Home Gujarati કેનેડાના યુવકે આત્મવિશ્વાસ વધારવા આખા શરીર પર વાદળી રંગના પર્મનન્ટ ટેટૂ કરાવ્યા

કેનેડાના યુવકે આત્મવિશ્વાસ વધારવા આખા શરીર પર વાદળી રંગના પર્મનન્ટ ટેટૂ કરાવ્યા

88
0

ટોરન્ટો: કેનેડાના એક યુવકનું કહેવું છે કે, શરીર પર વાદળી રંગના ટેટૂ કરાવવાથી મારો આત્મવિશ્વાસ પહેલાં કરતાં વધી ગયો છે. 26 વર્ષના ડોની સ્નિડરનું આખું શરીર ટેટૂથી ભરચક છે. આ બધા ટેટૂ પર્મનન્ટ છે. તેણે ત્રણ વર્ષ પહેલાં ટેટૂ કરાવવાનું શરુ કર્યું હતું.

HAIR! I’m not sure what’s the bigger change – the tattoo, or the hair! Ahaha ;D That wasn’t even it’s final form – I didn’t cut it off until mid 2017! Maybe I’ll grow it out again one day. After I finish tattooing my head, of course! I think today is gonna be a tattoo day – maybe I’ll work on my neck…. or ears? Hmm.. 🤔 . . . . . . . . . . . . . . . . . . . . . . #blackouttattoo #guyswithtattoos #bodymod #bodymodification #facetattoo #headtattoo #necktattoo #gaytattoo #chintattoo #jobstopper #inkedmen #inkedguys #tattedguys #necktattoos #throattattoo #bodymods #eyebrowtattoo #tattooedhead #tattooedgay #gayinked #facetattoos #inkedboys #bodysuittattoo #handtattoo #sleevetattoo #piercings #inkboy #inkboys #faceink #tattooedguy

A post shared by Donnie (@trism_driver) on

ડોનીને સૌપ્રથમ ટેટૂ કરાવવાનું તેની બહેને કહ્યું હતું, આ રંગ પ્રોપર વાદળી નહીં પણ ચમકદાર અને આકાશના રંગ સાથે મળતો આવે છે. એક વખત આ રંગનું ટેટૂ કરાવ્યા પછી તેને એ કલર એટલો બધો ગમી ગયો કે તેણે આખા શરીર પર ટેટૂ કરાવ્યા.

I took this before the latest round of tattooing on my face, so I’ll put it up here as the ‘before’ picture. If you can believe, it looks even worse in some lighting. I’ll post another picture to show the progress after my face has completely healed. You can see that my nose and forehead in particular are very splotchy, so those are the spots I focused on. It’s certainly looking a little better, but it still needs a lot of work! Also, I’ve been furiously working on making a large batch of earrings over the past week – hopefully I’ll be ready to post them by next week! 😀 💙 . . . . . . . . . . . . . . . . . . . . #facetattoos #inkedboys #bodysuittattoo #handtattoo #sleevetattoo #piercings #inkboy #inkboys #faceink #tattooedguy #bodymods #tattoolife #inkedlife #tattooideas #menwithtattoos #inkedup #tattoolove #transformation #heavyblackwork #blackwork #radtattoos #extremetattoo #menwithink #blackouttattoo #guyswithtattoos #bodymod #bodymodification #facetattoo #headtattoo #necktattoo

A post shared by Donnie (@trism_driver) on

ડોનીએ જણાવ્યું કે,આ ટેટૂ પ્રથમ વખત કરાવ્યા પછી મારામાં ઘણો કોન્ફિડન્સ આવ્યો. એટલે હું એક પછી એક ટેટૂ કરાવતો ગયો અને આજે મારું આખું શરીર વાદળી રંગનું થઈ ગયું છે. પણ એક તકલીફ એ છે કે, લોકો મારી બોડી જોઈને મને કામ આપતા અચકાય છે. તેઓને હું અલગ દેખાવું છું, પણ હકીકતમાં હું એક મહેનતુ નાગરિક છું.

ડોની હાલ પોતે જ્વેલરી બનાવીને જાતે જ વેચે છે. ઘણા લોકો મને કહે છે કે, મેં બ્લૂ ટેટૂ કરાવીને મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી પણ મને તેમાં કંઈ ખોટું લાગતું નથી.મને આશા છે કે, મારી સાથે જે પણ થશે તે સારું જ થશે. એવું પણ થઈ શકે છે કે, અચાનક હું કરોડપતિ બની જઉં અને મંગળ ગ્રહ પર જતો રહું અથવા તો આખી જિંદગી જ્વેલરી વેચીને ગુજરાન ચલાવું. મારા બોડી કલરને લીધે મને હવે નકારાત્મક વાતો સાંભળવાની ટેવ પડી ગઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Canadian Man Tattoos Entire Body Blue to Boost His Self-Confidence


Canadian Man Tattoos Entire Body Blue to Boost His Self-Confidence