Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
diesel – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 30 Nov 2020 09:48:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 Petrol Diesel Price: ઘણા દિવસ બાદ આજે શાંતિ, જાણો તમારા શહેરનો ભાવ https://newsnfeeds.com/petrol-diesel-price-after-many-days-of-peace-today-find-out-the-price-of-your-city/ Mon, 30 Nov 2020 09:48:55 +0000 https://newsnfeeds.com/?p=157540 પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી વધારા બાજ આજે શાંતિ રહી છે. સરકારી તેલ કંપનીઓએ આજે બંન્ને ઈંધણોના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દુનિયાભરમાં કોવિડ-19ના કેસ ફરી વધવાથી આ સમયે કાચા તેલની કિંમતોમાં સામાન્ય સુસ્તી જોવા મળી છે. પરંતુ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક એ કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો વધુ ત્રણ મહિના કરવાનું મન બનાવી લીધું […]

The post Petrol Diesel Price: ઘણા દિવસ બાદ આજે શાંતિ, જાણો તમારા શહેરનો ભાવ appeared first on News n Feeds.

]]>
પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી વધારા બાજ આજે શાંતિ રહી છે. સરકારી તેલ કંપનીઓએ આજે બંન્ને ઈંધણોના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

દુનિયાભરમાં કોવિડ-19ના કેસ ફરી વધવાથી આ સમયે કાચા તેલની કિંમતોમાં સામાન્ય સુસ્તી જોવા મળી છે. પરંતુ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક એ કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો વધુ ત્રણ મહિના કરવાનું મન બનાવી લીધું છે. જ્યાં સુધી ઘરેલૂ બજારની વાત છે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી વધારા બાજ આજે શાંતિ રહી છે. સરકારી તેલ કંપનીઓએ આજે બંન્ને ઈંધણોના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીના ભાવ જુઓ તો સોમવારે પેટ્રોલ 82.34 રૂપિયા તો ડીઝલ 72.42 રૂપિયા પ્રતિ લીટર હતો.

છેલ્લા નવ દિવસમાં 1.28 પૈસા મોંઘુ થયું છે પેટ્રોલ
પાછલા ઓગસ્ટના બીજા સપ્તાહ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના શરૂ થયા હતા, તો એક સપ્ટેમ્બર સુધી ચાલું રહ્યાં હતા. અહીં દિલ્હીની વાત કરીએ તો 13 ભાગમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.65 પૈસા મોંઘુ થયું હતું. ત્યારબાદ કિંમતો સ્થિર રહ્યાં બાદ 10 સપ્ટેમ્બર બાદ તેમાં ધીમે-ધીમે ઘટાડો થયો અને પાછલા મહિને તેમાં 1.19 રૂપિયાનો ઘટાડો થઈ ચુક્યો હતો. ત્યારબાદ તેમાં 48 દિવસ સુધી શાંતિ રહી હતી. પરંતુ છેલ્લા 10 દિવસમાં એક દિવસને છોડી દેવામાં આવે તો બાકી નવ દિવસમાં વધારો જોવા મળ્યો હતો. આટલા દિવસમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.28 પૈસા મોંઘુ થઈ ચુક્યું છે.

ડીઝલમાં 1.96 રૂપિયાનો વઘારો

દિલ્હીમાં 25 જુલાઈએ છેલ્લીવાર ડીઝલ મોંઘુ થયું હતું. ત્યારબાદ 31 જુલાઈએ દિલ્હી સરકારે તેના પર વેટ ઘટાડ્યો હતો તો તે પ્રતિ લીટર 8.38 રૂપિયા સસ્તું થયું હતું. ત્યારબાદ 3 ઓગસ્ટ પછી ડીઝલ 3.10 રૂપિયા સસ્તું થયું હતું. પછી સતત 48 દિવસ સુધી ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. છેલ્લા 10 દિવસમાં એક દિવસને છોડી દેવામાં આવે તો બાકીના દિવસોમાં વધારો થયો હતો. આટલા દિવસમાં ડીઝલ 1.96 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચુક્યું છે.

શહેરનું નામ પેટ્રોલ ભાવ ડીઝલ ભાવ
દિલ્હી 82.34 72.42
મુંબઈ 89.02 78.97
ચેન્નાઈ 85.31 77.84
કોલકાતા 83.87 75.99
નોઈડા 82.62 72.83
રાંચી 81.75 76.66
બેંગલુરુ 85.09 76.77
પટણા 84.93 77.8
ચંદીગઢ 79.28 72.17
લખનઉ 82.54 72.75
અમદાવાદ 79.77 77.86

The post Petrol Diesel Price: ઘણા દિવસ બાદ આજે શાંતિ, જાણો તમારા શહેરનો ભાવ appeared first on News n Feeds.

]]>
157540
Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલે વધારી જનતાની ચિંતા, સતત પાંચમાં દિવસે ભાવમાં વધારો https://newsnfeeds.com/petrol-diesel-price-public-concern-over-petrol-diesel-hike-price-hike-for-fifth-day-in-a-row/ Tue, 24 Nov 2020 06:18:18 +0000 https://newsnfeeds.com/?p=157509 આપના શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલા વધારો થયો? જાણવા માટે કરવું પડશે એક નાનું કામ સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારવાનું શરૂ કરી દીધું છે. આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો […]

The post Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલે વધારી જનતાની ચિંતા, સતત પાંચમાં દિવસે ભાવમાં વધારો appeared first on News n Feeds.

]]>
આપના શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલા વધારો થયો? જાણવા માટે કરવું પડશે એક નાનું કામ

સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારવાનું શરૂ કરી દીધું છે. આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો. તેને કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 71.41 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો.

રોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ

નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ તેનો ભાવ લગબગ બમણો થઈ જાય છે.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 24 November 2020)

દિલ્હી- પેટ્રોલ 81.59 રૂપિયા અને ડીઝલ 71.41 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 77.90 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 83.15 રૂપિયા અને ડીઝલ 74.98 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.64 રૂપિયા અને ડીઝલ 76.88 રૂપિયા પ્રતિ લીટર છે.

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

The post Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલે વધારી જનતાની ચિંતા, સતત પાંચમાં દિવસે ભાવમાં વધારો appeared first on News n Feeds.

]]>
157509
डीजल के भाव में फिर कटौती, पेट्रोल पर राहत नहीं, ये है नई रेट लिस्ट https://newsnfeeds.com/reduction-in-diesel-price-again-no-relief-on-petrol-this-is-the-new-rate-list-2/ Tue, 29 Sep 2020 07:50:54 +0000 https://newsnfeeds.com/?p=156758 सरकारी तेल कंपनियों की ओर से डीजल की कीमत में आठ पैसे की कटौती की गई है. वहीं, पेट्रोल के भाव स्थिर हैं. अंतरराष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतों में गिरावट का दौर जारी है. इस बीच, सरकारी तेल कंपनियों ने मंगलवार को एक बार फिर डीजल के दाम में 8 पैसे की कटौती की […]

The post डीजल के भाव में फिर कटौती, पेट्रोल पर राहत नहीं, ये है नई रेट लिस्ट appeared first on News n Feeds.

]]>
सरकारी तेल कंपनियों की ओर से डीजल की कीमत में आठ पैसे की कटौती की गई है. वहीं, पेट्रोल के भाव स्थिर हैं.

अंतरराष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतों में गिरावट का दौर जारी है. इस बीच, सरकारी तेल कंपनियों ने मंगलवार को एक बार फिर डीजल के दाम में 8 पैसे की कटौती की है. हालांकि, पेट्रोल के भाव में कोई बदलाव नहीं हुआ है. आपको यहां बता दें कि लगातार पांचवां दिन है, जब डीजल की कीमतें घटी हैं.

इन पांच दिनों में देश की राजधानी दिल्ली में डीजल का दाम 65 पैसे प्रति लीटर तक घट गया है. इस महीने राष्ट्रीय राजधानी क्षेत्र में डीजल की कीमत में 2.90 रुपये लीटर से ज्यादा की गिरावट आई है, जिससे उपभोक्ताओं को बड़ी राहत मिली है. बाजार के जानकार बताते हैं कि डीजल के दाम घटने से मालभाड़ा कम होता है जिससे वस्तुओं की कीमतों में नरमी आती है और उपभोक्ताओं को महंगाई से राहत मिलती है.

क्या है रेट लिस्ट
इंडियन ऑयल की वेबसाइट के अनुसार, दिल्ली, कोलकाता, मुंबई और चेन्नई में डीजल घटकर क्रमश: 70.63 रुपये, 74.15 रुपये, 77.04 रुपये और 76.10 रुपये प्रति लीटर पर आ गया है. हालांकि, चारों महानगरों में पेट्रोल की कीमतें बिना किसी बदलाव के क्रमश: 81.06 रुपये, 82.59 रुपये, 87.74 रुपये और 84.14 रुपये प्रति लीटर पर स्थिर बनी हुई हैं.

कच्चे तेल का हाल
बीते सोमवार को अंतर्राष्ट्रीय वायदा बाजार इंटर कांटिनेंटल एक्सचेंज (आईसीई) पर ब्रेंट क्रूड के दिसंबर डिलीवरी वायदा अनुबंध में 0.47 फीसदी की नरमी के साथ 42.21 डॉलर प्रति बैरल पर कारोबार चल रहा था. वहीं, न्यूयार्क मर्केंटाइल एक्सचेंज (नायमैक्स) पर वेस्ट टेक्सस इंटरमीडिएट (डब्ल्यूटीआई) के नवंबर डिलीवरी वायदा अनुबंध में पिछले सत्र के मुकाबले 0.42 फीसदी की गिरावट के साथ 40.08 डॉलर प्रति बैरल पर कारोबार चल रहा था.

3 મહિનામાં ઓક્સિજનના ભાવ ડબલ, માગ 5 ગણી થઈ, રોજનો 6 કરોડ લિટર ઓક્સિજનનો વપરાશ

 

The post डीजल के भाव में फिर कटौती, पेट्रोल पर राहत नहीं, ये है नई रेट लिस्ट appeared first on News n Feeds.

]]>
156758