Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
update – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 12 Oct 2020 08:53:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 ફેસ્ટિવલ ઓફર:સરકારી કર્મચારીઓને ફરવા જવા માટે કેશ વાઉચર મળશે, તહેવારો માટે વગરવ્યાજે રૂ. 10,000 પણ મળશે https://newsnfeeds.com/government-employees-answers-were-not-for-cash-vouchers-festive-family-10000-too/ Mon, 12 Oct 2020 08:53:35 +0000 https://newsnfeeds.com/?p=156979 નાણામંત્રી નિર્મલા સીતારામને LTC કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી આ યોજનાનો લાભ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ મળશે દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને તહેવારોના સમયમાં આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે આજે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારામને LTC કેશ વાઉચર […]

The post ફેસ્ટિવલ ઓફર:સરકારી કર્મચારીઓને ફરવા જવા માટે કેશ વાઉચર મળશે, તહેવારો માટે વગરવ્યાજે રૂ. 10,000 પણ મળશે appeared first on News n Feeds.

]]>
  • નાણામંત્રી નિર્મલા સીતારામને LTC કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી
  • આ યોજનાનો લાભ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ મળશે
  • દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે
  • અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને તહેવારોના સમયમાં આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે આજે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારામને LTC કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી હતી. આજે જાહેર થયેલી યોજના હેઠળ કેન્દ્રના 1 કરોડથી વધુ કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) માટે કેશ વાઉચર આપવામાં આવશે. આ સિવાય ફેસ્ટિવલ એડવાન્સ યોજના હેઠળ કર્મચારીઓને રૂ. 10,000 સુધીની રકમ પણ મળશે.

    આ અંતર્ગત સરકારી કર્મચારીને એક કેશ વાઉચર મળશે, જેમાંથી તેઓ ખર્ચ કરી શકશે અને એનાથી અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે. જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ આનો લાભ મળશે. LTCના બદલામાં રોકડ ચુકવણી જે ડિજિટલ હશે એ 2018-21 માટે હશે. આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડું ચૂકવવામાં આવશે અને એ કરમુક્ત રહેશે. આ માટે કર્મચારીનું ભાડું અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. એવી જ રીતે માલ અથવા સેવાઓ GSTમાં નોંધાયેલા વિક્રેતા પાસેથી લેવી પડશે અને ચુકવણી ડિજિટલી કરાવી પડશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આનાથી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના ખર્ચ દ્વારા માગ અર્થતંત્રમાં લગભગ 28 હજાર કરોડ રૂપિયાની આવક થશે.

    નાણામંત્રીએ માહિતી આપી હતી કે આ વર્ષે ફક્ત એકવાર ફરીથી ફેસ્ટિવલ એડવાન્સ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત તમામ પ્રકારના કર્મચારીઓને 10 હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવશે, જે તેઓ 10 હપતામાં જમા કરાવી શકે છે. એ 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ રહેશે. એને પ્રીપેડ રૂપે કાર્ડ તરીકે આપવામાં આવશે.

    The post ફેસ્ટિવલ ઓફર:સરકારી કર્મચારીઓને ફરવા જવા માટે કેશ વાઉચર મળશે, તહેવારો માટે વગરવ્યાજે રૂ. 10,000 પણ મળશે appeared first on News n Feeds.

    ]]>
    156979
    AMD Ryzen 5000 Zen 3 desktop processors announced, available from November 5 https://newsnfeeds.com/amd-ryzen-5000-zen-3-desktop-processors-announced/ Fri, 09 Oct 2020 10:04:46 +0000 https://newsnfeeds.com/?p=156959 AMD on Thursday announced the new Ryzen 5000 lineup, the powerful desktop gaming processors powered by the new Zen 3 CPU architecture. The new Ryzen 5000 chips, which AMD touts as the “fastest gaming CPUs in the world”, will power desktops made for gaming and content creation. The Santa Clara-based silicon major says the new […]

    The post AMD Ryzen 5000 Zen 3 desktop processors announced, available from November 5 appeared first on News n Feeds.

    ]]>
    AMD on Thursday announced the new Ryzen 5000 lineup, the powerful desktop gaming processors powered by the new Zen 3 CPU architecture. The new Ryzen 5000 chips, which AMD touts as the “fastest gaming CPUs in the world”, will power desktops made for gaming and content creation.

    The Santa Clara-based silicon major says the new line of Ryzen 5000 desktop lineup will come in four varieties: Ryzen 9 5950X, Ryzen 9 5900X, Ryzen 7 5800X and Ryzen 5 5600X. Out of all the models, the Ryzen 9 5900X is the flagship processor up to 16 cores, 32 threads and 72 MB of cache. AMD claims the Ryzen 9 5900X will deliver the highest single-thread performance and multi-core performance of any existing desktop gaming processor. With this processor, you can get base clock speeds up to 3.4GHz and boosted speeds up to 4.9 GHz.

    Meanwhile, the Ryzen 9 5900X processor offers up to a 26 per cent “generational uplift” in gaming performance. The 12 core processor claims to be 7 per cent faster in 1080p gaming across select titles than the competition. The Ryzen 9 5950X and Ryzen 9 5900X are priced at $799 and $549, respectively. The other two processors in the Ryzen 5000 Zen 3 family: Ryzen 7 5800X and Ryzen 5 5600X features 8 cores and 6 cores respectively.

    The Ryzen 5000 processors, which are built on an improved version of TSMC’s 7nm process, deliver a 19 per cent increase in instructions per clock (IPC) over the previous generation in PC workloads. “Zen 3 architecture reduces latency from accelerated core and cache communication and doubles the directly accessible L3 cache per core while delivering up to 2.8X more performance-per-watt versus the competition,” AMD claims its Zen 3 architecture is a massive leap over the Zen 2 processors, which were pitted against Intel’s Coffee Lake chips.

    The move to launch the new Ryzen 5000 desktop processors based on its Zen 3 architecture comes at a time when Intel is months away from releasing the 11th Gen desktop processors. Code-named Rocket Lake, Intel’s 11th gen desktop chops would be launching in early 2021. With the Ryzen 5000 processors, AMD currently has an upper hand over Intel’s 10th gen desktop lineup.

    The post AMD Ryzen 5000 Zen 3 desktop processors announced, available from November 5 appeared first on News n Feeds.

    ]]>
    156959
    શેરબજાર https://newsnfeeds.com/sensex/ Thu, 17 Sep 2020 08:52:38 +0000 https://newsnfeeds.com/?p=156448 સેન્સેક્સ 117 અંક ઘટ્યો, નિફ્ટી 11600ની નીચે; એચડીએફસી બેન્ક, બજાજ ઓટોના શેર ઘટ્યા HCL ટેક, ટેક મહિન્દ્રા, એશિયન પઈન્ટ્સ, ONGC, ઈન્ફોસિસના શેર વધ્યા ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 117 અંક ઘટીને 39184 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 31 અંક ઘટીને 11573 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એચસીએલ ટેક, […]

    The post શેરબજાર appeared first on News n Feeds.

    ]]>
    સેન્સેક્સ 117 અંક ઘટ્યો, નિફ્ટી 11600ની નીચે; એચડીએફસી બેન્ક, બજાજ ઓટોના શેર ઘટ્યા

    HCL ટેક, ટેક મહિન્દ્રા, એશિયન પઈન્ટ્સ, ONGC, ઈન્ફોસિસના શેર વધ્યા

    ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 117 અંક ઘટીને 39184 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 31 અંક ઘટીને 11573 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એશિયન પઈન્ટ્સ, ઓએનજીસી, ઈન્ફોસિસ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એચસીએલ ટેક 3.31 ટકા વધી 815.50 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 2.32 ટકા વધી 810.40 પર કારોબાર કરી રહ્યો છે. જોકે આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.35 ટકા ઘટી 369.70 પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી બેન્ક 1.22 ટકા ઘટી 1080.15 પર કારોબાર કરી રહ્યો છે.

    sensex-newsnfeed
    sensex-newsnfeed

    The post શેરબજાર appeared first on News n Feeds.

    ]]>
    156448
    ખુશી મર્ડર કેસ https://newsnfeeds.com/khushi-muder-case/ Wed, 16 Sep 2020 12:45:46 +0000 https://newsnfeeds.com/?p=156416 વરસાદ અને ઊંચા ઘાસના કારણે ખુશીની લાશની કોઈને ખબર ન પડી ખુશીના મૃતદેહની જગ્યાએ કહોવાયેલું હાડ પિંજર મળ્યું, આરોપીએ ખુશી સાથે અનેક વાર બળત્કારનો પ્રયાસ કર્યો હતો પોલીસે આ મામલે ભીખુ ઉર્ફે ભાવેશ નામના પરિચિતની ધરપકડ કરી લીધી છે અમદાવાદ શહેરમાં સંબંધોને શરમાવે તેવી અરેરાટી ફેલાવે તેવી ઘટના બની છે. 7 વર્ષની માસૂમ બાળકી પોતાના […]

    The post ખુશી મર્ડર કેસ appeared first on News n Feeds.

    ]]>
  • વરસાદ અને ઊંચા ઘાસના કારણે ખુશીની લાશની કોઈને ખબર ન પડી
  • ખુશીના મૃતદેહની જગ્યાએ કહોવાયેલું હાડ પિંજર મળ્યું, આરોપીએ ખુશી સાથે અનેક વાર બળત્કારનો પ્રયાસ કર્યો હતો
  • પોલીસે આ મામલે ભીખુ ઉર્ફે ભાવેશ નામના પરિચિતની ધરપકડ કરી લીધી છે
  • અમદાવાદ શહેરમાં સંબંધોને શરમાવે તેવી અરેરાટી ફેલાવે તેવી ઘટના બની છે. 7 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘરની આસપાસ હસતી રમતી રહેતી પણ 12 તારીખે રાતે તેની સાથે જે બન્યું તેનાથી સમગ્ર શહેરમા ગંભીરતા ફેલાવી દીધી છે. ખુશીની સાથે પડોશમાં રહેતા વ્યક્તિએ ખેતરમાં લઈ જઈને અનેક વાર દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને ખુશીએ બુમો પડતા તેને તે જ ખેતરમાં મારીને ફેંકી દીધી હતી.
  • બાળકીની નિર્વસ્ત્ર લાશ મળી હતી. થોડે દૂરથી બાળકીનો દુપટ્ટો અને ચોંયણી ત્યાં મળી આવી હતી. આ કપડાં ખુશીના પરિવારજનોને બતાવતા આ કપડાં તેના જ હોવાની ખરાઈ થઈ હતી. બાળકીની લાશને પી.એમ અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. તે સમયે ક્રાઇમ બ્રાન્ચના બટુકસિંહને બાતમી મળી કે એક શખ્સ ખુશી વિશે જાણે છે.
  • ભીખાને ખુશીની માતા ભાઈ કહેતી હતી. પડોશમાં રહેતો હોવાથી ખુશી ભીખાને મામા કહેતી હતી. 12 તારીખે ખુશી ઘરના આંગણમાં રમતી હતી ત્યારે ભીખો ત્યાં આવ્યો અને કહ્યું ચલ તને ફરવા લઇ જઉ એટલે ખુશીએ મામાની જોડે જતા જરા પણ અચકાય નહિ અને ભીખો એક લોડીગ વાહનમાં ખુશીને બેસાડીને ત્યાંથી નિકળી ગયો હતો. આ સમયે ભીખાને કોઈએ જોવે નહિ તે માટે પ્લાન કર્યો હતો.
  • ભીખો ખુશીને લઈને ઓગણજ પાસેના ખેતર નજીક ગયો જ્યાં ઊંચું ઘાસ ઊગી ગયું હતું. જેથી ખેતરમાં અંદર લઈ જઈને ખુશીને ભીખાએ ખુશીને નિર્વસ્ત્ર કરી અનેક વખત બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ખુશી બુમો પાડવા લાગી હતી. જેથી ભીખો પોતે હવે પકડાઈ જશે તેવા ડરથી ખુશીનું ગળું દબાવીને મારી નાખી હતી. અને ખુશીની લાશ ત્યાં જ નાખીને જતો રહ્યો હતો.
  • આ દરમિયાન વરસાદ અને ભેજના કારણે ખુશીની લાશ સડી ગઈ હતી. અને તેનાથી તેના શરીરનો મોટો ભાગ હાડ પિંજર બની ગયો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે ભીખાને પકડીને તેની સામે ખુશી સાથે બળાત્કાર અને હત્યાની કલમ હેઠળ તપાસ શરૂ કરી છે. ભીખો અને તેનો એક ભાઈ એકલા રહે છે તેમજ તે મિસ્ત્રી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
  • https://newsnfeeds.com/urvashi-rautela-unseen-hot-photos-and-news/
  • The post ખુશી મર્ડર કેસ appeared first on News n Feeds.

    ]]>
    156416
    કોરોના રસીની સંભાવના https://newsnfeeds.com/the-possibility-of-a-corona-vaccine/ Mon, 14 Sep 2020 12:15:06 +0000 https://newsnfeeds.com/?p=156327 કોરોના રસી વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે આગામી વર્ષના પ્રારંભના સમય ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે, તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના મંત્રી હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું. કોરોનાની રસી ચોક્કસ કઈ તારીખે લોંચ કરવામાં આવશે તે નક્કી નથી, પણ આ રસી વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તૈયાર […]

    The post કોરોના રસીની સંભાવના appeared first on News n Feeds.

    ]]>
    કોરોના રસી વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે આગામી વર્ષના પ્રારંભના સમય ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે, તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના મંત્રી હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું. કોરોનાની રસી ચોક્કસ કઈ તારીખે લોંચ કરવામાં આવશે તે નક્કી નથી, પણ આ રસી વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.હર્ષ વર્ધને એમ પણ કહ્યું હતું કે સરકાર વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) અને ઉચ્ચ જોખમમાં કામ કરી રહ્યા છે તેમની કોવિડ-19 વેક્સીનેશનની ઈમર્જન્સી અધિકૃતતા માટે પણ વિચારણા કરી રહી છે. તે સર્વસંમતિ પર પહોંચ્યા બાદ જ આ અંગે પગલુ ભરવામાં આવશે.

    corona-newsnfeed
    corona-newsnfeed

    ખૂબ જોખમ ધરાવનાર માટે રસી સૌ પહેલા ઉપલબ્ધ બનશે, તેની પાછળનો ખર્ચ એ મુદ્દો નથી
    રસીની સુરક્ષા, ખર્ચ, પારદર્શિતા, કોલ્ડ-ચાઈનની જરૂરિયાત, ઉત્પાદનની સમય સીમા વગેરે જેવા મુદ્દા અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે જેમને ખૂબ જ જરૂર છે તેમના માટે સૌ પહેલા રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે, તે માટે નાણાં ચુકવણીની બાબત અસ્થાને રહેશે. સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે યુકેમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી લેનારમાં કેટલીક જટિલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ રસીને બાદમાં પરિક્ષણ માટે પુનઃ મંજૂરી આપી દેવામાં આવી છે.તેમણે કહ્યું કે તેનો પહેલો ડોઝ લેવામાં ખુશી થશે, જેથી કોઈને એવું ન લાગે કે તેના પર વિશ્વાસ કરી ન શકાય. સ્વાસ્થ્ય મંત્રીએ દેશમાં ચાલી રહેલી રસીના પરીક્ષણ તથા તેમાં શુ પ્રગતિ થઈ છે તે અંગે પણ જાણકારી આપી હતી.

    સ્કૂલો ખોલવા અંગે ચર્ચા-વિચારણા

     

    The post કોરોના રસીની સંભાવના appeared first on News n Feeds.

    ]]>
    156327
    શેરબજાર https://newsnfeeds.com/sharbajar/ Thu, 10 Sep 2020 10:50:35 +0000 https://newsnfeeds.com/?p=156263 રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, ટાઈટન કંપનીના શેર ઘટ્યા   ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 646 અંક વધીને 38840 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 171 અંક વધીને 11449 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ […]

    The post શેરબજાર appeared first on News n Feeds.

    ]]>
    • રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા
    • ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, ટાઈટન કંપનીના શેર ઘટ્યા
    sensex-newsnfeed
    sensex-newsnfeed

     

    ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 646 અંક વધીને 38840 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 171 અંક વધીને 11449 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 7.10 અંક વધીને 2314.65 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 4.15 ટકા વધીને 6061.00 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 2.24 ટકા ઘટીને 407.90 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 1.19 ટકા ઘટીને 498.50 પર બંધ રહ્યો હતો.

    The post શેરબજાર appeared first on News n Feeds.

    ]]>
    156263
    નવરાત્રિ થશે કે નહીં??? https://newsnfeeds.com/navratri/ Thu, 10 Sep 2020 10:39:13 +0000 https://newsnfeeds.com/?p=156254 નવરાત્રિની મંજૂરી અંગે નાયબ મુખ્યમંત્રીનો સંકેત, સરકાર નવરાત્રિની છૂટછાટ આપવા વિચારી રહી છે, શક્ય એટલી રાહત અપાશે કોરોના મહામારીને કારણે વિશ્વના લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે ખ્યાતિ પામેલા નવરાત્રિ ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જો કે સરકાર યોગ્ય સમયે […]

    The post નવરાત્રિ થશે કે નહીં??? appeared first on News n Feeds.

    ]]>
    નવરાત્રિની મંજૂરી અંગે નાયબ મુખ્યમંત્રીનો સંકેત, સરકાર નવરાત્રિની છૂટછાટ આપવા વિચારી રહી છે, શક્ય એટલી રાહત અપાશે

    કોરોના મહામારીને કારણે વિશ્વના લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે ખ્યાતિ પામેલા નવરાત્રિ ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જો કે સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ અંગે રૂપાલના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.

    નોરતાના આયોગન અંગે સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરી નવરાત્રિ પહેલા જાહેરાત કરશેઃ નીતિન પટેલ
    નીતિન પટેલે આગળ કહ્યું કે, જો કે આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રિ પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય એટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રિને લઈને ખેલૈયા અને આયોજકો થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી.

    Navratri-newsnfeeds
    Navratri-newsnfeeds

    નવરાત્રિ ગાઈડ લાઈનમાં આ બાબતો ફરજિયાત થઈ શકે
    નાયબ મુખ્યમંત્રીના નવરાત્રિને છૂટ આપવાના સંકેત મુજબ, જો ગરબાની મંજૂરી આપવામાં આવશે તો થર્મલ સ્ક્રિનિંગ બાદ એન્ટ્રી અને ખેલૈયા માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે. તેની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, મેદાનની લંબાઇ, પહોળાઈ, માસ્ક કે ફેસશિલ્ડ પહેરી રમવું, નેપકીન ફરજિયાત, પાણીની બોટલ સાથે લઈ આવવા જેવી નવરાત્રિ ગાઇડ લાઇન આવી શકે છે.

    મંજૂરી માટે ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી પર દબાણ વધાર્યું
    રાજ્યમાં નવરાત્રિ અંગે હજુ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાથી ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર દબાણ વધારી દીધું છે. તેઓએ માંગ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રિ કાર્યક્રમ કરવા દેવા જોઇએ. જેથી આ ક્ષેત્રના લોકોની રોજગારી જળવાઇ રહે. અનલોક–4માં ઘણી બધી રાહતો આપવામાં આવી છે ત્યારે સરકારે પણ આ મહિનાના અતં સુધીમાં કોઇ નિર્ણય લેવો જોઇએ.

    બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી હોવાથી નવરાત્રિને મંજૂરી મળવી જોઈએઃ ગરબા એસો.
    એક તરફ ગરબા એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું છે કે કોવિડની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ગરબા ગવડાવામાં આવે છે. રાજ્યમાં બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી છે ત્યારે ગરબાના કલાસ તેમજ નવરાત્રિના આયોજનને મંજૂરી આપવી જોઇએ. બીજી તરફ ઇવેન્ટ સંચાલકોએ પણ સરકાર પર દબાણ વધાર્યું છે છતાં સરકારે કોઇ સ્પષ્ટતા હજી સુધી કરી નથી. ગત મહિને જ્યારે ઇવેન્ટ સંચાલકો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા ગયા હતા ત્યારે રૂપાણીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અતં સુધીમાં સરકાર નવરાત્રી અંગે નિર્ણય લેશે.

    અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છેઃ સાંસ્કૃતિક વિભાગના એક અધિકારી
    રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંજૂરી આપે તે પછી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે. અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છે પરંતુ કોરોના સંક્રમણ હજી ચાલુ હોવાથી તેમજ સંક્રમણ વધતું હોવાથી અત્યારના તબક્કે સરકાર કોઇ નિર્ણય લઇ શકે તેમ નથી.

    નવરાત્રિ માટેની 5 સંભવિત શરતો

    • નવરાત્રિના નવ દિવસના બદલે 2 કે 3 દિવસ ની મંજૂરી આપી શકે.
    • ક્લબ કે પાર્ટી પ્લોટ સિવાય શેરી-સોસાયટી ગરબાને મંજૂરી આપવામાં આવી શકે.
    • શેરી કે સોસાયટીના ગરબા માટે માત્ર 2 કે 3 કલાકની જ મંજૂરી મળી શકે.
    • ગરબામાં માત્ર 100 વ્યક્તિ સાથેની મંજૂરી આપી શકે.
    • ગરબા માટે પોલીસની સાથે આરોગ્ય વિભાગની પણ મંજૂરી ફરજિયાત કરવામાં આવી શકે.

    बिदाई फेम एक्ट्रेस सारा खान निकलीं कोरोना पॉजिटिव, हुईं होम क्वारनटीन

    The post નવરાત્રિ થશે કે નહીં??? appeared first on News n Feeds.

    ]]>
    156254