Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
sonu_sood – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 31 Dec 2020 08:53:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 મોથી પેઇન્ટ બ્રશ પકડી દિવ્યાંગ બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ, એક્ટર બોલ્યા- ‘જલ્દી મળું છું’ https://newsnfeeds.com/sonu-soods-sketch-made-by-a-paralyzed-child-holding-a-pearl-paint-brush-the-actor-said-see-you-soon/ Thu, 31 Dec 2020 08:53:24 +0000 https://newsnfeeds.com/?p=157633 સોનૂ સૂદએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ જણાવી રહ્યો છે. બોલિવૂડથી આ કોરોના કાળમાં લોકો માટે ફરિશ્તા બનીને સામે આવ્યો રિયલ હીરો એક્ટર સોનૂ સૂદ  સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે લોકોની મદદ માટે જેમ આગળ રહે છે તેમજ લોકો પણ તેનાં […]

The post મોથી પેઇન્ટ બ્રશ પકડી દિવ્યાંગ બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ, એક્ટર બોલ્યા- ‘જલ્દી મળું છું’ appeared first on News n Feeds.

]]>
સોનૂ સૂદએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ જણાવી રહ્યો છે.

બોલિવૂડથી આ કોરોના કાળમાં લોકો માટે ફરિશ્તા બનીને સામે આવ્યો રિયલ હીરો એક્ટર સોનૂ સૂદ  સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે લોકોની મદદ માટે જેમ આગળ રહે છે તેમજ લોકો પણ તેનાં વખાણ કરતાં થાકતા નથી અને પોતાનાં અંદાજમાં ભાવનાઓ વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા પર સોનૂ સૂદે એક વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ તે ભાવૂક થઇ ગયો ચે. વીડિયોમાં એક દિવ્યાંગ બાળક છે. જેમાં તે તેનાં મોથી પેઇન્ટ બ્રશ પપકડી સોનૂ સૂદનો સ્કેચ બનાવી રહ્યો છે.

સોનૂ સૂદએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે કે, ‘હૃદય સ્પર્શી, આપની સાથે જલદી જ મુલાકાત થશે પ્રેમાળ બાળકો.’

The post મોથી પેઇન્ટ બ્રશ પકડી દિવ્યાંગ બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ, એક્ટર બોલ્યા- ‘જલ્દી મળું છું’ appeared first on News n Feeds.

]]>
157633
સોનુ સૂદનું વધુ એક સારું કામ:એક્ટરે દિવંગત માતા સરોજની પુણ્યતિથિ પર સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી, IASનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મદદ કરશે https://newsnfeeds.com/another-good-work-of-sonu-sood-actor-launches-scholarship-scheme-on-the-death-anniversary-of-late-mother-saroj-will-help-students-studying-ias/ Wed, 14 Oct 2020 08:12:20 +0000 https://newsnfeeds.com/?p=157072 એક્ટર સોનુ સૂદે IAS બનવા માગતા લોકો માટે એક સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી છે. સોનુની માતાની 13મી પુણ્યતિથિ પર આ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી. સોનુએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘ઓક્ટોબર 13, મારી માતાના અવસાનને 13 વર્ષ થઈ ગયા. તે પોતાની પાછળ શિક્ષણનો વારસો છોડતી ગઈ. પુણ્યતિથિ પર હું IAS બનવા માગતા લોકોની મદદ કરવાનું […]

The post સોનુ સૂદનું વધુ એક સારું કામ:એક્ટરે દિવંગત માતા સરોજની પુણ્યતિથિ પર સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી, IASનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મદદ કરશે appeared first on News n Feeds.

]]>

એક્ટર સોનુ સૂદે IAS બનવા માગતા લોકો માટે એક સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી છે. સોનુની માતાની 13મી પુણ્યતિથિ પર આ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી. સોનુએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘ઓક્ટોબર 13, મારી માતાના અવસાનને 13 વર્ષ થઈ ગયા. તે પોતાની પાછળ શિક્ષણનો વારસો છોડતી ગઈ. પુણ્યતિથિ પર હું IAS બનવા માગતા લોકોની મદદ કરવાનું વચન આપું છું. આવું પ્રોફેસર સરોજ સૂદ સ્કોલરશિપ હેઠળ કરવામાં આવશે. તમારા આશીર્વાદ જોઈએ. મિસ યુ મા.’

આ પહેલા સોમવાર, 12 ઓક્ટોબરના રોજ સોનુ સૂદે ટ્વીટમાં એક સ્કોલરશિપનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે IAS માટે મોટું એલાન છે.

સોનુને માતા સરોજમાંથી પ્રેરણા મળે છે
આ વર્ષે જુલાઈમાં સોનુ સૂદે પોતાની માતાની જયંતી પર એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સોનુને તેની માતા મિઠાઈ ખવડાવે છે. આ તસવીર શૅર કરીને સોનુએ કહ્યું હતું, હેપી બર્થડે માતા. હંમેશાં મને આ જ રીતે દિશા બતાવે છે, જેવી રીતે તમે મારા આખા જીવનમાં કર્યું છે. હું ઈચ્છું છું કે તમને ગળે મળી શકું અને તમને કહી શકું કે તમને કેટલો પ્રેમ કરું છું. મને એ પણ ખ્યાલ છે કે તમે જ્યાં પણ હશો ત્યાં મને મિસ કરતા હશો. જીવન હંમેશાં એક જેવું રહેતું નથી, પણ મને દિશા બતાવવા માટે દેવદૂત બનીને રહેજો. ટૂંક સમયમાં મળીશું. મિસ યુ.

The post સોનુ સૂદનું વધુ એક સારું કામ:એક્ટરે દિવંગત માતા સરોજની પુણ્યતિથિ પર સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી, IASનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મદદ કરશે appeared first on News n Feeds.

]]>
157072