘર પર ચીતરી દીધું હતું.50 વર્ષીય ડીને માલિક પર આરોપ લગાવ્યો છે કે, તેણે પેન્ટિંગ કરાવી લીધું પણ પૂરા રૂપિયા ચૂકવ્યા નથી. તેણે કાળા અંગ્રેજી કેપિટલ લેટરમાં લખ્યું છે કે, શું તમારે ઘર પર પેન્ટિંગ કરાવવું છે? ટેરી જેવા ન બનો, મને મારું બિલ આપો. હવે તો તમારે બિલ આપવું જ પડશે. મકાન માલિક ટેરી ટેલરે 1150 યુરો આપવાનો ડીનને વાયદો કર્યો હતો, પણ તેણે 650 યુરો જ ચૂકવ્યા.

ડીન બાકીના રૂપિયા લેવા માટે ઘણી બધી વખત ટેરીના ઘરના ધક્કા ખાતો પણ ટેરી તેની અવગણના કરતો. ડીને 7 દિવસ સુધી કામ કર્યું અને પેન્ટિંગ દરમિયાન તેણે એક પણ લંચ બ્રેક લીધો નહોતો. મેં ટેરીને તેની ભૂલ સમજાય આથી બિલ્ડીંગ પર બધાને દેખાય તે રીતે પેન્ટ કર્યું છે અને આ માટે મને કોઈ પસ્તાવો નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Angry decorator paints a furious message across pub wall over his ‘unpaid bill’


Angry decorator paints a furious message across pub wall over his ‘unpaid bill’


Angry decorator paints a furious message across pub wall over his ‘unpaid bill’