Home Gujarati વાપીમાં પરિવારોએ ઘરમાંજ ગુડી સ્થાપી ગૂડીપડવો ઉજવ્યો

વાપીમાં પરિવારોએ ઘરમાંજ ગુડી સ્થાપી ગૂડીપડવો ઉજવ્યો

86
0



વાપી | વાપી કોરોના વાયરસને લઇ એકતરફ જ્યા દેશભરમાં લોકડાઉંન જાહેર કરવામાં આવેલું છે ત્યારે લોકો પોતાના ધાર્મિક ઉત્સવ પણ ઘરમાંજ બેસીને ઉજવવા મજબુર બન્યા છે બુધવારે વાપી વિસ્તારના મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઘરમાંજ ગુડી નું સ્થાપન કરી ગૂડીપડવાની ઉજવણી કરી હતી , વહેલી સવારે ઉઠીને સ્નાન કરી લીમડાનો રસ આરોગ્યા બાદ મહારાષ્ટ્રીયન પરિવારના સભ્યોએ ઘરમાંજ વિધિવત ગુડીનું સ્થાપન કર્યું હતું અને પૂજા અર્ચના કરી ગૂડીપડવો એટલેકે નવા વર્ષની ઉજવણી સહપરિવાર કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Vapi News – families in vapi celebrated the goodwill by setting goodies at home 073610