Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
sketch – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 31 Dec 2020 08:53:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 મોથી પેઇન્ટ બ્રશ પકડી દિવ્યાંગ બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ, એક્ટર બોલ્યા- ‘જલ્દી મળું છું’ https://newsnfeeds.com/sonu-soods-sketch-made-by-a-paralyzed-child-holding-a-pearl-paint-brush-the-actor-said-see-you-soon/ Thu, 31 Dec 2020 08:53:24 +0000 https://newsnfeeds.com/?p=157633 સોનૂ સૂદએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ જણાવી રહ્યો છે. બોલિવૂડથી આ કોરોના કાળમાં લોકો માટે ફરિશ્તા બનીને સામે આવ્યો રિયલ હીરો એક્ટર સોનૂ સૂદ  સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે લોકોની મદદ માટે જેમ આગળ રહે છે તેમજ લોકો પણ તેનાં […]

The post મોથી પેઇન્ટ બ્રશ પકડી દિવ્યાંગ બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ, એક્ટર બોલ્યા- ‘જલ્દી મળું છું’ appeared first on News n Feeds.

]]>
સોનૂ સૂદએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ જણાવી રહ્યો છે.

બોલિવૂડથી આ કોરોના કાળમાં લોકો માટે ફરિશ્તા બનીને સામે આવ્યો રિયલ હીરો એક્ટર સોનૂ સૂદ  સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે લોકોની મદદ માટે જેમ આગળ રહે છે તેમજ લોકો પણ તેનાં વખાણ કરતાં થાકતા નથી અને પોતાનાં અંદાજમાં ભાવનાઓ વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા પર સોનૂ સૂદે એક વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ તે ભાવૂક થઇ ગયો ચે. વીડિયોમાં એક દિવ્યાંગ બાળક છે. જેમાં તે તેનાં મોથી પેઇન્ટ બ્રશ પપકડી સોનૂ સૂદનો સ્કેચ બનાવી રહ્યો છે.

સોનૂ સૂદએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે કે, ‘હૃદય સ્પર્શી, આપની સાથે જલદી જ મુલાકાત થશે પ્રેમાળ બાળકો.’

The post મોથી પેઇન્ટ બ્રશ પકડી દિવ્યાંગ બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ, એક્ટર બોલ્યા- ‘જલ્દી મળું છું’ appeared first on News n Feeds.

]]>
157633