Home Gujarati વાપી પોલીસ દ્વારા નાશ્તો-પાણી વિતરણ કરાયું

વાપી પોલીસ દ્વારા નાશ્તો-પાણી વિતરણ કરાયું

91
0



વાપી | સમગ્ર દેશમાં લોકડાઉનને લઇ ગરીબ વર્ગના લોકો અને ખાસ કરીને તેવા લોકો જે રોજ કમાઇને ખાતા હોય છે. તેઓની દશા હાલ અત્યંત દયનીય બની છે. કોઇ ભૂખ્યા ન રહે તે આશયથી વાપી ટાઉન પોલીસના પીઆઇ એસ.જે.બારીયા અને તેમની ટીમ પેટ્રોલીંગની સાથે સાથે રસ્તે બેસેલા જરૂરતમંદોને નાશ્તો અને પાણી આપી મદદ કરી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Vapi News – snack water was distributed by vapi police 073606