The post Tata Nexon EV gets more features, rebranded as Nexon EV Prime appeared first on News n Feeds.
]]>
Roughly two years after it was first introduced, the Tata Nexon EV has been rebranded as Tata Nexon EV Prime. Aside from the revised nomenclature, it also gets new features, some of which debuted with the bigger battery Nexon EV Max variant launched in May 2022.
The post Tata Nexon EV gets more features, rebranded as Nexon EV Prime appeared first on News n Feeds.
]]>The post ન્યૂ લોન્ચ:ટાટાએ હેરિયર ડાર્ક એડિશનમાં નવું અને સસ્તું વેરિઅન્ટ XT લોન્ચ કર્યું, કારનું ઇન્ટીરિયર પણ બ્લેક થીમમાં આવશે appeared first on News n Feeds.
]]>ટાટાએ પોતાની ફ્લેગશિપ SUV હેરિયરનું ડાર્ક એડિશન XT વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. પહેલા આ SUV ડાર્ક એડિશનના બે વેરિઅન્ટ XZ અને XZ+માં મળતી હતી, પરંતુ હવે XT અને XT+ વેરિઅન્ટ પણ મળશે. XT વેરિઅન્ટની એક્સ-શોરૂમ 16.50 લાખ રૂપિયા અને XT+ વેરિઅન્ટની એક્સ-શો કિંમત 17.30 લાખ રૂપિયા છે. એટલે કે ડાર્ક એડિશનમાં XT અત્યાર સુધીનું સૌથી સસ્તું વેરિઅન્ટ છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની સરખામણીમાં XT+ની કિંમત 21 હજાર રૂપિયા વધારે છે.
હવે આ SUVને કુલ 19 વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. હાલ તેને ડીઝલ વેરિઅન્ટમાં જ લોન્ચ કરી છે. જો કે, મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ખરીદી શકાય છે. તેના બેઝ વેરિઅન્ટ હેરિયર XE ડીઝલ MTની એક્સ-શોરૂમ કિંમત 13.84 લાખ રૂપિયા છે. ટોપ વેરિઅન્ટ હેરિયર XZA+ ડાર્ક એડિશન ડીઝલ ATની એક્સ-શોરૂમ કિંમત 20.30 લાખ રૂપિયા છે.
નવા ડાર્ક એડિશન વેરિઅન્ટમાં શું ખાસ છે?
ટાટા હેરિયર ડાર્ક એડિશનનું એન્જિન
તેમાં 2.0 લીટર ડીઝલ એન્જિન આપ્યું છે, જે 170hp પાવર અને 350Nmનો ટોર્ક જનરેટ કરે છે. XZ અને XZ+માં 6 ઓટોમેટિક ગિઅરબોક્સ પણ મળશે. XT અને XT+માં માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે.
The post ન્યૂ લોન્ચ:ટાટાએ હેરિયર ડાર્ક એડિશનમાં નવું અને સસ્તું વેરિઅન્ટ XT લોન્ચ કર્યું, કારનું ઇન્ટીરિયર પણ બ્લેક થીમમાં આવશે appeared first on News n Feeds.
]]>