Home Gujarati સ્કૂલના ટેરેસ પર ફેંકેલા વિદ્યાર્થીના રમકડાંને પોલીસ અને ફાયર ફાઈટરે રેસ્કયૂ કર્યું

સ્કૂલના ટેરેસ પર ફેંકેલા વિદ્યાર્થીના રમકડાંને પોલીસ અને ફાયર ફાઈટરે રેસ્કયૂ કર્યું

98
0

ફ્લોરિડા: અમેરિકાના ફ્લોરિડામાં કેપ કોરલમાં આવેલ હેરિટેજ કાર્ટર એકેડમીના ટેરેસ પર એક બાળકના રમકડાંને રેસ્કયૂ કરવામાં પોલીસે અને ફાયરફાઈટર્સે મદદ કરી. આ કેસ શનિવારનો છે. તે દિવસે પહેલા ધોરણમાં ભણતા બે બાળકો રમતા હતા અને તે દરમિયાન એક વિદ્યાર્થીએ એસ્ટનનું રમકડું ધાબા પર ફેંકી દીધું.

એસ્ટનને આ રમકડું ઘણું ગમતું હતું, તેણે સ્કૂલના અધિકારી કર્લ કેનેડીને ટેડી ઉતારવા કહ્યું. કર્લે નજીકના ફાયર ડિપાર્ટમેન્ટને સૂચના આપી. ત્યારબાદ ટીમ સ્કૂલે આવીને ટેરેસ પર ચડી અને એસ્ટનનું ટેડી તેને પરત કર્યું.

બીજી વાર પોતાનું ફેવરિટ ટેડી પરત મળતા એસ્ટન ખુશ થઈ ગયો. કેપ કોરલ પોલીસ ડિપાર્ટમેન્ટે આ સ્ટોરીને સોશિયલ મીડિયા પર પબ્લિશ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Student throws companion’s teddy bear on school roof, police and firefighter rescue


Student throws companion’s teddy bear on school roof, police and firefighter rescue