Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
governmentrule – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Sat, 19 Sep 2020 09:47:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 થાઈલેન્ડમાં સ્વચ્છતા માટે અનોખી પહેલ:પાર્કમાં જે પર્યટકો કચરો ફેંકશે, મેનેજમેન્ટ તે જ કચરો નોટિસની સાથે તેમના ઘરે કુરિયરમાં મોકલશે https://newsnfeeds.com/unique-hygiene-initiative-in-thailand-tourists-who-throw-garbage-in-the-park-management-will-send-the-same-garbage-to-their-home-by-courier-with-notice/ Sat, 19 Sep 2020 09:47:01 +0000 https://newsnfeeds.com/?p=156584 પાર્કમાં કચરો ફેંકીને જતા રહેતા લોકો માટે થાઈલેન્ડમાં કડક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરુઆત ખાઓ યાઈ નેશનલ પાર્કમાં કરવામાં આવી છે. અહિ આવતા લોકો જો કચરો કરશે તો પાર્કનું મેનેજમેન્ટ તે જ કચરાને ઘરે કુરિયરમાં મોકલશે. આ નિયમ પાર્કમાં કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે. પાર્કમાં પર્યટકોની એન્ટ્રી પહેલાં તેમના ઘરનું એડ્રેસ […]

The post થાઈલેન્ડમાં સ્વચ્છતા માટે અનોખી પહેલ:પાર્કમાં જે પર્યટકો કચરો ફેંકશે, મેનેજમેન્ટ તે જ કચરો નોટિસની સાથે તેમના ઘરે કુરિયરમાં મોકલશે appeared first on News n Feeds.

]]>
પાર્કમાં કચરો ફેંકીને જતા રહેતા લોકો માટે થાઈલેન્ડમાં કડક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરુઆત ખાઓ યાઈ નેશનલ પાર્કમાં કરવામાં આવી છે. અહિ આવતા લોકો જો કચરો કરશે તો પાર્કનું મેનેજમેન્ટ તે જ કચરાને ઘરે કુરિયરમાં મોકલશે. આ નિયમ પાર્કમાં કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે.

પાર્કમાં પર્યટકોની એન્ટ્રી પહેલાં તેમના ઘરનું એડ્રેસ લખાવવામાં આવે છે, જેથી તેમનો કચરો ઘરના એડ્રેસ પર મોકલી શકાય. આ પહેલની શરૂઆત પર્યાવરણ મંત્રી વારાવુત સિલ્પ-આર્ચાએ કરી છે. તેઓ ફેસબુક પર આ અભિયાનની પોસ્ટ કરતા રહે છે.પાર્કમાં નાખેલો કચરો પર્યટકોના ઘરે મોકલવામાં આવે છે અને પાર્સલ પર લખેલું હોય છે, તમે આને પાર્કમાં ભૂલી ગયા હતા.

thiland-newsnfeeds
thiland-newsnfeeds

પર્યાવરણ મંત્રીએ કહ્યું કે, આ નેશનલ પાર્કમાં કચરો વધી જ રહ્યો છે. વર્ષ 2016માં નવા વર્ષે અહિ 1.54 લાખ પર્યટકો આવ્યા હતા અને 23 ટન કચરો નાખ્યો છે. આ કચરો પર્યાવરણની વાઈલ્ડ લાઈફ માટે જોખમી છે. અહિ હાથી, રીંછ, સાંપ અને હરણ સહિત ઘણા પ્રાણીનો રહે છે. પર્યટકોના કચરાથી કંટાળીને અમે આ નવો નિયમ બનાવ્યો છે.

અંતિમ સફર :મુંબઈ ડોક પરથી INS વિરાટ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ આવવા માટે રવાના

The post થાઈલેન્ડમાં સ્વચ્છતા માટે અનોખી પહેલ:પાર્કમાં જે પર્યટકો કચરો ફેંકશે, મેનેજમેન્ટ તે જ કચરો નોટિસની સાથે તેમના ઘરે કુરિયરમાં મોકલશે appeared first on News n Feeds.

]]>
156584