Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
paytm – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 16 Oct 2020 08:55:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 Paytm થી કટ થઈ ગયા છે પૈસા પરંતુ પેમેન્ટ થયું નથી? જાણો પૈસા પરત લેવાની રીત https://newsnfeeds.com/money-has-been-deducted-from-paytm-but-payment-has-not-been-made-learn-how-to-get-your-money-back/ Fri, 16 Oct 2020 08:55:45 +0000 https://newsnfeeds.com/?p=157180 ઘણીવાર એવું થાય છે કે તમે સામાન ખરીદવા માટે પેટીએમ (Paytm) વડે પેમેન્ટ કરો છો પરંતુ પૈસા દુકાનદાર સુધી પહોંચ્યા નથી. મગજ ખરાબ ત્યારે થાય છે જ્યારે તમને ખબર પડે કે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઇ ચૂક્યા છે. આમ તો મોટાભાગના લોકો કહે છે કે પૈસા પરત આવી જશે. પરંતુ જો એમાઉન્ટ મોટી હોય […]

The post Paytm થી કટ થઈ ગયા છે પૈસા પરંતુ પેમેન્ટ થયું નથી? જાણો પૈસા પરત લેવાની રીત appeared first on News n Feeds.

]]>
ઘણીવાર એવું થાય છે કે તમે સામાન ખરીદવા માટે પેટીએમ (Paytm) વડે પેમેન્ટ કરો છો પરંતુ પૈસા દુકાનદાર સુધી પહોંચ્યા નથી. મગજ ખરાબ ત્યારે થાય છે જ્યારે તમને ખબર પડે કે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઇ ચૂક્યા છે. આમ તો મોટાભાગના લોકો કહે છે કે પૈસા પરત આવી જશે. પરંતુ જો એમાઉન્ટ મોટી હોય તો ચિંતા વ્યાજબી છે. આવો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે પોતાના પૈસા પરત મેળવી શકીએ છીએ.

ઘણીવાર એવું થાય છે કે તમે સામાન ખરીદવા માટે પેટીએમ (Paytm) વડે પેમેન્ટ કરો છો પરંતુ પૈસા દુકાનદાર સુધી પહોંચ્યા નથી. મગજ ખરાબ ત્યારે થાય છે જ્યારે તમને ખબર પડે કે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઇ ચૂક્યા છે. આમ તો મોટાભાગના લોકો કહે છે કે પૈસા પરત આવી જશે. પરંતુ જો એમાઉન્ટ મોટી હોય તો ચિંતા વ્યાજબી છે. આવો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે પોતાના પૈસા પરત મેળવી શકીએ છીએ.

એપ દ્વારા તાત્કાલિક ફરિયાદ કરવાની રીત
જો તમારા પેટીએમમાંથી પૈસા કપાઇ જાય છે અને તમે ઇચ્છો છો કે તેની ફરિયાદ તાત્કાલિક કરવામાં આવે તો આ સુવિધા પણ એપમાં જ છે. તમારા પેટીએમ એપ (Paytm App) પર સૌથી ઉપર ડાબી તરફ ત્રણ ડોટ્સ પર ક્લિક કરવું પડશે. અહીં 24*7 Help and Support માં જાવ. ત્યારબાદ તમે Get help with recent order દ્વારા અથવા કેટેગરી સિલેક્ટ કર્યા બાદ Order સિલેક્ટ કરો. પછી તમે તમારા બેંકમાંથી કપાયેલા પૈસા અને ફેલ ટ્રાંજેક્શન (Transaction)  વિશે ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ પર પેટીએમ દ્વારા કરવામાં આવેલા પ્રોસેસ વિશે પણ જાણવું સરળ છે. તેના માટે તમારે ફરીથી 24*7 Help and Support પર ક્લિક કરવું પડશે. અહીં તમને Your Recent Tickets બતાવશે. તેના પર ક્લિક કરીને તમારી ફરિયાદનું સ્ટેટ્સ જોઇ શકો છો.

પેટીએમ કસ્ટમર કેર સાથે કરો વાત
ફેલ ટ્રાંજેક્શનની ફરિયાદની બીજી એક સરળ રીત પેટીએમ કસ્ટમર કેર (Paytm Customer Care) પણ છે. તમે પેટીએમના કસ્ટમર કેરના નંબર (બેંક, વોલેટ, પેમેન્ટ માટે – – 0120-4456456) પર પણ કોલ કરી શકે છે. પોતાની ફરિયાદની ડિટેલ પોતાની સાથે રાખો. એક્ઝિક્યૂટિવ સાથે વાતચીત થાય ત્યારે ફેલ ટ્રાંજેક્શનનું વિવરણ આપો. તમારી ફરિયાદ પર થઇ રહેલી કાર્યવાહી વિશે અહીંથી જાણી શકો છો.

ઓમ્બડ્સમેન સાથે કરી શકાય ફરિયાદ
આ સાચી વાત છે કે ઘણીવાર ઓનલાઇન પેમેન્ટ એપ (Online Payment App) પણ તમારી ફરિયાદનું નિવારણ કરી શકતી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પહેલાં જ આવા મામલા માટે નિયમ બનાવ્યા છે. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે સરકારે ઓમ્બડસમેનની જોગવાઇ કરી છે. એટલે કે પેમેન્ટ એપ દ્વારા સમાધાન નહી મળતાં તમે તમારી ફરિયાદ ઓમ્બડમેન પાસે લઇ જઇ શકો છો. એક જોગવાઇ છે કે જો ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલી ફરિયાદોનું નિવારણ કરે છે.

The post Paytm થી કટ થઈ ગયા છે પૈસા પરંતુ પેમેન્ટ થયું નથી? જાણો પૈસા પરત લેવાની રીત appeared first on News n Feeds.

]]>
157180
बैंक खाते से गायब हो जाएगी रकम:न तो इंटरनेट बैंकिंग है न ही पेटीएम अकाउंट है, फिर भी बैंक से कट जाएगा पैसा और ओटीपी या मैसेज भी नहीं आएगा, ये है नया बैंकिंग फ्रॉड https://newsnfeeds.com/the-amount-will-disappear-from-the-bank-account/ Mon, 21 Sep 2020 07:38:21 +0000 https://newsnfeeds.com/?p=156646 यस बैंक के ग्राहक के पेटीएम के जरिए ट्रांसफर हो गए 42,368 रुपए, कस्टमर का न तो पेटीएम खाता है और न ही इंटरनेट बैंकिंग सुविधा 11 ट्रांजेक्शन में ग्राहक के इन पैसों का 6 दिनों में ट्रांसफर किया गया; बैंक कहता है कि यह ग्राहक की गलती है और उसी ने सब लीक किया […]

The post बैंक खाते से गायब हो जाएगी रकम:न तो इंटरनेट बैंकिंग है न ही पेटीएम अकाउंट है, फिर भी बैंक से कट जाएगा पैसा और ओटीपी या मैसेज भी नहीं आएगा, ये है नया बैंकिंग फ्रॉड appeared first on News n Feeds.

]]>

  • यस बैंक के ग्राहक के पेटीएम के जरिए ट्रांसफर हो गए 42,368 रुपए, कस्टमर का न तो पेटीएम खाता है और न ही इंटरनेट बैंकिंग सुविधा
  • 11 ट्रांजेक्शन में ग्राहक के इन पैसों का 6 दिनों में ट्रांसफर किया गया; बैंक कहता है कि यह ग्राहक की गलती है और उसी ने सब लीक किया है

हो सकता है कि बैंक की ओर से आपको ओटीपी नहीं आए। कई बार में आपके बैंक खाते से पेटीएम के जरिए पैसे कट जाएं। आप इसकी शिकायत लेकर बैंक के पास जाएंगे तो बैंक कहेगा गलती आपकी है। बैंक यह भी कहेगा कि आपने खुद किसी को इसके लिए कहा है और आपने पूरा बैंकिंग डिटेल उसे दे दिया है। यस बैंक के एक खाताधारक की कहानी कुछ ऐसी ही है।

सैलरी अकाउंट में से कटा पैसा

मुंबई के शहाब शेख को अचानक सुबह के 3 बजे यस बैंक से फोन आता है। फोन करनेवाला कहता है कि आपने पेटीएम के जरिए बैंक खाते से पैसा ट्रांसफर किया है। शहाब शेख सुनकर दंग हो जाते हैं, क्योंकि उनका न तो पेटीएम अकाउंट है न ही वे इंटरनेट बैंकिंग का उपयोग करते हैं। ऐसे में बैंक खाते से पेटीएम में पैसा ट्रांसफर कैसे हो सकता है?

कोई मैसेज नहीं, कोई ओटीपी नहीं

शहाब शेख ने उसके बाद फोन मैसेज चेक किया तो न तो कोई ओटीपी न ही बैलेंस संबंधित कोई मैसेज उन्हें मिला। उनके खाते से 11 जुलाई से 16 जुलाई तक 11 बार पेटीएम के खाते में पैसे भेजे गए। कुल 42,368 रुपए भेजे गए। 6 दिन में 11 ट्रांजेक्शन और कोई मैसेज नहीं। शहाब कहते हैं कि जब फोन आया तो बैंक कर्मचारी ने कहा कि उन्हें शक है कि कोई फ्रॉड ट्रांजैक्शन कर रहा है, इसलिए कार्ड ब्लॉक करना चाहते हैं। यानी बैंक को यह पता था कि यह फ्रॉड है तो फिर ग्राहक की गलती कैसे हुई?

पासबुक अपडेट कराने पर पता चला पैसा गायब

शहाब ने जब बैंक की शाखा में पासबुक अपडेट कराया तो इस ट्रांजैक्शन के बारे में पता चला। उन्होंने बैंक से संपर्क किया। बैंक ने कहा ठीक है कुछ दिनों में पैसे मिल जाएंगे, लेकिन बाद में कहा कि यह तो शहाब की ही गलती है, क्योंकि उन्होंने किसी को अपनी पूरी डिटेल दे दी है और उसके जरिए ट्रांजैक्शन हुआ है। शेख ने स्थानीय पुलिस स्टेशन में 17 जुलाई को शिकायत की। पुलिस ने इस संबंध में बैंक को पत्र लिखा कि वह जानकारी मुहैया कराए।

पुलिस ने बैंक से मांगी फ्रॉड की जानकारी

पुलिस ने जो जानकारी मांगी बैंक से वह यह कि ग्राहक को ओटीपी क्यों नहीं गया? फ्रॉड की पूरी जानकारी दी जाए और किस तरह से बैंकिंग डिटेल्स लीक हुआ, इसकी जानकारी दी जाए। हालांकि बैंक ने इसकी जानकारी पुलिस को अभी तक नहीं दी है। इस मामले में यस बैंक के एमडी एवं सीईओ प्रशांत कुमार ने कहा कि इसकी जांच पूरी हो चुकी है। इसमें बैंक की कोई गलती नहीं। बैंक के ग्राहक ने डेबिट कार्ड की पूरी जानकारी किसी को दी है।

आरटीजीएस के ओटीपी से बैंक कह रहा है वह सही है

उन्होंने कहा कि ग्राहक को 17 जुलाई को आरटीजीएस के लिए ओटीपी मिला था। शहाब शेख का कहना है कि उनको जब इस फ्रॉड की जानकारी मिली तो वे बैंक की शाखा में जाकर फॉर्म भर कर अपने पूरे पैसे दूसरे बैंक में आरटीजीएस के जरिए ट्रांसफर कर दिए। ऐसे में शाखा से आरटीजीएस भेजने में कोई ओटीपी नहीं आता है। बैंक झूठ बोल रहा है।

कई सारे कर्मचारियों ने बैंक से पैसे निकालना शुरू कर दिया

वे कहते हैं कि उनके ढेर सारे जो ऑफिस के सहयोगी हैं वे यस बैंक से पैसे निकाल रहे हैं। यस बैंक पूरी तरह से झूठ बोल रहा है। शहाब कहते हैं कि इस घटना के पहले मैने एटीएम से जब भी ट्रांजैक्शन किया, पर बैंक से कोई नहीं आया। लेकिन इस घटना में बैंक से सुबह 2.55 बजे फोन आता है। इसके बावजूद बैंक ने पेटीएम ट्रांजैक्शन को नहीं रोका।

आपके साथ भी यह हो सकता है

दरअसल इस तरह की घटना अकेले यस बैंक या शहाब के साथ नहीं हो सकती। आप का खाता किसी भी बैंक में हो, आपके साथ भी यह घटना हो सकती है। बैंकिंग फ्रॉड में आजकल नए-नए तरीके अपनाए जा रहे हैं। रेग्युलेटर आरबीआई हमेशा इस बारे में सावधान करता है। उसके कैंपेन में फ्रॉड से बचने के तरीके बताए जाते हैं।

कैसे बचें इस तरह के फ्रॉड से

आरबीआई और बैंकिंग सेक्टर के जानकार कहते हैं कि आप इंटरनेट बैंकिंग या मोबाइल बैंकिंग का उपयोग करते हैं तो आपको बहुत सावधानी रखनी होगी। किसी भी हालत में अपने किसी भी दोस्त को क्रेडिट या डेबिट कार्ड की डिटेल्स न दें। किसी भी पब्लिक वाई-फाई या इंटरनेट नेटवर्क से अपने बैंकिंग ट्रांजैक्शन न करें। बैंकिंग खाते को हमेशा मोबाइल नंबर के साथ अपडेट करें। बैंकिंग डिटेल्स जैसे डेबिट कार्ड की सीवीवी, नंबर या पिन मोबाइल में न रखें।

ऑन लाइन के लिए अलग से खाता रखें

आप किसी भी पेमेंट ऐप को बहुत ज्यादा अधिकार न दें। आप को चाहिए कि इंटरनेट बैंकिंग या ऑन लाइन बैंकिंग के लिए एक ऐसा खाता रखें जिसमें महज कुछ हजार रुपए हों। ताकि अगर ऐसी घटना हो तो आपका बड़ा नुकसान होने से बच जाएगा। हमेशा अपने मेन बैंक अकाउंट को कहीं भी लिंक करने से बचें। साथ ही आप बैंकिंग कस्टमर केयर की जानकारी रखें और ऐसी घटना होने पर तुरंत कार्ड ब्लॉक करें।

मलाइका अरोड़ा ने करीना कपूर के बर्थडे पर फोटो की शेयर, बोलीं- किसी भी उम्र में तुम…

The post बैंक खाते से गायब हो जाएगी रकम:न तो इंटरनेट बैंकिंग है न ही पेटीएम अकाउंट है, फिर भी बैंक से कट जाएगा पैसा और ओटीपी या मैसेज भी नहीं आएगा, ये है नया बैंकिंग फ्रॉड appeared first on News n Feeds.

]]>
156646
ગૂગલની કડકાઈ:પેમેન્ટ એપ પેટીએમ પર ગેરકાયદે ઓનલાઈન ગેમ્બલિંગ ચાલતું હતું, ગૂગલે પ્લે સ્ટોર પરથી પેટીએમ રિમૂવ કરી https://newsnfeeds.com/googles-crackdown-payment-app-paytm-runs-illegal-online-gambling-google-removes-paytm-from-play-store/ Fri, 18 Sep 2020 10:53:46 +0000 https://newsnfeeds.com/?p=156510 પેટીએમે ટ્વીટ કરી ગૂગલના એક્શનની પુષ્ટિ કરી હવે યુઝર પ્લે સ્ટોર પર એપ ડાઉનલોડ અથવા અપડેટ નહિ કરી શકે પોલિસીનું ઉલ્લંઘન કરતા ગૂગલે એપ રિમૂવ કરી ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી Paytm (પેટીએમ) ગૂગલ પ્લે સ્ટોર પરથી ગાયબ થઈ છે. જોકે પેટીએમની અન્ય એપ પેટીએમ બિઝનેસ, પેટીએમ મોલ્સ હજુ પણ પ્લે સ્ટોર પર અવેલેબલ […]

The post ગૂગલની કડકાઈ:પેમેન્ટ એપ પેટીએમ પર ગેરકાયદે ઓનલાઈન ગેમ્બલિંગ ચાલતું હતું, ગૂગલે પ્લે સ્ટોર પરથી પેટીએમ રિમૂવ કરી appeared first on News n Feeds.

]]>

  • પેટીએમે ટ્વીટ કરી ગૂગલના એક્શનની પુષ્ટિ કરી
  • હવે યુઝર પ્લે સ્ટોર પર એપ ડાઉનલોડ અથવા અપડેટ નહિ કરી શકે
  • પોલિસીનું ઉલ્લંઘન કરતા ગૂગલે એપ રિમૂવ કરી

ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી Paytm (પેટીએમ) ગૂગલ પ્લે સ્ટોર પરથી ગાયબ થઈ છે. જોકે પેટીએમની અન્ય એપ પેટીએમ બિઝનેસ, પેટીએમ મોલ્સ હજુ પણ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. તો એપ સ્ટોર પર પણ એપ અવેલેબેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરી છે.

ગૂગલની ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે એપ રિમૂવ થઈ
ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમ રિમૂવ કરવા માટે હજુ ગૂગલ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ છે. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર)ની પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે, કારણ કે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ છે. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી છે. ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે.

કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી છે, સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી છે. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું છે.

ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહેશે- પેટીએમ

કંપનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે હાલપૂરતી એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરાઈ છે, ટૂંક સમયમાં એપ રિસ્ટોર થશે. ગ્રાહકોના તમામ પૈસા સુરક્ષિત રહેશે.

One97 કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે. એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર કરે છે.

ગૂગલ-પેથી પેટીએમની ટક્કર
પેટીએમ એપ દેશનાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપમાંથી એક છે. ગૂગલના પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ-પે સાથે પેટીએમની ટક્કર છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2019-20માં પેટીએમની રેવન્યૂ વધીને 3.629 કરોડ રૂપિયા પહોંચી હતી. તો નુક્સાનમાં 40%નો ઘટાડો નોંધાયો હતો.

પ્લે સ્ટોર પરથી એપ રિમૂવ થતાં જ ટ્વિટર પર યુઝર્સે કમેન્ટ્સનો ઢગલો કર્યો છે. ઘણા યુઝર્સ પોતાના પૈસા ડૂબી ગયા હોય તેમ દુખિયારા બન્યા છે તો ઘણા યુઝર્સ આ પરિસ્થિતિનો મજાક ઉડાવી રહ્યા છે.

मोदी ने जन्मदिन की बधाई देते हुए जवाब दिया- विराट-अनुष्का, प्रधानमंत्री ने कहा, आप एक अच्छे माता-पिता होंगे, और मंत्री पद छोड़ने वाले हरसिमरत और कंगना-करण जौहर का शुक्रिया अदा किया ।

The post ગૂગલની કડકાઈ:પેમેન્ટ એપ પેટીએમ પર ગેરકાયદે ઓનલાઈન ગેમ્બલિંગ ચાલતું હતું, ગૂગલે પ્લે સ્ટોર પરથી પેટીએમ રિમૂવ કરી appeared first on News n Feeds.

]]>
156510