Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
parthiv_patel – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 09 Dec 2020 06:40:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 18 વર્ષના ઇન્ટરનેશનલ કરિયર પછી પાર્થિવે નિવૃત્તિ લીધી, આ વખતે IPLમાં એકપણ મેચ નહોતો રમ્યો, ગુજરાતને પહેલીવાર રણજી જિતાડી https://newsnfeeds.com/parthiv-retires-after-18-years-of-international-career-not-playing-a-single-match-in-ipl-this-time-gujarat-wins-ranji-for-the-first-time/ Wed, 09 Dec 2020 06:40:43 +0000 https://newsnfeeds.com/?p=157588 પાર્થિવ પટેલની કપ્તાનીમાં ગુજરાત 2016-17ની સીઝનમાં પહેલીવાર રણજી ટ્રોફી જીત્યું હતું. ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવે 18 વર્ષના લાંબા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T-20 મેચ રમી. તે ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તેમજ તેની કપ્તાનીમાં […]

The post 18 વર્ષના ઇન્ટરનેશનલ કરિયર પછી પાર્થિવે નિવૃત્તિ લીધી, આ વખતે IPLમાં એકપણ મેચ નહોતો રમ્યો, ગુજરાતને પહેલીવાર રણજી જિતાડી appeared first on News n Feeds.

]]>

પાર્થિવ પટેલની કપ્તાનીમાં ગુજરાત 2016-17ની સીઝનમાં પહેલીવાર રણજી ટ્રોફી જીત્યું હતું.

ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવે 18 વર્ષના લાંબા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T-20 મેચ રમી. તે ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તેમજ તેની કપ્તાનીમાં જ ગુજરાત 2016-17માં પહેલીવાર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું.

The post 18 વર્ષના ઇન્ટરનેશનલ કરિયર પછી પાર્થિવે નિવૃત્તિ લીધી, આ વખતે IPLમાં એકપણ મેચ નહોતો રમ્યો, ગુજરાતને પહેલીવાર રણજી જિતાડી appeared first on News n Feeds.

]]>
157588