Home Gujarati સાઉથ કોરિયન પોપ મ્યુઝિક બેન્ડ ‘BTS’ના આર્ટિસ્ટના ઓટોગ્રાફવાળા 7 માઈક્રોફોનની 59 લાખ...

સાઉથ કોરિયન પોપ મ્યુઝિક બેન્ડ ‘BTS’ના આર્ટિસ્ટના ઓટોગ્રાફવાળા 7 માઈક્રોફોનની 59 લાખ રૂપિયામાં હરાજી થઈ

123
0

લોસ એન્જલ્સ: સાઉથ કોરિયાના ફેમસ પોપ મ્યુઝિક બેન્ડ બીટીએસ (બેન્ગટન સોન્યેન્ડન)એ ઉપયોગ કરેલા 7 માઈક્રોફોનની 59 લાખ રૂપિયામાં હરાજી થઈ છે. આ રકમ ચેરિટીને આપવામાં આવશે. અમેરિકામાં જુલિયન્સ ઓક્શન હાઉસે આ માઈક્રોફોનના હરાજીની વાત કરી હતી. શુક્રવારે થયેલ હરાજીમાં માઈક્રોફોનની હરાજી કિંમત ધારેલી કિંમત કરતાં 8 ગણી વધારે આવી છે.

BTS બેન્ડે વર્ષ 2017થી વર્ષ 2018ની વચ્ચે ‘લવ યોરસેલ્ફ ટુર’ દરમિયાન ઉપયોગ કર્યો હતો. જુલિયન્સ ઓક્શન પ્રમાણે, અત્યાર સુધીમાં પ્રથમવાર ઓટોગ્રાફ કરેલા 7 માઈક્રોફોનની હરાજી થઈ છે. અમને તેનું વેચાણ 7થી 15 લાખ રૂપિયામાં થવાનું અનુમાન હતું.

BTS બેન્ડમાં 7 સભ્યો છે. વર્ષ 2013થી 2019 દરમિયાન બેન્ડે એશિયાથી લઈને અમેરિકા સુધી કોરિયાઈ પૉપ મ્યુઝિકને પહોચાડ્યું છે. બીટીએસ બેન્ડ આ વર્ષે ગ્રેમી અવોર્ડમાં પણ પર્ફોર્મ કરવાના છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


K-pop band BTS’s microphones fetch $83,200 at auction


K-pop band BTS’s microphones fetch $83,200 at auction


K-pop band BTS’s microphones fetch $83,200 at auction