Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
OTT – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Sat, 02 Jan 2021 06:47:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 કાજોલની ઓટીટી ડેબ્યુ ફિલ્મ જલદી રિલીઝ કરવામાં આવશે https://newsnfeeds.com/kajols-ott-debut-film-will-be-released-soon/ Sat, 02 Jan 2021 06:47:27 +0000 https://newsnfeeds.com/?p=157643 જેનું દિગ્દર્શન રેણુકા શહાણે દ્વારા કરવામાં આવ્યું છે કાજોલ ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. જેને જલદી જ રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી રેણુકા શહાણેનું છે, તેમજ અજય દેવગણ તેનો સહાયક નિર્માતા છે. કાજોલે ટ્વિટર પર શેર કરતાં કહ્યું હતું કે, મેં ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું છે. ત્રિભંગાનો મતલબ  થાય […]

The post કાજોલની ઓટીટી ડેબ્યુ ફિલ્મ જલદી રિલીઝ કરવામાં આવશે appeared first on News n Feeds.

]]>
જેનું દિગ્દર્શન રેણુકા શહાણે દ્વારા કરવામાં આવ્યું છે

કાજોલ ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. જેને જલદી જ રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી રેણુકા શહાણેનું છે, તેમજ અજય દેવગણ તેનો સહાયક નિર્માતા છે.

કાજોલે ટ્વિટર પર શેર કરતાં કહ્યું હતું કે, મેં ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું છે. ત્રિભંગાનો મતલબ  થાય છે,  ટેઢી,મેઢી, ક્રેઝી પણ સેક્સી મહિલા જેનુ ં પ્રિમિયમ ૧૫ જાન્યુઆરીના નેટફ્લિકસ પર થવાનું છે.

આ ફિલ્મની વાર્તા પરિવાર પર આધારિત છે.રોજિંદા જીવનમાં પરિવારનું મહત્વ ધરાવતી સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યું છે. આ ફિલ્મમાં  એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ જોવા મળશે જેના આસપાસ આ ફિલ્મની વાર્તા વણવામાં આવી છે.

આ ફિલ્મમાં કાજલ સાથે મિથિલા પારકર, તન્વી આઝમી અને કુનાલ રોય કપૂર પણ કામ કરી રહ્યા છે.

The post કાજોલની ઓટીટી ડેબ્યુ ફિલ્મ જલદી રિલીઝ કરવામાં આવશે appeared first on News n Feeds.

]]>
157643
મોદી સરકારે વેબ સીરિઝ સહિતના ઓનલાઈન કંટેટ મુદ્દો લીધો બહુ મોટો નિર્ણય ? જાણો વિગત https://newsnfeeds.com/modi-government-took-a-big-decision-on-the-issue-of-online-content-including-web-series-learn-the-details/ Wed, 11 Nov 2020 08:51:51 +0000 https://newsnfeeds.com/?p=157475 સેન્સરશિપ અથવા સરકારી દખલની જગ્યાએ OTT કંપનીઓએ સરકારના કહેવા પર એક ફ્રેમવર્ક બનાવ્યું હતું.   નેટફ્લિક્સ અથવા એમેઝોન જેવા OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર હવે તમારો અનુભવ પહેલા જેવો નહીં રહે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા ડિજિટલ ઓડીયિ વિઝ્યુઅલ કન્ટેન્ટ અને વેબ સીરિઝને પોતાના અંતર્ગત લાવી દીધા છે. તેની સાથે જ ઓનલાઈન […]

The post મોદી સરકારે વેબ સીરિઝ સહિતના ઓનલાઈન કંટેટ મુદ્દો લીધો બહુ મોટો નિર્ણય ? જાણો વિગત appeared first on News n Feeds.

]]>
સેન્સરશિપ અથવા સરકારી દખલની જગ્યાએ OTT કંપનીઓએ સરકારના કહેવા પર એક ફ્રેમવર્ક બનાવ્યું હતું.

 

નેટફ્લિક્સ અથવા એમેઝોન જેવા OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર હવે તમારો અનુભવ પહેલા જેવો નહીં રહે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા ડિજિટલ ઓડીયિ વિઝ્યુઅલ કન્ટેન્ટ અને વેબ સીરિઝને પોતાના અંતર્ગત લાવી દીધા છે. તેની સાથે જ ઓનલાઈન પ્લેટફોર્મ પર ન્યૂઝ અને કરન્ટ અફેયર્સ પણ હવે સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવશે. સરકારે બુધારે એક ગેજેટ બહાર પાડીને તેનો નોટિફાઈ કર્યું છે.

સામાન્ય લોકો માટે આ ફેરફાર ઘણાં મહત્ત્વના છે કે હવે નેટફ્લિક્સ જેવા OTT પ્લેટફોર્મ પર સેન્સર લાગુ થશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ સેલ્ફ રેગ્યુલેશન કોડને સપોર્ટ કરવાની ના પાડી દીધી હતી. અંદાજે 15 વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ હાલમાં દેશમાં કામ કરી રહ્યા છે. આ OTT પ્લેટફોર્મ્સે આ મહિનાની શૂઆતમાં IAMAI અંર્તગત સેલ્ફ રેગ્યુલેશન કોડ પર હસ્તાક્ષર કર્યા હતા.

સેન્સરશિપ અથવા સરકારી દખલની જગ્યાએ OTT કંપનીઓએ સરકારના કહેવા પર એક ફ્રેમવર્ક બનાવ્યું હતું જેથી યોગ્ય કન્ટેન્ટ દર્શકો સુધી પિહોંચાડી શકાય. આ કોડમાં દર્શકોની ફરિયાદનું સમાધાન કેવી રીતે થશે તેની પણ વ્યવસ્થા હતી. તેના માટે કન્ઝ્યૂમર કમ્પ્લેન ડિપાર્ટમેન્ટ અથવા એડવાઈઝરી પેનલ બનાવવાની વાત કહેવામાં આવી હતી. આ પેનલના સભ્યોમાં બાળકોના અધિકારો, જેન્ડર ઇક્વાલિટી માટે કામ કરનારા સ્વતંત્ર લોકો સામેલ હોઈ શકે છે.

તેમાં જે OTT પ્લેટફોર્મ પર સામેલ હશે તેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝ્ની + હોટસ્ટાર, ALT બાલાજી, ZEE5, Arre, ડિસ્કવરી +, ઇરોઝ નાઉ, ફિલક્સ્ટ્રી, હોઈચોઈ, હંગામા, MX પ્લેયર, શેમારૂ, VOOT, Jio સિનેમા, સોનીLiv અને Lionsgate play સામેલ છે.

મંત્રાલયે કહ્યું હતું, “ઇન્ડસ્ટ્રી એ જે સેલ્ફ રેગ્યુલારિટી મેકેનિઝમ બનાવ્યું છે તેમાં પ્રોહિબિટેડ કન્ટેન્ટનું કોઈ વર્ગીકરણ કરવામાં નથી આવ્યું.” મંત્રાલયે કહ્યું કે, IAMAIએ પહેલા બે લેયરવાળા સ્ટ્રક્ચરની ભલામમ કરી હતી. પરંતુ મંત્રાલયને એ પસંદ ન આવ્યું. ત્યાર બાદ આજે સરકારે ગેજેટ બહાર પાડીને તેને પોતાના અંતર્ગત લાવી દીધું છે.

The post મોદી સરકારે વેબ સીરિઝ સહિતના ઓનલાઈન કંટેટ મુદ્દો લીધો બહુ મોટો નિર્ણય ? જાણો વિગત appeared first on News n Feeds.

]]>
157475
પહેલીવાર ઓસ્કર એવૉર્ડ માટે થિયેટરમાં રિલીઝ માટે શરતી છૂટ, ફક્ત OTT પ્લેટફોર્મ પર આવેલી ફિલ્મો પણ નામાંકિત થઈ શકશે https://newsnfeeds.com/conditional-waiver-for-theatrical-release-for-the-first-time-oscar-awards-only-films-on-the-ott-platform-can-be-nominated/ Wed, 04 Nov 2020 10:28:46 +0000 https://newsnfeeds.com/?p=157426 કોરોનાને લીધે દુનિયાનો સૌથી મોટો ફિલ્મ એવૉર્ડ પણ તેની પ્રણાલી બદલવા મજબૂર કોરોનાકાળમાં દેશ-દુનિયાનાં બીજાં ક્ષેત્રોની જેમ મનોરંજનનો વ્યવસાય પણ સંપૂર્ણપણે થંભી ગયો હતો. સિનેમાઘરોમાં અનેક ફિલ્મોની રિલીઝ ટાળી દેવાઈ હતી કારણ કે દર્શકો ઘરોમાં કેદ હતા. આ દરમિયાન ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મે દર્શકોનું ભરપૂર મનોરંજ કર્યું. એટલે ફિલ્મી દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર એવૉર્ડે […]

The post પહેલીવાર ઓસ્કર એવૉર્ડ માટે થિયેટરમાં રિલીઝ માટે શરતી છૂટ, ફક્ત OTT પ્લેટફોર્મ પર આવેલી ફિલ્મો પણ નામાંકિત થઈ શકશે appeared first on News n Feeds.

]]>

કોરોનાને લીધે દુનિયાનો સૌથી મોટો ફિલ્મ એવૉર્ડ પણ તેની પ્રણાલી બદલવા મજબૂર

કોરોનાકાળમાં દેશ-દુનિયાનાં બીજાં ક્ષેત્રોની જેમ મનોરંજનનો વ્યવસાય પણ સંપૂર્ણપણે થંભી ગયો હતો. સિનેમાઘરોમાં અનેક ફિલ્મોની રિલીઝ ટાળી દેવાઈ હતી કારણ કે દર્શકો ઘરોમાં કેદ હતા. આ દરમિયાન ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મે દર્શકોનું ભરપૂર મનોરંજ કર્યું. એટલે ફિલ્મી દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર એવૉર્ડે પણ ઓટીટી પ્લેટફોર્મની શરતોમાં ઢીલ મૂકી છે.

પહેલીવાર ઓસ્કાર એવૉર્ડની આયોજક એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે નામાંકન માટે એવાં સ્ટ્રીમિંગ ટાઈટલ્સને પણ શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણીમાં સામેલ કરવાની મંજૂરી આપી છે, જે ફક્ત ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અત્યાર સુધી શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણીમાં નામાંકિત ફિલ્મો થિયેટરમાં ફરજિયાત રિલીઝ થઈ હોવી જોઈએ, એવો નિયમ હતો.

કોરોનાકાળમાં ઓસ્કર એવૉર્ડ સેરેમની બે મહિના સુધી ટાળી દેવાયો હતો. આ

હવે આવતા વર્ષે 25 એપ્રિલે યોજાશે. તેમાં જાન્યુઆરી 2020થી ફેબ્રુઆરી 2021 વચ્ચે રિલીઝ ફિલ્મો સામેલ કરાશે. આનો સૌથી વધુ લાભ નેટફ્લિક્સને મળવાની આશા છે. તેના આશરે 22 ટાઈટલ્સ ઓસ્કરની દોડમાં છે. જોકે, આ વખતે ત્રણ ફિલ્મ ઓસ્કરની રેસમાં નિશ્ચિત મનાય છે. આ ફિલ્મો છે, ગેરી ઓલ્ડમેન અભિનિત ‘મૈંક’, જ્યોર્જ ક્લૂની અભિનિત અને દિગ્દર્શિત ‘ધ મિડનાઈટ સ્કાય’ અને એમી એડમ્સ અને ગ્લેન ક્લોઝ અભિનિત ‘હિલબિલી એલ્ગી’. ઓસ્કર 2020માં નેટફ્લિક્સે 24 નામાંકન હાંસલ કર્યા હતાં અને બે ઓસ્કર એવૉર્ડ જીત્યા હતા.

કાન્સ પાંચ મહિના મોડો યોજાયો, ગોલ્ડન ગ્લોબ પણ ટળ્યો : કોરોનાકાળના કારણે 12થી 23 મે સુધી ચાલનારો 73મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પાંચ મહિના ટાળવો પડ્યો. એટલું જ નહીં, કાન્સ 27 ઓક્ટોબરથી ફક્ત ત્રણ દિવસ યોજાયો. એ જ રીતે, ગોલ્ડન ગ્લોબ એવૉર્ડ પણ ટાળવો પડ્યો. દર વર્ષના પહેલા રવિવારે યોજાતો આ એવૉર્ડ સમારંભ 28 ફેબ્રુઆરીએ કેલિફોર્નિયાના બેવરલી હિલ્સમાં યોજાશે.

ભારતમાંથી મરાઠી ફિલ્મ ‘ધ ડિસાઈપલ’ની શક્યતા
અમેરિકન મેગેઝિન ‘વેરાઈટી’ના મતે ભારતમાંથી આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણીમાં મરાઠી ફિલ્મ ‘ધ ડિસાઈપલ’ ઓસ્કરમાં નામાંકિત થાય એવી શક્યતા છે. મીરા નાયરની ફિલ્મ ‘મોનસૂન વેડિંગ’ પછી આ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત બીજી ફિલ્મ છે. નોંધનીય છે કે ભારતમાં લૉકડાઉન પહેલાં સુધી 29 ફિલ્મ રિલીઝ થઈ હતી, જ્યારે વધુ 41 ફિલ્મ કતારમાં છે. તેમાંથી અનેકની રિલીઝ 2021 સુધી ટાળી દેવાઈ હતી.

The post પહેલીવાર ઓસ્કર એવૉર્ડ માટે થિયેટરમાં રિલીઝ માટે શરતી છૂટ, ફક્ત OTT પ્લેટફોર્મ પર આવેલી ફિલ્મો પણ નામાંકિત થઈ શકશે appeared first on News n Feeds.

]]>
157426