Home Gujarati અમેરિકાના લેખકે 40 વર્ષ પહેલાં લખેલી થ્રિલર નોવલ ‘ધ આઈઝ ઓફ ડાર્કનેસ’માં...

અમેરિકાના લેખકે 40 વર્ષ પહેલાં લખેલી થ્રિલર નોવલ ‘ધ આઈઝ ઓફ ડાર્કનેસ’માં કોરોના વાઈરસનો ઉલ્લેખ કર્યો હતો

113
0

વુહાન: ચીનમાં વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસને કારણે અત્યાર સુધી 1700 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક શહેરથી ફેલાયેલો વાઈરસ દુનિયાભરના 25 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. કોરોના વાઈરસ બાદ હવે વર્ષ 1981માં આવેલી થ્રિલર નોવલ ‘ધ આઈઝ ઓફ ડાર્કનેસ’ના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. બુકના 74 વર્ષીય લેખક ડેન કુન્ટઝને આજથી 40 વર્ષ પહેલાં કોરોના વાઈરસનો ભાસ થઈ ગયો હતો.

લેખકે આ વાઈરસને તેની નવલકથામાં વુહાન-400 આમ આપ્યું છે. આ વાઈરસ એક જૈવિક હથિયાર તરીકે ચીનની લેબોરેટરીમાં ક્રિએટ થશે તેનો પણ બુકમાં ઉલ્લેખ કર્યો છે. ટ્વિટર યુઝરે સોશિયલ મીડિયામાં આ બુકનો ફોટો અને તેમાં જે પેજ પર વાઈરસનો ઉલ્લેલખ કર્યો છે, તે લાઈનને હાઈલાઈટ કરી તેનો ફોટો શેર કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus: Novel predicted the deadly virus 40 years ago