Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
ipllatestnews – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 08 Oct 2020 08:46:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 IPLમાં આજે હૈદરાબાદ VS પંજાબ:ભુવનેશ્વર અને માર્શ ઘાયલ થવાથી સનરાઇઝની મુશ્કેલી વધી, સીઝનમાં બે જ મેચ જીતી શક્યું; પંજાબ સતત 4 મેચ હારી જતાં સૌથી નીચે https://newsnfeeds.com/hyderabad-vs-punjab-in-ipl-today/ Thu, 08 Oct 2020 08:46:30 +0000 https://newsnfeeds.com/?p=156894 IPLની 13મી સીઝનની 22મી મેચ સનારાઇઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આજે દુબઈમાં રમાશે. ભુવનેશ્વર કુમાર અને મિશેલ માર્શ ઘાયલ થવાના કારણે ટુર્નામેન્ટમાથી બહાર થવાથી હૈદરાબાદ ટીમનું બેલેન્સ બગડી ગયું છે. તેણે સીઝનમાં અત્યાર સુધીમાં 2 મેચ જ જીતી છે. જો કે લીગમાં પંજાબની સ્થિતિ પણ સારી નથી. તે 5માંથી છેલ્લી 4 મેચ હાર્યા […]

The post IPLમાં આજે હૈદરાબાદ VS પંજાબ:ભુવનેશ્વર અને માર્શ ઘાયલ થવાથી સનરાઇઝની મુશ્કેલી વધી, સીઝનમાં બે જ મેચ જીતી શક્યું; પંજાબ સતત 4 મેચ હારી જતાં સૌથી નીચે appeared first on News n Feeds.

]]>

IPLની 13મી સીઝનની 22મી મેચ સનારાઇઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આજે દુબઈમાં રમાશે. ભુવનેશ્વર કુમાર અને મિશેલ માર્શ ઘાયલ થવાના કારણે ટુર્નામેન્ટમાથી બહાર થવાથી હૈદરાબાદ ટીમનું બેલેન્સ બગડી ગયું છે. તેણે સીઝનમાં અત્યાર સુધીમાં 2 મેચ જ જીતી છે. જો કે લીગમાં પંજાબની સ્થિતિ પણ સારી નથી. તે 5માંથી છેલ્લી 4 મેચ હાર્યા બાદ પંજાબ પોઇન્ટ ટેબલના તળિયે છે.

બંને વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો, હૈદરાબાદે 3 અને પંજાબની ટીમે 2 મેચ જીતી છે. જીટી સીઝનમાં બંને ટીમોની વચ્ચે રમાયેલી 2 મેચોમાં બંનેએ 1-1 મેચ જીતી હતી.

વોર્નર અને બેયરસ્ટો પર મહત્વપૂર્ણ જવાબદારી
હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને ઓપનર જોની બેયરેસ્ટો પર ટીમને સારી શરૂઆત આપવવા માટેની જવાબદારી રહેશે. મનીષ પાંડે હજી સુધી કંઈ ખાસ કરી શક્યા નથી. એવામાં યુવા ખેલાડીઓ પરનું દબાણ હટાવવા માટે આ ત્રણેય બેટ્સમેનોને ઉપરથી રન બનાવવા પડશે.

રાશિદખાન પર બોલિંગની જવાબદારી
ભુવનેશ્વર કુમાર અને મિશેલ માર્શ ઘાયલ થતાં ટીમની બોલિંગની જવાબદારી સ્પિનર ​​રાશિદ ખાન પર આવી છે. છેલ્લી કેટલીક મેચોમાં રાશિદ લયમાંપાછો ફરતો જોવા મળ્યો છે. મુંબઈ સામેની છેલ્લી મેચમાં રાશિદે 4 ઓવરમાં 22 રન આપીને એક વિકેટ ઝડપી હતી. એવામાં આવી મેચમાં ટીમને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.

રાહુલ અને મયંક સિવાય પંજાબના બાકીના બેટ્સમેન ચાલી રહ્યા નથી
પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવવાની દ્રષ્ટિએ ટોપ-3 માં છે. પરંતુ ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન સહિતના મિડલ ઓર્ડર બેટ્સમેનનું નબળું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય બનેલો છે.

પંજાબની બોલિંગ ડેથ ઓવરમાં નબળી પડી
પંજાબના બોલરો શરૂઆતની ઓવરમાં તો શાનદાર બોલિંગ કરી રહ્યા છે, પરંતુ ડેથ ઓવરમાં તેમની બોલિંગ ટીમને મોટો સ્કોર બનાવવામાં રોકી રહી નથી. મોહમ્મદ શમીએ 5 મેચમાં 8 વિકેટ લીધી છે અને શેલ્ડન કોટ્રેલે 5 મેચમાં 5 વિકેટ લીધી છે. રવિ બિશ્નોઇએ પોતાની ધારદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.

મુંબઈ- હૈદરાબાદના મોંઘા ખેલાડી
હૈદરાબાદના સૌથી મોંઘા ખેલાડી ડેવિડ વોર્નર છે. તેમણે ફ્રેંચાઇઝી સીઝનના 12.50 કરોડ રૂપિયા આપશે. ત્યાર બાદ ટીમના બીજા મોંઘા ખેલાડી મનીષ પાંડે (11 કરોડ) છે. જ્યારે, પંજાબમાં કેપ્ટન લોકેશ રાહુલ 11 કરોડ અને ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ રૂપિયાની કિમત સાથે સૌથી મોંઘો ખેલાડી છે.

પીચ અને વેધર રિપોર્ટ
દુબઈમાં મેચ દરમિયાન આકાશ સ્પષ્ટ રહેશે. તાપમાન 24 થી 39 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પિચ બેટ્સમેનને મદદ કરી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાથી સ્પિનરોને પણ ઘણી મદદ મળશે. ટોસ જીતનારી ટિમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. દુબઈમાં આ IPL પહેલા અહિયાં થયેલ છેલ્લી 61 ટી-20માં પહેલા બેટિંગ કરનારી ટીમની જીતનો સક્સેસ રેટ 55.74% રહ્યો છે.

  • આ મેદાન પર કુલ ટી 20: 61
  • પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી: 34
  • પ્રથમ બોલિંગ કરનારી ટીમે જીતી: 26
  • પ્રથમ દાવમાં સરેરાશ ટીમનો સ્કોર: 144
  • બીજી ઇનિંગમાં ટીમનો સરેરાશ સ્કોર: 122

હૈદરાબાદ 2 વાર ટાઇટલ જીત્યું
હૈદરાબાદ પણ ત્રણ વખત (2018, 2016, 2009)માં ફાઇનલ રમ્યું છે અને બે વાર (2016, 2009) જીત્યું છે. તે જ સમયે, પંજાબે હજુ સુધી આઈપીએલનો ખિતાબ જીત્યો નથી. પંજાબ 2014માં ફક્ત એક વાર ફાઈનલમાં પહોંચી શક્યું છે.

આઈપીએલમાં હૈદરાબાદનો સક્સેસ રેટ પંજાબ કરતા વધુ
આઇપીએલમાં હૈદરાબાદનો સક્સેસ રેટ 53.09% છે. હૈદરાબાદે અત્યાર સુધીમાં 113 મેચ રમી છે, જેમાંથી તે 60 મેચ જીતી ચૂક્યું છે અને 53 હારી છે. તે જ સમયે, પંજાબનો સક્સેસ રેટ 45.58% છે. પંજાબે અત્યાર સુધીમાં 181 મેચ રમી છે, જેમાંથી તે 83 જીતી છે અને 98 હારી છે.

રિયા ચક્રવર્તી જેલમાંથી મુક્ત, સંજોગોમાંથી શરતી જમિન

The post IPLમાં આજે હૈદરાબાદ VS પંજાબ:ભુવનેશ્વર અને માર્શ ઘાયલ થવાથી સનરાઇઝની મુશ્કેલી વધી, સીઝનમાં બે જ મેચ જીતી શક્યું; પંજાબ સતત 4 મેચ હારી જતાં સૌથી નીચે appeared first on News n Feeds.

]]>
156894
IPL में खड़ा हुआ नया विवाद, अंपायर के गलत फैसले पर गुस्साई प्रीति जिंटा, बोलीं- ‘हर साल…’ https://newsnfeeds.com/new-controversy-in-ipl-preity-zinta-angry-over-umpires-wrong-decision-says-every-year/ Mon, 21 Sep 2020 08:04:22 +0000 https://newsnfeeds.com/?p=156657 IPL 2020 DC Vs KXIP: Umpire ने शॉर्ट रन (Short Run) देकर किंग्स इलेवन पंजाब (Kings XI Punjab) का एक रन काट लिया, लेकिन जब री-प्ले देखा गया तो बल्ला क्रीज के अंदर था. गलत फैसले से प्रीति जिंटा (Preity Zinta) गुस्सा गई. उन्होंने ऐसा रिएक्शन दिया है. IPL 2020 DC Vs KXIP: आईपीएल (IPL-14) […]

The post IPL में खड़ा हुआ नया विवाद, अंपायर के गलत फैसले पर गुस्साई प्रीति जिंटा, बोलीं- ‘हर साल…’ appeared first on News n Feeds.

]]>
IPL 2020 DC Vs KXIP: Umpire ने शॉर्ट रन (Short Run) देकर किंग्स इलेवन पंजाब (Kings XI Punjab) का एक रन काट लिया, लेकिन जब री-प्ले देखा गया तो बल्ला क्रीज के अंदर था. गलत फैसले से प्रीति जिंटा (Preity Zinta) गुस्सा गई. उन्होंने ऐसा रिएक्शन दिया है.

IPL 2020 DC Vs KXIP: आईपीएल (IPL-14) का दूसरा मुकाबला दिल्ली कैपिटल्स और किंग्स इलेवन पंजाब (Delhi Capitals Vs Kings XI Punjab) के बीच खेला गया. मैच सुपर ओवर तक पहुंचा और दिल्ली ने आसानी से यह मुकाबला जीत लिया. आईपीएल के दूसरे मुकाबले में ही नया विवाद खड़ा हो गया, जिसको लेकर फैन्स काफी गुस्से में हैं. अंपायर (Umpire) ने शॉर्ट रन (Short Run) देकर किंग्स इलेवन पंजाब (Kings XI Punjab) का एक रन काट लिया, लेकिन जब री-प्ले देखा गया तो बल्ला क्रीज के अंदर था. गलत फैसले से किंग्स इलेवन पंजाब की मालकिन प्रीति जिंटा (Preity Zinta) गुस्सा गई. उन्होंने बीसीसीआई (BCCI) से नए रूल्स की मांग की.

प्रीति जिंटा ने वीरेंद्र सहवाग के ट्वीट पर लिखा, ‘मैंने एक महामारी के दौरान उत्साहपूर्वक यात्रा की, 6 दिन क्वारेंटाइन और 5 कोविड परीक्षण मुस्कुराहट के साथ किए. लेकिन उस एक शॉर्ट रन ने मुझे हिला कर रख दिया. यदि तकनीक का सही इस्तेमाल नहीं किया जा सकता है तो इसके होने का मतलब क्या है? यह समय है BCCI नए रूल्स बनाए. ऐसा हर साल नहीं हो सकता है.’

फिर उन्होंने ट्वीट करते हुए लिखा, ‘मैं हार या जीत को खेल की भावना से स्वीकार करने में विश्वास रखती हूं. लेकिन नीतिगत बदलावों के लिए पूछना भी महत्वपूर्ण है जो भविष्य में सभी के लिए सही होगा. जो हुआ सो हुआ. अब आगे बढ़ने की बारी है. इसलिए आगे देख रही हूं. हमेशा सकरात्मक हूं.’

19वां ओवर कसीगो रबाड़ा करने आए. उस वक्त पंजाब को 12 गेंद पर 25 रन बनाने थे. मयंक अग्रवाल शानदार बल्लेबाजी कर रहे थे. पहली गेंद पर मयंक अग्रवाल ने डिफेंड किया और दूसरी गेंद पर चौका जड़ दिया. फिर उन्होंने तीसरे गेंद पर शॉट खेला और दो रन के लिए भागे. लेकिन अंपायर ने शॉर्ट रन बताकर एक ही रन दिया. आखिरी की तीन गेंद पर पंजाब को 1 रन बनाने थे. स्टोइनिस ने आखिरी की दो गेंदों पर दो विकेट चटकाए और मैच को सुपर ओवर तक ले गए.

मार्कस स्टोइनिस ने पहले धमाकेदार पारी खेली और बाद में आखिरी दो गेंदों पर दो विकेट लिये जिससे दिल्ली कैपिटल्स ने हार के कगार पर पहुंचने के बावजूद रविवार को यहां किंग्स इलेवन पंजाब को सुपर ओवर में हराकर 13वें इंडियन प्रीमियर लीग में अपना खाता खोला.

स्टोइनिस ने सात चौकों और तीन छक्कों की मदद से 21 गेंदों पर 53 रन बनाये जिससे दिल्ली अंतिम तीन ओवरों में 57 रन जुटाकर आठ विकेट पर 157 रन बनाने में सफल रहा. इससे पहले कप्तान श्रेयस अय्यर (32 गेंदों पर 39, तीन छक्के) और ऋषभ पंत (29 गेंदों पर 31, चार चौके) ने चौथे विकेट के लिये 73 रन जोड़कर टीम को तीन विकेट पर 13 रन से उबारा था.

किंग्स इलेवन की तरफ से मयंक अग्रवाल (60 गेंदों पर 89 रन, सात चौके, चार छक्के) ने संयम और आक्रामकता का अच्छा नजारा पेश किया और आईपीएल में अपना सर्वोच्च स्कोर बनाया. उनकी इस पारी से किंग्स इलेवन ने पांच विकेट पर 55 रन से उबरकर आठ विकेट पर 157 रन बनाये.

The post IPL में खड़ा हुआ नया विवाद, अंपायर के गलत फैसले पर गुस्साई प्रीति जिंटा, बोलीं- ‘हर साल…’ appeared first on News n Feeds.

]]>
156657