Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
PM_Modi – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 15 Jul 2022 06:27:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 US House approves sanctions waiver to India after S-400 missiles deal with Russia https://newsnfeeds.com/us-house-approves-sanctions-waiver-to-india-after-s-400-missiles-deal-with-russia/ Fri, 15 Jul 2022 06:27:53 +0000 https://newsnfeeds.com/?p=157785 The United States House of Representatives approved an amendment to the National Defence Authorization Act (NDAA), paving the way for an India-specific waiver for the CAATSA sanctions. The United States House of Representatives approved Indian-origin Congressman Ro Khanna’s amendment to the National Defence Authorization Act (NDAA) on Thursday, paving the way for an India-specific waiver […]

The post US House approves sanctions waiver to India after S-400 missiles deal with Russia appeared first on News n Feeds.

]]>
The United States House of Representatives approved an amendment to the National Defence Authorization Act (NDAA), paving the way for an India-specific waiver for the CAATSA sanctions.

The United States House of Representatives approved Indian-origin Congressman Ro Khanna’s amendment to the National Defence Authorization Act (NDAA) on Thursday, paving the way for an India-specific waiver for the CAATSA sanctions.

The amendment was passed by voice vote as part of an en bloc amendment during floor consideration of the NDAA. While it doesn’t equal a decision on Countering America’s Adversaries Through Sanctions Act (CAATSA), it urges the administration to grant a waiver.

Afterwards, Ro Khanna said that it will further strengthen US and India defense partnership.

“There is no relationship of greater significance to US strategic interests than the US-India partnership. My bipartisan NDAA amendment marks the most significant piece of legislation for US-India relations out of Congress since the US-India nuclear deal,” he said.

The Khanna amendment will affirm the United States’ partnership with India and urge the Biden administration to use their authority to provide India with a CAATSA waiver to help deter aggressors like China.

The post US House approves sanctions waiver to India after S-400 missiles deal with Russia appeared first on News n Feeds.

]]>
157785
PM મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, ટ્વિટ કરીને લખ્યું- ચોક્કસ જોડાશો https://newsnfeeds.com/pm-modi-will-address-the-nation-at-6-pm-tweeted-definitely-join/ Tue, 20 Oct 2020 08:03:26 +0000 https://newsnfeeds.com/?p=157228 વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6 વાગ્યે દેશવાસીઓને સંદેશ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો. નોંધનીય છે કે, કોરોના વાયરસના સંકટ […]

The post PM મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, ટ્વિટ કરીને લખ્યું- ચોક્કસ જોડાશો appeared first on News n Feeds.

]]>
વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6 વાગ્યે દેશવાસીઓને સંદેશ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો.

નોંધનીય છે કે, કોરોના વાયરસના સંકટ ની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલા અનેકવાર દેશને સંબોધિત કરી ચૂક્યા છે.

કોરોના વાયરસને સંકટમાં પીએમ મોદી સતત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરતાં રહ્યા છે. પીએમ મોદી તરફથી મંત્ર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી તમામ તકેદારી રાખવી પડશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં સતત તહેવારો જ તહેવારો છે, એવામાં સરકાર તરફથી ફરી એકવાર કડક પગલાં ભરવામાં આવી શકે છે.

હાલમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તહેવારોના કારણે બજારમાં ભીડ થઈ શકે છે એવામાં તકેદારીના ભાગ રૂપે સરકાર તરફથી સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદી તરફથી અત્યાર સુધીમાં અનેકવાર રાષ્ટ્રને સંબોધન કરવામાં આવી ચૂક્યું છે, જેમાં જનતા કર્ફ્યૂ, 21 દિવસનું લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ સમયે પણ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે.

The post PM મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, ટ્વિટ કરીને લખ્યું- ચોક્કસ જોડાશો appeared first on News n Feeds.

]]>
157228