Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
kbc – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 04 Nov 2020 10:37:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 ફિલ્મોમાં શાહરુખ ખાન સાથે ખરાબ વર્તન કરવા પર મહિલા કન્ટેસ્ટન્ટે નારાજગી જતાવી, બિગ બીને માફી માગવી પડી https://newsnfeeds.com/big-b-had-to-apologize-to-female-contestant-for-misbehaving-with-shah-rukh-khan-in-films/ Wed, 04 Nov 2020 10:37:10 +0000 https://newsnfeeds.com/?p=157430 ‘કૌન બનેગા કરોડપતિ 12’ના સેટ પર અમિતાભ બચ્ચન એકથી એક હટકે ફેન્સનો સામનો કરી રહ્યા છે. શોમાં જે પણ કન્ટેસ્ટન્ટ આવે છે તે તેમના વખાણ કરતા નથી થાકતા પણ શોમાં પહેલી વખત બિગ બીનો સામનો એવી મહિલા સાથે થયો જે તેમને પસંદ નથી કરતી. મંગળવારે આવેલા એપિસોડમાં કન્ટેસ્ટન્ટ રેખા રાણીએ અમિતાભને કહ્યું કે તેને તેઓ […]

The post ફિલ્મોમાં શાહરુખ ખાન સાથે ખરાબ વર્તન કરવા પર મહિલા કન્ટેસ્ટન્ટે નારાજગી જતાવી, બિગ બીને માફી માગવી પડી appeared first on News n Feeds.

]]>

‘કૌન બનેગા કરોડપતિ 12’ના સેટ પર અમિતાભ બચ્ચન એકથી એક હટકે ફેન્સનો સામનો કરી રહ્યા છે. શોમાં જે પણ કન્ટેસ્ટન્ટ આવે છે તે તેમના વખાણ કરતા નથી થાકતા પણ શોમાં પહેલી વખત બિગ બીનો સામનો એવી મહિલા સાથે થયો જે તેમને પસંદ નથી કરતી. મંગળવારે આવેલા એપિસોડમાં કન્ટેસ્ટન્ટ રેખા રાણીએ અમિતાભને કહ્યું કે તેને તેઓ નથી ગમતા.

રેખા શાહરુખની ફેન છે
જ્યારે અમિતાભે આનું કારણ પૂછ્યું તો રેખાએ જણાવ્યું કે તે શાહરુખની ફેન છે. પરંતુ બિગ બીએ જે ફિલ્મોમાં શાહરુખ સાથે કામ કર્યું છે તેમાં તે એક્ટર પ્રત્યે રુડ રહ્યા છે. ‘કભી ખુશી કભી ગમ’માં તેમણે શાહરુખને ઘરની બહાર કાઢી નાખ્યો હતો. ‘મોહબ્બતેં’ ફિલ્મમાં શાહરુખ વિરુદ્ધ હતા.

બિગ બીએ માફી માગી
દિલ્હીથી આવેલી 27 વર્ષીય રેખાની આ વાત સાંભળીને બિગ બી ચોંકી ગયા. તેમણે રેખાને કહ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટમાં તેમને જેવું કહેવામાં આવ્યું તેવું તેમણે કર્યું હતું, પરંતુ રેખા માની નહીં અને બિગ બીએ તેને સોરી કહ્યું. સાથે જ તેમણે રેખાને એવું પણ કહ્યું કે તે શાહરુખ ખાનની માફી માગી લેશે.

‘મોહબ્બતેં’ના 20 વર્ષ થયા
અમિતાભ અને શાહરુખ સ્ટારર ‘મોહબ્બતેં’ ફિલ્મને ગયા અઠવાડિયે જ 20 વર્ષ પૂરા થયા છે. ટ્વિટર પર એક ચેટ સેશન દરમ્યાન જ્યારે એક ફેને શાહરુખને બિગ બી સાથેના અનુભવ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, ‘મને અમિતાભ બચ્ચન સાથે કરેલો તે પહેલો સીન યાદ છે જેને શૂટ કર્યા બાદ મને ફીલ થયું કે હું કેટલો નાનો છું.’

અબરામ બિગ બીને દાદા માને છે
અમિતાભ બચ્ચને અમુક વર્ષ પહેલાં શાહરુખના નાના દીકરા અબરામનો ફોટો શેર કર્યો હતો જેમાં તે તેમને મળીને ઘણો ખુશ થઇ ગયો હતો. અમિતાભે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘શાહરુખ ખાનના નાના દીકરા અબરામને પૂરો ભરોસો કે હું શાહરુખ ખાનનો પિતા અને તેનો દાદા છું. સાથે જ અબરામ એ વાતથી અચરજમાં છે કે હું શાહરુખના ઘરમાં તેની સાથે કેમ નથી રહેતો.’

The post ફિલ્મોમાં શાહરુખ ખાન સાથે ખરાબ વર્તન કરવા પર મહિલા કન્ટેસ્ટન્ટે નારાજગી જતાવી, બિગ બીને માફી માગવી પડી appeared first on News n Feeds.

]]>
157430
77ની ઉંમરમાં સતત 17 કલાક કામ અમિતાભ બચ્ચન https://newsnfeeds.com/17-hours-work-amitabh-bachchan/ Fri, 18 Sep 2020 11:13:11 +0000 https://newsnfeeds.com/?p=156527 અમિતાભે બ્લોગમાં સ્પર્ધકોની પરિસ્થિતિ પણ વર્ણવી હતી 28 સપ્ટેમ્બરે પહેલો એપિસોડ પ્રસારિત થશે અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ 12’ના શૂટિંગમાં વ્યસ્ત છે. 77 વર્ષીય બિગ બીએ ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ શોનું નોન સ્ટોપ 17 કલાક શૂટિંગ કર્યું હતું. બિગ બીએ બ્લોગમાં આ અંગે રાત્રે 2.37 વાગે લખ્યું હતું, ‘થોડીવાર પહેલાં જ કામથી પરત ફર્યો […]

The post 77ની ઉંમરમાં સતત 17 કલાક કામ અમિતાભ બચ્ચન appeared first on News n Feeds.

]]>
  • અમિતાભે બ્લોગમાં સ્પર્ધકોની પરિસ્થિતિ પણ વર્ણવી હતી
  • 28 સપ્ટેમ્બરે પહેલો એપિસોડ પ્રસારિત થશે
  •  Kaun-Banega-Crorepati-newsnfeed
    Kaun-Banega-Crorepati-newsnfeed
  • અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ 12’ના શૂટિંગમાં વ્યસ્ત છે. 77 વર્ષીય બિગ બીએ ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ શોનું નોન સ્ટોપ 17 કલાક શૂટિંગ કર્યું હતું. બિગ બીએ બ્લોગમાં આ અંગે રાત્રે 2.37 વાગે લખ્યું હતું, ‘થોડીવાર પહેલાં જ કામથી પરત ફર્યો છું અને એક દિવસમાં લગભગ 17 કલાક કામ કર્યું હતું. કોવિડ 19થી ગ્રસ્ત શરીર માટે પર્યાપ્ત તથા ફાયદામંદ’
  • બ્લોગમાં અમિતાભે પોતાના શોના સ્પર્ધકો અંગે વાત કરી હતી. તેમના મતે, આર્થિક સંઘર્ષ બાદ પણ સ્પર્ધકોના ચહેરા પર હાસ્ય હોય છે. ફાસ્ટિંગ ફિંગર ફર્સ્ટ જીતનાર સ્પર્ધકોની ફીલિંગ શૅર કરતા તેમણે કહ્યું હતું, ‘તેઓ ભાવુક થઈ જાય છે. હાથ જોડે છે અને હોટ સીટ માટે બેકાબૂ થઈ જાય છે કે અંતે તેમની રાહ પૂરી થઈ.’ 

    અમિતાભના મતે, ‘સ્પર્ધકોને આશા બંધાઈ જાય છે કે હવે તેઓ લોન ચૂકવી દેશે, બીમારીની સારવાર કરાવી શકશે, પોતાનું ઘર બનાવશે અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી લેશે. અનેકે પોતાના જીવનમાં ક્યારેય આટલી મોટી રકમનો ચેક હાથમાં લીધો હતો નથી. કેટલાંક તે અમાઉન્ટના ઝીરો પર અટકી જાય છે. ઘણીવાર તેઓ આ રકમ ગણવાની શરૂઆત કરે છે. સાચો જવાબ આપવાની એટલી ખુશી હોય છે કે તેમને આની આશા પણ હોતી નથી.

  • ‘કેબીસી 12’ 28 સપ્ટેમ્બરથી સોની ટીવી પર ટેલિકાસ્ટ થશે. આ શોની પહેલી સિઝન વર્ષ 2000માં આવી હતી. ત્રીજી સિઝનને બાદ કરતાં તમામ સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી. ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. શો સાથે જોડાયેલા નિકટના સૂત્રોના મતે, પ્લાનિંગ પ્રમાણે શોના ક્રિએટિવ ડિરેક્ટર નિતેશ તિવારીએ ત્રણ કેમ્પેન પૂરા કર્યા છે. આગામી અઠવાડિયાથી સ્પર્ધકના પ્રોમો ટેલિકાસ્ટ થશે. એક અઠવાડિયા સુધી સ્પર્ધકોના પ્રોમો ચેનલ પર આવશે અને પછી 28 સપ્ટેમ્બરના રોજ શો શરૂ થશે. અમિતાભે અત્યાર સુધી 20 એપિસોડ પૂરા કર્યા છે. 21 સપ્ટેમ્બર બાદ તેઓ કોઈ પણ બ્રેક વગર સતત શૂટિંગ કરશે. તેઓ એક દિવસમાં બે એપિસોડ શૂટ કરતા હોય છે.
  • ઓડિયન્સને આ સિઝનમાં ખાસ નવો ફેરફાર જોવા મળશે. જોકે, આ વખતે ઓડિયન્સ જોવા મળશે નહીં અને તેથી જ ‘ઓડિયન્સ પોલ’ને બદલે નવી લાઈફલાઈન ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવશે. 15 સવાલોના સાચા જવાબ આપ્યા બાદ સ્પર્ધકને સાત કરોડ રૂપિયા મળશે.
  • https://newsnfeeds.com/focus-on-electric-vehicles/
  • The post 77ની ઉંમરમાં સતત 17 કલાક કામ અમિતાભ બચ્ચન appeared first on News n Feeds.

    ]]>
    156527