The post Rishabh Pant and Dinesh Karthik should be in India’s T20 World Cup squad ahead of Ishan Kishan: Ricky Ponting appeared first on News n Feeds.
]]>Pant affirmed his status as a match winner in the white-ball format with his maiden ODI hundred against England in the third ODI of the recently concluded series. He is yet to find his rhythm in the T20Is.
As for Karthik, he earned a recall to the Indian squad after a very successful IPL season for Royal Challengers Bangalore. Karthik also performed well in the South Africa T20Is to justify his place in the team.
Ponting has worked closely with Rishabh Pant at Delhi Capitals and is well aware of his strengths, while the former Australia captain thinks veteran all-rounder Dinesh Karthik must also fill a spot in India’s middle-order.
“We have seen what Rishabh is capable of in 50-over cricket and I know absolutely what he is capable of in the T20 game,” Ponting said on the latest episode of The ICC Review.
The post Rishabh Pant and Dinesh Karthik should be in India’s T20 World Cup squad ahead of Ishan Kishan: Ricky Ponting appeared first on News n Feeds.
]]>The post જુઓ: માઈકલ બ્રેસવેલે તેની પ્રથમ ટી20 ઓવરમાં હેટ્રિક લીધી, ન્યુઝીલેન્ડને 88 રનથી જીત તરફ દોરી ગયું appeared first on News n Feeds.
]]>માઈકલ બ્રેસવેલે ન્યૂઝીલેન્ડના આયર્લેન્ડના ચાલુ પ્રવાસમાં તેનું અસાધારણ ફોર્મ ચાલુ રાખ્યું, તેણે કિવિઝની તરફેણમાં 2જી મેચને સમાપ્ત કરવા માટે તેની પ્રથમ T20I ઓવરમાં હેટ્રિક લીધી. બ્રેસવેલે 14મી ઓવરમાં હેટ્રિક લીધી, આમ આયર્લેન્ડને 91 રનમાં આઉટ કરી દીધું અને ન્યૂઝીલેન્ડને 88 રનથી જીત અપાવી. મુલાકાતીઓએ આમ ત્રણ મેચની શ્રેણીમાં વિજયની મહોર મારી છે, જે અગાઉ પ્રથમ T20I 31 રનથી જીતી હતી.
179/4ના લક્ષ્યનો પીછો કરતી વખતે આયર્લેન્ડ 86/7ના સ્કોર સાથે 14મી ઓવરમાં મેચમાં પ્રથમ વખત બ્રેસવેલને હુમલામાં લાવવામાં આવ્યો હતો. તેણે બેરી મેકકાર્થી દ્વારા તેના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો, જે પછી બેટર્સે સિંગલ લીધો હતો.
The post જુઓ: માઈકલ બ્રેસવેલે તેની પ્રથમ ટી20 ઓવરમાં હેટ્રિક લીધી, ન્યુઝીલેન્ડને 88 રનથી જીત તરફ દોરી ગયું appeared first on News n Feeds.
]]>The post India overtake Pakistan in ICC ODI Team Rankings after their emphatic 10-wicket victory against England appeared first on News n Feeds.
]]>India have moved past Pakistan in the latest ICC ODI Team Rankings after their emphatic 10-wicket victory against England in the first match of the ongoing ODI series.
The Men in Blue, who were placed fourth with 105 rating points before the match against England, have moved to third position with 108 rating points, leaving Pakistan behind with 106 rating points.
New Zealand top the table with 126 rating points, while England are second with 122 rating points.
The post India overtake Pakistan in ICC ODI Team Rankings after their emphatic 10-wicket victory against England appeared first on News n Feeds.
]]>The post Taapsee Pannu says a layman wouldn’t name her among ‘top 2-3 heroines in the industry’: ‘Why am I still not there?’ appeared first on News n Feeds.
]]>Taapsee Pannu said in a recent interview that while industry insiders probably consider her among the top 2-3 heroines currently, the masses don’t.
Taapsee Pannu is awaiting the release of her upcoming sports drama Shabash Mithu. The film sees Taapsee play legendary Indian cricketer Mithali Raj in her official biopic, which charts Mithali’s journey in the world of cricket. The actor has come a long way from playing supporting roles to headlining big films over the course of her career. However, Taapsee herself feels she isn’t quite there yet, at least in the ‘minds of the masses’. Also read: Taapsee Pannu jokes she almost forgot she’s an actor
Speaking on RJ Stutee’s show Aur Batao, Taapsee said she doesn’t feel ‘very settled with’ the fact that she is headlining films now. “Every time, I think if (audiences) don’t come (to the theatres) next Friday, people will say nobody is coming to watch because of you. I am not averse to the brutality of this industry because I have seen it. I can headline a film, the industry tells me this now because they give such films to me and pay me that much amount of money that says she will be the driving force of the film,” she said.
The actor then added that despite her box office successes, masses do not associate her with the top actors in the country. She said, “I still feel like an underdog. If you ask a layman who are the top 2-3 heroines of the industry, I don’t think I’ll be in that list. But the people who know the number game, who know the amount of money invested on a certain actor and the returns they guarantee, they might take my name.”
The post Taapsee Pannu says a layman wouldn’t name her among ‘top 2-3 heroines in the industry’: ‘Why am I still not there?’ appeared first on News n Feeds.
]]>The post MS Dhoni Celebrates His 41st Birthday in Style With Friends. appeared first on News n Feeds.
]]>Mahendra Singh Dhoni is celebrating his 41st birthday today. Social media is flooding with wishes for the legendary cricketer who is widely acknowledged as one of the finest captains in the history of the game.
Dhoni celebrates his birthday in grand fashion with friends and family in UK with his wife Sakshi Singh sharing a clip of smiling Thala cutting the cake. Interestingly, India wicketkeeper-batter Rishabh Pant also attended the party.
Dhoni and his Sakshi are in UK where the pair recently celebrated their 12th wedding anniversary as well. They got married on July 4, 2010.
Having made his debut for India in 2004, Dhoni went on have a storied career where he not only excelled as a batter and a wicketkeeper but also won plaudits for his intelligent cricketing brain as he became the first and only captain to win all three major ICC trophies including T20 World Cup, ODI World Cup and Champions Trophy.
He represented India in 90 Tests, 350 ODIs and 98 T20Is. Known for making stunning decisions, Dhoni’s retirement from the game came in a similar fashion.
The post MS Dhoni Celebrates His 41st Birthday in Style With Friends. appeared first on News n Feeds.
]]>The post England vs India: Everything you need to know about ODI and T20I series appeared first on News n Feeds.
]]>India and England are all set to lock horns in three T20Is and as many ODIs from Thursday, July 7 to Sunday, July 17.
Both teams have already named their respective squads to be captained by Jos Buttler and Rohit Sharma.
Buttler has a massive task ahead of him after replacing Eoin Morgan as the skipper of the Three Lions. Morgan retired from international cricket after the ODI series against the Netherlands. Buttler also led in the third ODI against the Dutch team after Morgan missed the match due to groin stiffness.
The series is also a chance for right-hander Harry Brook to show that he well and truly belongs at the highest level. Brook captained the England U19 team in the 2018 World Cup in New Zealand and recently, was excellent while playing for the Lahore Qalandars in the Pakistan Super League (PSL).
As far as India are concerned, Rohit Sharma made a comeback after he missed the fifth Test due to issues related to Covid-19. Former national skipper Virat Kohli won’t be playing in the first T20I and will return for the last two matches of the series.
Arshdeep Singh has earned his maiden ODI call-up after his impressive performances in the Indian Premier League (IPL). Umran Malik will also be looking to make a mark after performing reasonably well in the T20I series against Andrew Balbirnie’s Ireland
The post England vs India: Everything you need to know about ODI and T20I series appeared first on News n Feeds.
]]>The post વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ફેબ્રુઆરી 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ અને T-20 મેચ રમાશે appeared first on News n Feeds.
]]>અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝ રમાવવાની છે. અમદાવાદમાં 2 ટેસ્ટ અને 5 ટી 20 મેચ રમાશે. આ મેચ ફ્રેબ્રુઆરી મહિનામાં શરૂ થવાની છે.
તમામ 5 T-20 અમદાવાદ ખાતે જ રમાશે
7 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ શરૂ થવાની છે. એ પૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 અમદાવાદ ખાતે જ રમાશે.
વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઓપનિંગ 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યુ હતુ. નવનિર્મિત સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર છે. અગાઉ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ 92 હજારની બેઠક ક્ષમતા સાથે વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ હતું.
મોટેરા સ્ટેડિયમમાં છેલ્લે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નવેમ્બર 2014માં હોસ્ટ કરી હતી. ત્યારે ભારતે શ્રીલંકાને 275 રન ચેઝ કરતા 6 વિકેટે હરાવ્યું હતું. અંબાતી રાયુડુએ 121 અને શિખર ધવને 79 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ 50 હજારની બેઠક ક્ષમતા ધરાવતા મોટેરાને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવા માટે જુના સ્ટેડિયમને ડિમોલીશ કરવામાં આવ્યું હતું.
The post વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ફેબ્રુઆરી 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ અને T-20 મેચ રમાશે appeared first on News n Feeds.
]]>The post 18 વર્ષના ઇન્ટરનેશનલ કરિયર પછી પાર્થિવે નિવૃત્તિ લીધી, આ વખતે IPLમાં એકપણ મેચ નહોતો રમ્યો, ગુજરાતને પહેલીવાર રણજી જિતાડી appeared first on News n Feeds.
]]>ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવે 18 વર્ષના લાંબા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T-20 મેચ રમી. તે ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તેમજ તેની કપ્તાનીમાં જ ગુજરાત 2016-17માં પહેલીવાર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું.
ટ્વીટ કરીને જાહેરાત કરી
પાર્થિવે ટ્વીટ કરીને નિવૃત્તિ અંગેની જાહેરાત કરી હતી. તેણે કહ્યુ કે, હું આજે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું. BCCIએ 17 વર્ષના યુવા ખેલાડી પર ભરોસો દાખવતા હું ડેબ્યુ કરી શક્યો હતો. તેમના સપોર્ટ બદલ હું બોર્ડનો આભાર માનું છું. હું જે બધા કપ્તાનો હેઠળ રમ્યો તેમનો પણ આભાર માનું છું, ખાસ કરીને મારા પહેલા કેપ્ટન – દાદા- સૌરવ ગાંગુલી. હું તમામ કોચ અને ફિઝિયોનો પણ આભાર માનું છું, જેમણે મને ફિટનેસ જાળવવામાં મદદ કરી. હું મારી હોમ ટીમ અને ગુજરાત સ્ટેટ એસોશિયેસનનો આભાર માનું છું. તેમણે મને તમામ ફોર્મેટમાં કપ્તાની સોંપી અને અમે બધા ટાઇટલ જીતી શક્યા, એ હંમેશા મને સારી રીતે યાદ રહેશે. હું કેટલો નસીબદાર છું, કારણકે મારા માટે આ ગુડબાય કહેવું અઘરું પડી રહ્યું છે.
2002માં ડેબ્યુ કર્યું હતું
ભારતે 2002માં 17 વર્ષ અને 153 દિવસની વયે ડેબ્યુ કર્યું હતું. તે સમયે પટેલ ટેસ્ટમાં રમનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોનીના લીધે પાર્થિવે ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવ્યું હતું.
રણજી ટ્રોફી રમ્યા પહેલા ટીમ ઇન્ડિયા માટે રમવાનું શરૂ કર્યું હતું
પાર્થિવે પોતાની ડેબ્યુ મેચ વિશે જુના ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, મને મારી પહેલી ડોમેસ્ટિક મેચ આજે પણ યાદ છે. અમે દિલ્હી સામે રમી રહ્યા હતા. તેમની ટીમમાં આશિષ નહેરા, આકાશ ચોપરા, અજય જાડેજા, મિથુન મનહાસ જેવા સ્ટાર ખેલાડીઓ હતા. 156 રન ચેઝ કરતા દિલ્હીએ 102 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. અમે એ મેચ લગભગ જીતી જ ગયા હતા.
અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…
The post 18 વર્ષના ઇન્ટરનેશનલ કરિયર પછી પાર્થિવે નિવૃત્તિ લીધી, આ વખતે IPLમાં એકપણ મેચ નહોતો રમ્યો, ગુજરાતને પહેલીવાર રણજી જિતાડી appeared first on News n Feeds.
]]>The post ફૂટબોલના બીજા લેજન્ડરી ખેલાડીનું નિધન, ફૂટબોલ વર્લ્ડ કપમાં પ્રદાન કરનારા પાપા બાઉબાની વિદાય appeared first on News n Feeds.
]]>સેનેગલનો આ ખેલાડી માત્ર 42 વર્ષનો હતો
વિશ્વવિખ્યાત ફૂટબોલ ખેલાડી મારાડોનાના અવસાનના સમાચારની શાહી સુકાય એ પહેલાં ફૂટબોલના વર્લ્ડ કપમાં માતબર પ્રદાન કરનારા વધુ એક લેજન્ડરી ખેલાડી પાપા બાઉબાનું અવસાન થતાં દુનિયાભરના ફૂટબોલ ચાહકો શોકમગ્ન થઇ ગયા હતા.
મૂળ સેનેગલના રહેવાસી એવો પાપા બાઉબા માત્ર 42 વર્ષનો હતો. પાપા લાંબા સમયથી બીમાર રહેતો હતો અને રવિવારે રાત્રે એણે અંતિમ શ્વાસ લીધા હતા એમ એના પ્રવક્તાએ કહ્યું હતું. હજુ તો માત્ર પાંચ દિવસ પહેલાં પચીસમી નવેંબરે મારાડોના ગયા. હવે પાપા બાઉબાએ વિદાય લીધી.
2002ના ફૂટબોલ વર્લ્ડ કપની સ્પર્ધામાં પાપાએ પોતાના જાદુઇ ગૉલ દ્વારા ચેમ્પિયન એવા ફ્રાન્સને સ્તબ્ધ કરી દીધું હતું.આ ગૉલના પગલેજ ફૂટબોલની રમતમાં સદાય પાછળ રહેતા સેનેગલે માત્ર 1-0થી ચેમ્પિયન ફ્રાન્સને પરાજિત કરીને ઇતિહાસ રચ્યો હતો. ફૂટબોલ વર્લ્ડ કપની આ પહેલી સ્પર્ધા હતી.
1978ના જાન્યુઆરીની 28મીએ ડકેરમાં જન્મેલા આ ખેલાડીએ પોતાની કારકિર્દીમાં ફૂલ્હમ, વેસ્ટ હમ યુનાઇટેડ અને બર્મિંગહામ સિટિ જેવી દિગ્ગજ ટીમ સાથે સ્પર્ધાઓ ખેલી હતી. પોતાની કારકિર્દીમાં એણે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં 11 ગૉલ સાથે 63 સ્પર્ધા રમી હતી. સ્થાનિકની વાત કરીએ તો એણે 26 ગૉલ સાથે એણે 261 મેચ રમી હતી.
The post ફૂટબોલના બીજા લેજન્ડરી ખેલાડીનું નિધન, ફૂટબોલ વર્લ્ડ કપમાં પ્રદાન કરનારા પાપા બાઉબાની વિદાય appeared first on News n Feeds.
]]>The post IND vs AUS: હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે દાવ પર લગાવી પોતાની કારકિર્દી appeared first on News n Feeds.
]]>ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહેલી વનડે મેચ હારી ચૂકી છે. બીજી વનડેમાં પણ તેમની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. પહેલા ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે 142 રનની ભાગીદારી કરી અને પછી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેનની જોડીએ બોલરોની જોરદાર ધોલાઈ કરી. આ જોડીને તોડવી મુશ્કેલ લાગી રહી હતી. ટીમ ઈન્ડિયાને આ મુશ્કેલ સમયમાંથી બહાર કાઢવા અને આ જોડીને રોકવા માટે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા
એક ઓવરમાં આપ્યા 5 રન
ઘણા સમયથી અનેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે હાર્દિક પંડ્યા બોલિંગ કેમ નથી કરતો. જ્યારે તે હવે ફિટ પણ છે. જોકે હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે તે ત્યારે બોલિંગ કરશે જ્યારે સમય યોગ્ય હશે. ત્યારબાદ તેણે બીજી વનડેમાં બોલિંગ કરી. મેચની 36મી ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા લગભગ એક વર્ષ બાદ કરવામાં આવેલી પહેલી ઓવર હતી અને આ ઓવરમાં તેણે માત્ર 5 રન આપ્યા.
જોકે, એવું કોઈ નહોતું જાણતું કે તે બોલિંગ કરવા માંગતો હતો કે કેપ્ટન વિરાટ કોહલી નવદીપ સૈની પાસેથી કેટલીક ઓવર્સને કવર કરાવવા માંગતો હતો. પછી પંડ્યાએ 42મી ઓવરમાં બોલિંગ કરી અને સ્ટિવ સ્મિથને પોતાનો શિકાર બનાવ્યો. આ ઓવરમાં તેણે 8 રન આપ્યા. તેની બીજી ઓવરમાં પહેલા બોલ પર રવિન્દ્ર જાડેજાએ માર્નસ લાબુકેશનો કેચ છોડી દીધો.એ પોતાની કારકિર્દી પર દાવ લગાવી દીધો.
જ્યારે કોઈ પણ બોલર સ્મિથ અને લાબુશેની જોડીને તોડી નહીં શક્યા તો હાર્દિક પંડ્યાએ બોલિંગ પોતાના હાથમાં લીધી, અને તેમાં તે સફળ પણ રહ્યો. મૂળે, 2018માં થયેલી ઈજા બાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈંગ્લેન્ડમાં તેની સર્જરી કરવામાં આવી હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે એક સમયે તો તેની પોતાની કારકિર્દી પણ ખતમ થતી હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ સર્જરી બાદ તેણે મેદાન પર વાપસી કરી. જોકે તે ત્યારથી બોલિંગ નહોતો કરતો. ત્યાં સુધી કે તેણે આઇપીએલમાં પણ બોલિંગ નહોતી કરી.
The post IND vs AUS: હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે દાવ પર લગાવી પોતાની કારકિર્દી appeared first on News n Feeds.
]]>