Home Bollywood પતિ વિરાટ કોહલીની સાથે ક્લિનિક પહોંચી અનુષ્કા શર્મા, સામે આવી તસવીરો

પતિ વિરાટ કોહલીની સાથે ક્લિનિક પહોંચી અનુષ્કા શર્મા, સામે આવી તસવીરો

209
0

પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્માની કેટલક તસવીરો સામે આવી છે. તેમાં તે એક ક્લિનિકની બહાર નજર આવે છે. તેની સાથે પતિ વિરાટ કોહલી પણ છે.