Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
jiofiber – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 09 Sep 2020 11:28:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 Jio दिसंबर में लॉन्च कर सकता है एंड्रॉयड बेस्ड सस्ते मोबाइल फोन https://newsnfeeds.com/jio-can-launch-android-based-cheap-mobile-phone-in-december/ Wed, 09 Sep 2020 11:28:23 +0000 https://newsnfeeds.com/?p=156225 Reliance Jio भारत में एंड्रॉयड बेस्ड सस्ते हैंडसेट्स लॉन्च कर सकती है. रिपोर्ट के मुताबिक़ भारत में दिसंबर तक कंपनी डेटा पैक के साथ फ़ोन पेश कर सकती है रिलायंस इंडस्ट्रीज़ लिमिटेड की टेलीकॉम कंपनी Reliance Jio भारत में कम क़ीमत वाले फोन लॉन्च करने की तैयारी में है. रिपोर्ट के मुताबिक़ Reliance Jio दिसंबर […]

The post Jio दिसंबर में लॉन्च कर सकता है एंड्रॉयड बेस्ड सस्ते मोबाइल फोन appeared first on News n Feeds.

]]>
Reliance Jio भारत में एंड्रॉयड बेस्ड सस्ते हैंडसेट्स लॉन्च कर सकती है. रिपोर्ट के मुताबिक़ भारत में दिसंबर तक कंपनी डेटा पैक के साथ फ़ोन पेश कर सकती है

रिलायंस इंडस्ट्रीज़ लिमिटेड की टेलीकॉम कंपनी Reliance Jio भारत में कम क़ीमत वाले फोन लॉन्च करने की तैयारी में है. रिपोर्ट के मुताबिक़ Reliance Jio दिसंबर तक एंड्रॉयड प्लैटफॉर्म बेस्ड हैंडसेट लॉन्च किए जाएंगे.

बिज़नेस स्टैंडर्ड की एक रिपोर्ट के मुताबिक़ Jio के इस कम क़ीमत वाले हैंडसेट्स को कंपनी डेटा पैक के साथ बेचेगी. हाल ही में रिलायंस इंडस्ट्रीज़ लिमिटेड की तरफ़ से भी ये हिंट दिया गया था कि कंपनी कम क़ीमत वाले एंड्रॉयड बेस्ड फ़ोन लॉन्च करेगी.

ग़ौरतलब है कि रिलायंस इंडस्ट्रीज़ ने हाल ही में गूगल के साथ भी पार्टनरशिप किया है. जुलाई में कंपनी ने कहा था कि गूगल की पेरेंट अल्फाबेट रिलायंस के डिजिटल यूनिट में 4.5 बिलियन डॉलर का निवेश करेगी.

RIL के चेयरमैन मुकेश अंबानी ने जुलाई में कहा था कि गूगल कम कीमत वाले 4G/5G स्मार्टफोन्स के लिए एंड्रॉयड ऑपरेटिंग सिस्टम तैयार करेगा और रिलायंस इसे डिज़ाइन करेगी.

रिपोर्ट के मुताबिक़ रिलायंस जियो गूगल प्लैटफ़ॉर्म पर चलने वाले 1 करोड़ कम क़ीमत वाले स्मार्टफोन्स की आउटसोर्सिंग कर सकती है. ये रिपोर्ट बिज़नेस स्टैंडर्ड के हवाले से है जहां सूत्रों के हवाले से बताया गया है.

रिपोर्ट के मुताबिक़ गूगल के एंड्रॉयड प्लैटफ़ॉर्म पर चलने वाले कम क़ीमत वाले स्मार्टफ़ोन या तो दिसंबर में लॉन्च किए जाएंगे या कंपनी इसे 2021 की शुरुआत के साथ पेश करेगी.

भारत में फ़िलहाल स्मार्टफ़ोन मार्केट में चीनी कंपनियों का क़ब्ज़ा है. इनमें मुख्य रूप से शाओमी, वीवो, ओपो, वन प्लस और रियलमी जैसी कापनियां हैं. जियो के इस कदम से इन कंपनियों को भारतीय मार्केट में कड़ी टक्कर मिल सकती है.

https://newsnfeeds.com/why-are-the-indian-and-chinese-economies-decoupling/

The post Jio दिसंबर में लॉन्च कर सकता है एंड्रॉयड बेस्ड सस्ते मोबाइल फोन appeared first on News n Feeds.

]]>
156225
Reliance Jio Fiberના નવા દમદાર પ્લાન લોન્ચ, મળશે 30 દિવસની ફ્રી સર્વિસ https://newsnfeeds.com/reliance-jio-new-latest-plaan/ Mon, 31 Aug 2020 10:26:06 +0000 https://newsnfeeds.com/?p=155158 રિલાયન્સ જીયો ફાઇબરે ચાર નવા પ્લાન લોન્ચ કર્યાં છે.  આ પ્લાન 399 રૂપિયા, 699 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયાનો છે. નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો ફાઇબર (Reliance JioFiber)ના યૂઝરો માટે સારા સમાચાર છે. કંપની પોતાના યૂઝરો માટે ચાર નવા પ્લાન લઈને આવી છે. આ પ્લાન 399 રૂપિયા, 699 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયાનો છે. નવા […]

The post Reliance Jio Fiberના નવા દમદાર પ્લાન લોન્ચ, મળશે 30 દિવસની ફ્રી સર્વિસ appeared first on News n Feeds.

]]>
રિલાયન્સ જીયો ફાઇબરે ચાર નવા પ્લાન લોન્ચ કર્યાં છે.  આ પ્લાન 399 રૂપિયા, 699 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયાનો છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો ફાઇબર (Reliance JioFiber)ના યૂઝરો માટે સારા સમાચાર છે. કંપની પોતાના યૂઝરો માટે ચાર નવા પ્લાન લઈને આવી છે. આ પ્લાન 399 રૂપિયા, 699 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયાનો છે. નવા પ્લાનને લોન્ચ કરવાની સાથે કંપનીએ બધા નવા યૂઝરો માટે કોઈ શરત વગર 30 દિવસની ફ્રી ટ્રાયલની જાહેરાત કરી છે. તો આવે વિગતવાર જાણીએ કે જિયો ફાઇબરના નવા પ્લાનમાં શું લાભ મળી રહ્યો છે.

399 અને 699 રૂપિયા વાળા પ્લાન
જીયો ફાઇબરના 399 રૂપિયા વાળા પ્લાનમાં  30Mbps ની સ્પીડથી અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. પ્લાનના સબ્સક્રાઇબર્સ અનલિમિટેડ વોઇસ કોલિંગનો ફાયદો ઉઠાવી શકે છે. વાત જો 699 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો તેમાં તમને 100Mbpsની સ્પીડથી ટ્રૂલી અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં પણ તમને અનલિમિટેડ વોઇસ કોલિંગનો ફાયદો મળશે.

999 અને 1499 રૂપિયા વાળો પ્લાન
જીયો ફાઇબરના 999 રૂપિયા વાળા પ્લાનમાં  150Mbps ની ઇન્ટરનેટ સ્પીડ મળે છે. પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ બેનિફિટ પણ આપવામાં આવી રહ્યો છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને 1 હજાર રૂપિયાની કિંમત વાળી 11 ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન મળે છે.

30 દિવસની ફ્રી ટ્રાયલ
જીયો ફાઇબર પોતાના નવા યૂઝરોને કોઈપણ શરત વગર 30 દિવસની ફ્રી ટ્રાયલ પણ ઓફર કરી રહી છે. તેમાં 150Mbps ની સ્પીડથી અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં કોઈપણ ચાર્જ વગર 4K સેટ ટોપ બોક્સની સાથે 10 ઓટીટી એપ્સનું એક્સેસ આપવામાં આવી રહ્યું છે. 30 દિવસની ફ્રી ટ્રાયલ સ્કીમની ખાસ વાત છે કે જો યૂઝરને પસંદ ન આવે તો તેને પરત કરી શકે છે.

કંપની 1 સપ્ટેમ્બરથી કનેક્શન અને પ્લાન એક્ટિવેટ કરાવનાર યૂઝરોને જીયો ફાઇબર 30 દિવસની ફ્રી ટ્રાયલ ઓફર કરી રહી છે. આ સાથે કંપની પોતાના હાલના યૂઝરોને નવા ટેરિફ પ્લાન વાળો ફાયદો આપવાની ઓફર કરવા માટે અપગ્રેડ કરી રહી છે. એટલું જ નહીં, 15થી 31 ઓગસ્ટ વચ્ચે પણ જીયો ફાઇબર સાથે જોડાનાર યૂઝરોને પણ My Jio વાઉચર તરીકે 30 દિવસની ફ્રી ટ્રાયલનો લાભ મળશે.

दिवाली तक कंट्रोल में आ जाएगा कोरोना, केंद्रीय स्वास्थ्य मंत्री का दावा

The post Reliance Jio Fiberના નવા દમદાર પ્લાન લોન્ચ, મળશે 30 દિવસની ફ્રી સર્વિસ appeared first on News n Feeds.

]]>
155158