Home Gujarati 2.40 લાખ પાર્ટ્સનો ઉપયોગ કરીને તરતું ઘર બનાવવામાં આવ્યું, ઘરમાં સોલર એનર્જી...

2.40 લાખ પાર્ટ્સનો ઉપયોગ કરીને તરતું ઘર બનાવવામાં આવ્યું, ઘરમાં સોલર એનર્જી સિસ્ટમ છે

122
0

વેંકૂવરઃ પાણીમાં તરતું આ ઘર કેનેડાના વેંકૂવર આઈલેન્ડમાં બનાવવામાં આવ્યું છે, જેમાં કેથરિન કિંગ અને તેનો પતિ વેઇન એડમ્સ રહે છે. 71 વર્ષના એડમ્સે 1991માં આ ઘર બનાવવાનું શરૂ કર્યું હતુ. 12 ફ્લોટિંગ પ્લેટફોર્મ્સ મળીને બનાવેલ આ ઘરમાં સોલર એનર્જી સિસ્ટમ છે. બંનેએ આ મકાન બનાવવામાં 2.40 લાખ પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે.

તેમાંથી મોટાભાગના પાર્ટ્સ જંક, રિસાયકલ કરવામા આવેલી વસ્તુઓનો છે. વિશેષ બાબત એ છે કે જ્યારે પણ વાવાઝોડા અથવા કોઈ કારણોસર ઘરમાં નુકસાન થાય કે ખાડો પડે છે ત્યારે તે તેને રિપેર કરે છે. એડમ્સના જણાવ્યા પ્રમાણે, તેને સુંદર બનાવવા માટે તેણે હંમેશાં તેના પર કામ કરવું પડશે. કિંગ એક ડાન્સર છે અને એડમ્સ પ્રોશેનલ આર્ટિસ્ટ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Built in a floating home using 2.40 million parts, the home has a solar energy system